પહેલા આ સિતારાઓની લોકો ઉડાવતા હતા મજાક, હવે તેમના ટેલેન્ટ પર લાખો લોકો છે ફીદા

Posted by

બોલીવુડનાં એક મશહુર ગીતનાં શબ્દો છે “કાલે ગોરે કા ભેદ નહીં હર દિલ સે હમારા નાતા હૈ…”  આ ગીતમાં ઘણી મોટી વાત કહેવામાં આવી છે અને ભારતમાં હંમેશા રંગના મતભેદ વિશે બતાવવામાં આવે છે. અહીં દરેક રંગના લોકો જોવા મળે છે અને તેમનો મજાક લોકો બનાવે છે. એમનું નસીબ ક્યારેક ને ક્યારેક તો ચમકે જ છે. કંઇક એવું જ થયું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં આ કલાકારો સાથે, જ્યારે એમના રંગોની લોકોએ મજાક ઉડાવી ત્યારે એમણે એનાથી નિરાશ થઈને હાર માની નહીં, પરંતુ પોતાના ટેલેન્ટનાં દમ પર આજે અલગ જ સ્થાન મેળવ્યું છે.

મજાક ઉડાવવા વાળા આ કલાકારોનાં બની ગયા ફેન્સ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થોડા એવા પણ કલાકાર છે, જેમની પાસે ન ફિટનેસ છે અને ન તેઓ ગુડ લુકિંગ છે. પરંતુ છતાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમનું અલગ જ સ્થાન છે. ક્યારેક લોકો એમના રંગ-રૂપનો મજાક ઉડાવતા હતા. પરંતુ આજે તેઓ પોતાના ટેલેન્ટનાં દમ પર લાખો લોકોને દિવાના કરી દીધા છે.

ઇટલી કુમાર

ઇટલી કુમાર દક્ષિણ ભારતીય ફિલ્મોના પોપ્યુલર નિર્દેશક છે. કારકિર્દીની શરૂઆત માં ઈટલી નો ઘણો મજાક બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એમની સૌથી સુંદર પત્ની છે. પોતાના ટેલેન્ટના દમ પર એમણે લાખો લોકોનું દિલ જીત્યું અને એમાં એક એમની ગર્લફ્રેન્ડ પણ છે, જેમની સાથે એમણે લગ્ન કરીને એક અલગ જ ઉદાહરણ સ્થાપ્યું છે. સાઉથની ઘણી ફિલ્મોનું નિર્દેશન ઈટલી કુમારે કર્યું છે અને એમનું નામ સાઉથના ટોપ ફિલ્મ મેકર્સ માં આવે છે.

ધનુષ

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર ધનુષને જો તમે જોયેલા હોય તો એમની પાસે પણ કોઈ ખાસ પર્સનાલિટી નથી. પરંતુ એમનું નામ પણ સાઉથ દર્શકો માટે પુરતુ છે. ફિલ્મમાં એકસાથે ઘણા ગુંડાની પિટાઈ કરવાવાળા ધનુષની પણ પહેલા ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ ધીરે-ધીરે એમની ખાસ ઓળખાણ બની અને એમણે રજનીકાંતની નાની દીકરી એશ્વર્યા સાથે લગ્ન પણ કર્યાં. ધનુષે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં રાંજણા, શમિતાભ જેવી ફિલ્મો શામેલ છે.

એલોમ

બાંગ્લાદેશનાં સુપર સ્ટાર એલોમ નું નામ પણ આ લિસ્ટમાં આવે છે. એમને જોયા બાદ તમને બિલકુલ પણ નહિ લાગશે કે તે હીરો હોઈ શકે છે પરંતુ આ સાચું છે કે બાંગ્લાદેશમાં લાખો લોકો એમના ફેન છે. પોતાના ટેલેન્ટના દમ પર એમની એક ખાસ ઇમેજ છે અને તેઓ ત્યાં વધારે મ્યુઝિક વિડિયોમાં નજર આવે છે. એમની પાસે ન તો બોડી છે અને ન તેઓ ગુડ લુકિંગ છે. પરંતુ તે ત્યાંના આ પ્રસિદ્ધ મોડેલ છે. બાંગ્લાદેશમાં એમની છબી છોકરીઓ સામે ઘણી ખાસ છે અને ઘણી યુવતુંઓ એલોમ પર ફીદા છે.

જોની લીવર

૮૦નાં દશકમાં જ્યારે જોની લીવરે એન્ટ્રી લીધી તો એમનું સપનું હીરો બનવાનું હતું, પરંતુ એમના રંગ-રૂપ અને હાઇટને કારણે એમણે લીડ એક્ટર તરીકે ફિલ્મો મળી નહીં. આ દરમિયાન તેમની ઘણી મજાક પણ થઈ પરંતુ ધીરે- ધીરે પોતાના ટેલેન્ટ ના દમ પર કોમિક એક્ટર બનીને જોની લેવરે એક ખાસ જગ્યા બનાવી. ૮૦ અને ૯૦નાં દશકમાં ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું અને મુખ્ય કિરદાર પણ નિભાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *