નોરા ફતેહીનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ ડાન્સ, મુવ્ઝ જોઈને બોલી ઊઠશો – “વાહ”

Posted by

બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસ અને શ્રેષ્ઠ ડાન્સર નોરા ફતેહીની કારકિર્દીનાં સિતારાઓ હાલના દિવસોમાં બુલંદીઓનાં શિખર પર છે. દરરોજ એક્ટ્રેસની ફેન ફોલોઈંગ માં ખુબ જ મોટો વધારો થઈ રહ્યો છે. સાથોસાથ ડાન્સર પણ પોતાના ડાન્સ મુવ્ઝથી લોકોની ઉપર પોતાનો જાદુ ચલાવતી નજર આવી રહી છે. તેનો લેટેસ્ટ વિડીયો જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો આવી જાય છે.

અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટોશુટ અને ગ્લેમરસ મુવ્ઝથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારવા વાળી નોરા ફતેહી એ એકવાર ફરીથી ફેન્સને શાનદાર વિઝ્યુઅલ ટ્રીટ આપી છે. લેટેસ્ટ વીડિયોમાં ડાન્સરે ખુબ જ શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરીને અત્યાર સુધીનું સૌથી ગ્લેમરસ પર્ફોમન્સ આપ્યું છે, જેને જોઈને ફેન્સ દાંત નીચે આંગળી દબાવવા માટે મજબુર બની રહ્યા છે.

વીડિયોમાં નોરા ફતેહી વ્હાઇટ અને બ્લેક કલરની બોડી હંગિંગ સુટ પહેરીને ગ્લેમરસ મુવ્ઝ કરતી નજર આવી રહી છે. આ દરમિયાન તેનું ટોન્ડ ફિગર પણ ખુબ જ ફ્લોન્ટ થઈ રહ્યું છે. ખુલ્લા વાળ, મેકઅપ અને સિલ્વર ઈયરિંગ દ્વારા નોરા નો સ્ટનિંગ અવતાર પણ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ પાછળ લોકો એટલા પાગલ બન્યા કે ફક્ત એક કલાકમાં ૩ લાખ ૧૮ હજારથી વધારે લાઇક મળી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા નાં ગ્લેમર શોર્ટ વિડીયો પર ફક્ત ફેન્સ નહીં, પરંતુ સેલીબ્રીટીઓ પણ રિએક્શન આપી રહ્યા છે. કોરિયોગ્રાફર તુષાર કાલિયા એ ફાયર વાળી બનાવેલ છે, તો વળી એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, “તમે પ્લાન બનાવી લીધો છે કે તમે પોતાના લુક્સ થી અમને ઘાયલ કરી દેશો.” વિડીયો ની સાથે નોરાએ કેપ્ટન આપેલ છે, “મને પોતાના પ્રેમથી સંક્રમિત કરો. મને ઝેર થી ભરી દો.”

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ ખુબ જ જલ્દી ફિલ્મ “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા” માં નજર આવનાર છે. જેના રિલીઝ થયેલા ટ્રેલરમાં એક્ટ્રેસ નો જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં નજર આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *