નાક ની સર્જરી બાદ બદલાઈ ગઈ આ અભિનેત્રીઓની શકલ, સુંદરતામાં લાગી ગયા ચાર ચાંદ

Posted by

જ્યારે પણ સુંદરતાની વાત આવે છે તો સૌથી પહેલા દિમાગમાં બોલીવુડ હસીનાઓનો ચહેરો નજર આવે છે. સુંદરતાની બાબતમાં હિન્દી સિનેમાની અભિનેત્રીઓ સૌથી આગળ હોય છે. બોલીવુડનાં ઇતિહાસમાં એકથી એક ચડિયાતી અભિનેત્રી હોવાની સાથે સાથે સુંદર અભિનેત્રીઓ પણ રહેલી છે. જોકે અમુક એક્ટ્રેસની સુંદરતા નેચરલી નથી. પોતાની સુંદરતામાં વધારો કરવા માટે ઘણી અભિનેત્રીઓએ કોસ્મેટિક સર્જરીની મદદ લીધેલી છે. તેવામાં આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના નાકની સર્જરી કરાવી અને હવે તેઓ પહેલાં કરતાં વધારે સુંદર દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *