નમ્રતા મલ્લા એ બ્લેક બિકિની પહેરીને બતાવ્યું કર્વી ફિગર, તસ્વીરો જોઈને ફેન્સ થઈ ગયા મદહોશ

Posted by

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાનાં બોલ્ડ ફોટોશુટ થી પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. ફેન્સ પોતાની મનપસંદ એક્ટ્રેસની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. વળી નમ્રતા મળવા ફેન્સને ધ્યાનમાં રાખીને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. નમ્રતા મલ્લા એ એકવાર ફરીથી બિકીની પહેરીને ખુબ જ બોલ્ડ ફોટોશુટ કરાવેલું છે. તેણે બ્લેક કલરની બિકીની પહેરીને જોરદાર પોઝ આપેલા છે અને પોતાના કર્વી ફિગરને બતાવેલ છે. તો ચાલો તમને અહીંયા નમ્રતા મલ્લાની લેટેસ્ટ તસ્વીરો બતાવીએ.

Advertisement

નમ્રતા મલ્લા એ હાલમાં જ એક બોલ્ડ ફોટોશુટ કરાવેલ છે. નમ્રતા મલ્લા એ શનિવારનાં રોજ પોતાની અમુક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલી છે.

નમ્રતા મલ્લા એ પોતાના લેટેસ્ટ ફોટોશુટમાં બ્લેક કલરની બિકીની પહેરેલી છે. નમ્રતા મલ્લા એ વાળ ખુલ્લા રાખેલા છે અને આંખ ઉપર ચશ્મા પહેરેલા છે.

નમ્રતા મલ્લા એ ફોટોશુટ દરમિયાન એક થી એક ચડિયાતા બોલ્ડ પોઝ આપેલા છે. નમ્રતા મલ્લા એ આ દરમિયાન પોતાના કરવી ફિગરને ખુબ જ ફ્લોન્ટ કરેલ છે.

નમ્રતા મલાઈ ક્યારેક કેમેરાની સામે જોઈને તો ક્યારેક સાઈડમાં જોઈને ફોટો ક્લિક કરાવેલા છે. નમ્રતા મલ્લાનો દરેક અંદાજ તેના ફેન્સને દીવાના બનાવી રહેલ છે.

નમ્રતા મલ્લાની નવી તસ્વીરો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે. તેની સાથોસાથ પોતાના દિલની વાત નમ્રતા મલ્લા નાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ના કોમેન્ટ સેક્શનમાં પણ લોકો લખી રહ્યા છે.

નમ્રતા મલ્લા માટે આ પહેલો અવસર નથી, જ્યારે તેણે આટલું બોલ્ડ ફોટોશુટ કરાવેલ હોય. આ પહેલા પણ નમ્રતા મલ્લા ઘણી વખત આ પ્રકારનો ફોટોશુટ કરાવી ચુકેલ છે.

નમ્રતા મલ્લા પોતાના બોલ્ડ પિક્ચર્સની સાથે જ પોતાના બોલ્ડ વિડીયો માટે પણ ઓળખવામાં આવે છે. નમ્રતા મલ્લા અવારનવાર પોતાના અલગ અલગ ગીત ઉપર ડાન્સ કરતો વીડિયો પણ શેર કરતી રહે છે. નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે. નમ્રતા મલ્લા તમામ મ્યુઝિક વીડિયોમાં કામ કરતી નજર આવી ચુકેલ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *