મુકેશ અંબાણીનાં આલીશાન ઘરની અંદરની તસ્વીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ અંદરની આલીશાન તસ્વીરો

Posted by

ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી લાઇફ સ્ટાઇલ જેટલી આલીશાન છે, એટલું જ આલીશાન તેમનું ઘર છે. આ ઘરનું નામ એન્ટિલિયા છે અને તે મુંબઈના દક્ષિણમાં કંબાલા હિલ વિસ્તારમાં અલ્ટમાઉન્ટ રોડ પર સ્થિત છે. અંદાજે ૨ મિલિયન ડોલરનાં ખર્ચથી બનાવવા આવેલા ઘર ૪ લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. તેનું નિર્માણ ૨૦૦૬માં શરૂ થયું હતું અને ૨૦૧૦માં બનીને તૈયાર થયું. મુકેશ અંબાણી પોતાના પરિવારની સાથે તેમાં ૨૦૧૨માં શિફ્ટ થયા હતા. આ આલિશાન ઘર 7 સ્ટાર હોટેલ ને પણ ટક્કર આપે છે. તો ચાલો આજે અમે તમને મુકેશ અંબાણીનાં આ આલીશાન એન્ટિલિયા ઘર ની ઝલક બતાવીએ.

મુકેશ અંબાણીના એન્ટિલિયા ની લંબાઈ ૫૬૮ ફુટ છે અને તેમાં ૨૭ માળ છે.

એન્ટિલિયા નો એન્ટ્રી ગેટ એક ફિલ્મ સેટ ની જેમ નજર આવે છે.

એન્ટિલિયા નાં એક માળ ઉપર ખુબ જ મોટું ગાર્ડન બનાવવામાં આવેલ છે.

એન્ટિલિયા માનરૂપ સ્વિમિંગ પુલ પણ છે, તેમાંથી બહાર નો દુર દુર સુધી નો નજારો જોઇ શકાય છે.

એન્ટિલિયા માં ૧૦ લિફ્ટ મુકવામાં આવેલ છે.

એન્ટિલિયા માં શ્રેષ્ઠ કોલેટી ની લાઇટિંગ નો ઉપયોગ કરવામાં આવેલ છે.

એન્ટિલિયા ની અંદર પુજા માટે એ ખુબ જ મોટું મંદિર પણ બનાવવામાં આવેલ છે.

એન્ટિલિયા ની આલીશાન તેનો અંદાજો તે વાતથી પણ લગાવી શકાય છે કે નીતા અંબાણી ની તેમા એક મહારાણી જેવી લાઇફસ્ટાઇલ છે.

એન્ટિલિયા માં ઘણા બાથરૂમ છે, જે મોટા અને બધી જ સુવિધાઓથી સજ્જ છે.

એન્ટિલિયા નું ઇન્ટિરિયર શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે.

એન્ટિલિયા માં આરામ માટે એક ટ્રેડીશનલ ડિઝાઈનનું લાઉંઝ પણ છે.

એન્ટિલિયા માં કુલિંગનું શ્રેષ્ઠ ફિચર છે, જેનાથી ઘરમાં તડકો અને ગરમીથી કુલિંગ પર કોઈ અસર થતી નથી.

એન્ટિલિયા ની ડાઇનિંગ સિસ્ટમ કોઈ સેવન સ્ટાર હોટલ જેવી દેખાય છે.

ઇન્ડિયાના દરેક કિસ્સામાં અલગ પ્રકારની અને ખાસ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવેલ છે.

એન્ટિલિયા નોન લિવિંગ રૂમ કોઈ શાનદાર એરપોર્ટ ની લોબી કરતાં પણ વધારે શ્રેષ્ઠ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *