પહેલી વખત મલાઇકાએ જણાવી પોતાની ફેવરિટ પોજિશન, ખોલ્યા ઘણાં બેડરૂમનાં સીક્રેટ

Posted by

કોરોના વાયરસને લઈને દુનિયાભરનાં લોકોમાં ભય ફેલાયેલો છે અને હાલના દિવસોમાં આ વાયરસે લોકોને પોતાના ઘરમાં કેદ રહેવા માટે મજબૂર કરી દીધા છે. ફક્ત એટલું જ નહીં દુનિયાભરમાં હજારોની સંખ્યામાં મૃત્યુ થઈ રહ્યા છે. જેને લઇને દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર પણ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બની ગયા છે અને સોશિયલ મીડિયા પર મોટાભાગનો સમય પસાર કરી રહ્યા છે.

તેની વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોડાનો એક વર્ષ જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં મલાઈકા પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન અને અન્ય અમુક બેડરૂમ સિક્રેટ વિષે જણાવી રહી છે. તો ચાલો જાણીએ કે તેમણે ઇન્ટરવ્યૂમાં શું ખુલાસો કર્યો હતો.

તે વાત તો જગજાહેર છે કે મલાઈકા હાલનાં સમયમાં અર્જુન કપૂરની સાથે રિલેશનશિપમાં છે. મલાઈકા અને અર્જુને પહેલા પોતાની રિલેશનશિપ ને કોઈ વ્યક્તિ સામે આવવા દીધી ન હતી, પરંતુ સમયની સાથે સાથે બંને ખુલીને લોકોની સામે આવવા લાગ્યા. એક વખત મલાઈકાએ જણાવ્યું હતું કે અર્જુનને તેની અમુક ચીજોથી ખૂબ જ નફરત છે.

જણાવી દઈએ કે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં મલાઇકાનો એક વર્ષ જુનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે પોતાની અમુક સિક્રેટ વાતો જણાવી હતી. આ ઇન્ટરવ્યુ નેહા ધૂપિયાનો ચેટ શો હતો. તેમાં મલાઇકાએ ખૂબ જ દિલચસ્પ અંદાજમાં પોતાના બેડરૂમ સિક્રેટ જણાવ્યા હતા. મલાઈકા ની પર્સનલ વાતો સાંભળીને નેહાની સાથે સાથે તેમની બહેન અમૃતા અરોડા પણ હેરાન થઈ ગઈ હતી.

દાઢીવાળા યુવકો પસંદ છે – મલાઈકા અરોડા

આ ચેટ શોમાં મલાઇકાને પૂછવામાં આવ્યું કે તેમને કયા પ્રકારના યુવકો પસંદ છે? આ સવાલના જવાબ આપતા મલાઇકાએ કહ્યું હતું કે તેમને ગેમ નાઇટ, દાઢી વાળા અને ફની યુવકો પસંદ છે. તે સિવાય મલાઇકાને તેમની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે પણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ઓન ટોપ પોઝિશન મારી ફેવરીટ છે.

મલાઈકા ના લગ્નને લઈને થોડા દિવસ પહેલાં જ તેમને સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બંને સમયના હિસાબે એક એક પગલું આગળ વધારશે. લગ્ન એક ખૂબ જ મોટો નિર્ણય છે અને તેના વિશે એકાએક કંઈ બોલવું સંભવ નથી. મલાઇકાએ કહ્યું હતું કે અમે બધી ચીજોને સમયના હિસાબે કરીશું અને આગળ વધીશું.

હાલમાં લગ્નનો વિચાર નથી – મલાઈકા અરોડા

મલાઈકા જણાવ્યું હતું કે હું અને અર્જુન રિલેશનશિપને લઈને ખૂબ જ ઈમાનદાર છીએ. અમે તેને ધીરે ધીરે આગળ વધારી રહ્યા છીએ. જ્યારે અમે લગ્નનો મોટો નિર્ણય કરી લેશું, ત્યારે તમને જણાવીશું. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો અર્જુન અને મલાઈકા ના પરિવારજનોએ આ સંબંધને કબૂલ કરી લીધો છે. મલાઈકા અને અર્જુનને ઘણી વખત ફેમિલી ફંક્શન, ડિનર અને લંચ કરતા એક સાથે જોવામાં આવ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મલાઈકા ૧૭ વર્ષના દીકરાની માં પણ છે. પરંતુ અર્જુને તેને પણ કબૂલ કરી લીધો છે. અરહાન અને અર્જુનનું બોંડીંગ પણ ખૂબ જ સારું છે.

આ પહેલા ૨૦૧૯ નવેમ્બર મહિનામાં અર્જુન અને મલાઈકાએ લગ્ન નો પ્લાન કરી લીધો હતો. તેના વિશે મલાઈકાએ નેહા ધૂપિયાનાં ચેટ શોમાં કહ્યું હતું કે અમારી વાઈટ વેડિંગ સેરેમની બીચ પર થશે. તેમણે જણાવ્યું હતું કે મને બ્રાઈડમેડ્સ નો કોન્સેપ્ટ હંમેશા પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *