પાર્કિંગમાં બે કારની વચ્ચે ફસાઈ ગઈ હતી કાર, વ્યક્તિએ એવી રીતે બહાર કાઢી કે લોકો જોતાં રહી ગયા, જુઓ વિડીયો

Posted by

સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તમારી કારની બિલકુલ કોઈ નજીક કાર પાર્ક કરી દે ત્યારબાદ વ્યક્તિ વિચારે છે કે હવે આ કારને બહાર કેવી રીતે કાઢવી? બમ્પર થી બમ્પર જ્યારે એકદમ નજીક હોય છે તો સ્થિતિ એવી બની જાય છે કે બંને કાર માલિકોની વચ્ચે ઝઘડો પણ થઈ જાય છે. પરંતુ એક વ્યક્તિએ એવી જગ્યાએ થી કાર કાઢી કે તેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

બિલકુલ નજીક ઊભી હતી કાર

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. તેમાં બે કારની વચ્ચે એક કાર ઊભી રહેલી જોવા મળી રહી છે. બંને કાર ની વચ્ચે બિલકુલ પણ જગ્યા નથી. એવું જણાવવામાં આવે છે કે આ વિડીયો ન્યુયોર્કનો છે.

આવી રીતે બહાર કાઢી કાર

 

View this post on Instagram

 

A post shared by People Magazine (@people)


ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કાર ચલાવનાર વ્યક્તિ કેટલી આરામથી પહેલા કારણે આગળ કરે છે અને ત્યારબાદ ધીરે-ધીરે થોડી જગ્યામાં કારણે તે પાછળ ફરતો રહે છે.

લોકો કરી રહ્યા છે પ્રશંસા

ઘણા યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું હતું કે આ કામ માટે ખુબ જ ધીરજ ની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *