ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સના દિલ જીતી લેતી હોય છે. અભિનેત્રી દરેક બાબતમાં બોલીવુડ થી લઈને ટીવી સુધીની અભિનેત્રીને જોરદાર ટક્કર આપે છે. ઘણી વખત તો એવું જોવામાં આવે છે કે નેહા મલિક પોતાની હોટ એન્ડ બોલ્ડ તસ્વીરોથી ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. એકવાર ફરીથી નેહા મલિકે કંઈક આવું જ કર્યું છે. નેહા મલિકની અમુક તસ્વીરો સામે આવી છે, જે ઇન્ટરનેટ પર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની ગયેલ છે. બધા લોકોનું એવું જ કહેવું છે કે આ નેહાનો સૌથી ગ્લેમરસ અવતાર છે. તો ચાલો નેહા મલિકની લેટેસ્ટ તસ્વીરો ઉપર નજર કરીએ.
ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે પોતાનો ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ૯ તસ્વીરો એક સાથે શેર કરેલી છે. આ તસ્વીરો શેર કરીને અભિનેત્રીએ લખ્યું છે કે, “જે કંઈ પણ વિચારો… બસ ફોકસ રહો અને શ્રેષ્ઠ બનતા રહો.”
સામે આવેલી તસ્વીરોમાં નેહા મલિકે બોલ્ડ આઉટ ફીટ પહેરેલું છે. નેહા નાં લીધે બધા જ લોકો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.
આ તસ્વીરોમાં નેહા મલિકે એવા એવા પોઝ આપેલા છે કે ફેન્સને પરસેવો છુટી ગયો છે. ભોજપુરી અભિનેત્રીનો દરેક પોઝ ઇન્ટરનેટ ઉપર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
નવા ફોટોશુટમાં ભોજપુરી અભિનેત્રી નેહા મલિકની અદાઓ એટલી ગ્લેમરસ છે કે દરેક લોકો તેની પાછળ કાયલ બની ગયા છે. તેને જોયા બાદ તે કહેવું બિલકુલ પણ ખોટું નથી કે નેહા ની દરેક અદાઓ ઉપર ફેન્સ ફિદા થઈ ગયા છે.
આ તસ્વીરોમાં નેહા મલિકે ખુલ્લા વાળમાં લોકોનું દિલ જીતી રહી છે. નેહા ક્યારેક કેમેરા તરફ જોઈ રહી છે તો ક્યારેક આમતેમ જોઈને પોઝ આપી રહી છે. તેનો આ નવો અવતાર ફેન્સને દીવાના બનાવી રહ્યો છે.
આ તસ્વીરોમાં નેહા મલિકે પોતાના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરેલ છે. જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે.
નેહા મલિક માટે આ પહેલો અવસર નથી, જ્યારે તેને આ પ્રકારની બોલ્ડ તસ્વીરોનું ફોટોશુટ શેર કરેલ હોય. નેહા મલિક અવારનવાર પોતાની આ પ્રકારની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતી રહે છે.
બોલ્ડનેસથી લઈને એક્ટિંગ સુધી દરેક મામલામાં નેહા મલિક ભોજપુરી ઇન્ડસ્ટ્રીની હસીનાઓને જોરદાર ટક્કર આપે છે. વળી એવું પણ કહી શકાય કે બોલીવુડ ની અભિનેત્રીઓ પણ તેની સામે ઝાંખી લાગે છે.
નેહા મલિકે ભોજપુરી નાં ટ્રેન્ડિંગ સ્ટાર ખેસારી લાલ યાદવની સાથે કામ કરેલું હતું. તે સિવાય અભિનેત્રીએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ પોતાના અભિનયનો જલવો બતાવેલો છે.