ફિલ્મ હિટ હોવા છતાં પણ ગુમનામીનાં અંધારમાં ખોવાઈ ગઈ આ અભિનેત્રીઓ, અમુકે તો શાહરુખ-સલમાન સાથે ડેબ્યું કર્યું હતું

બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં મોટા સ્થાન પર ટકી રહેવું એટલું સરળ નથી. ત્યાં રાતોરાત કોઈને સફળતા મળી જાય છે, તો ઘણીવાર રાતોરાત કોઈ ગુમનામીના અંધારામાં પણ જતું રહે … Read More

સુશાંતનાં નિધનના એક મહિના બાદ બહાર આવી અંકિતા લોખંડેની લાગણી, દિવો કરીને કહ્યું – ભગવાન….

૧૪ જુન, ૨૦૨૦નાં બોલીવુડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત નિવાસ સ્થળ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યાના સમાચારે સમગ્ર બોલિવૂડને હલાવી નાખ્યુ હતું. કોઈને સમજમાં … Read More

કોરોના માસ્ક ના પહેર્યું હોવાને કારણે ફોટોગ્રાફર પર ભડક્યો અક્ષય કુમારનો ગુસ્સો, જુઓ વિડિયો

કોરોના વાયરસે ઘણા બોલિવૂડ અને ટીવી સિતારાઓને પોતાની ઝપેટમાં લીધા છે. જોકે અનલોક ની વચ્ચે ધીરે ધીરે શૂટિંગની શરૂઆત પણ થઇ ગઇ છે. ઘણા કલાકારો ડબીંગ સહિત ફિલ્મ અને ટીવી … Read More

મિરા રાજપુતનાં મોઢા માંથી ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડનું નામ સાંભળીને શરમાઇને લાલ થઈ ગઈ દિશા પટણી, જુઓ વાઇરલ વિડિયો

પાછલા દિવસોમાં કોરોના લોકડાઉન ને કારણે ઘણા લોકોએ સૌથી વધારે સમય સોશિયલ મીડિયા પર પસાર કર્યો. જો કે બહાર નીકળવાની મનાઈ હતી, એટલે તેમાં લોકો પોતાના ઘરમાં રહીને સોશિયલ મીડિયા … Read More

નેપોટીજ્મની ચર્ચા વચ્ચે ડેબ્યું માટે તૈયાર છે આ સ્ટાર કિડ્સ, સોશિયલ મીડિયા પર પહેલાથી ફેમસ છે

સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનાનો સમય થઈ ગયો છે અને તેમને ફેન્સની સાથે-સાથે સેલિબ્રિટી પણ યાદ કરી રહ્યા છે. સુશાંત તો ચાલ્યા ગયા પરંતુ એકવાર ફરીથી નેપોટીજ્મ અને આઉટસાઇડર્સ પ્રત્યે … Read More

પ્લેનમાં બેસવા માટે આ એક્ટ્રેસ સાથે ઝઘડી પડી જેકલીન, કમર પકડીને નીચે ખેંચી, જુઓ વિડિયો

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની એક એવી એકટ્રેસ છે, જે ફિલ્મો થી વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા … Read More

ઝડપથી વજન ઓછું કરશે ૨ મિનિટની આ જાપાની એક્સરસાઇઝ, થોડા સપ્તાહમાં જ ૧૩ કિલો સુધી વજન ઘટાડી શકાશે

સ્થૂળતાથી ફક્ત તમારો દેખાવ જ ખરાબ નથી થતો, પરંતુ તે ઘણી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. સ્થૂળતાને કારણે થાયરાઇટ, પીસીઓટી, ડિયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. એટલા માટે … Read More

૨૨ વર્ષની ચંદના હીરન સામે હિંદુસ્તાન યુનિલિવરને નમવું પડ્યું, કંપનીએ બદલવું પડ્યું “Fair & Lovely” નું નામ

હિંદુસ્તાન યુનીલીવર કંપનીએ પોતાની ફેમસ બ્રાન્ડ ફેયર એન્ડ લવલી માંથી “ફેયર” શબ્દ હટાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ફેયર એન્ડ લવલી ભારતમાં લોકપ્રિય અને ખૂબ જ ઉપયોગ કરવામાં આવતી … Read More

આ ૪ રાશિવાળાને ભાગ્ય હંમેશા તેમનો સાથ આપે છે, નાની ઉંમરમાં જ બની જાય છે ધનવાન

જ્યોતિષ શાસ્ત્રમાં એવી ૪ રાશિઓ વિશે જણાવવામાં આવેલ છે. જેના જાતકો ખૂબ જ નાની ઉંમરમાં અમીર બની જાય છે અને આ લોકો જીવનમાં દરેક ખ્યાતિ મેળવે છે, જેની તેઓ ઈચ્છા … Read More

બધાની વચ્ચે જાહેરમાં આ એક્ટરે કરી દીધી હતી શાહરુખ ખાનની બોલતી બંધ, જોતાં જ રહી ગયા હતા શાહરુખ ખાન

સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક આત્મહત્યા કરી લેવા બાદથી ઇન્ડસ્ટ્રીમાં નેપોટીજ્મને લઈને ચર્ચા ખૂબ જ જોર પકડવા લાગી છે. ફેન્સ સહિત અમુક બોલિવૂડ સ્ટાર પણ છે, જેઓ બોલિવૂડમાં ફેલાયેલ નેપોટીજ્મને જ … Read More