ચાણક્ય નીતિ : પતિ આ ચીજ ની માંગણી કરે તો પત્નીએ ક્યારેય ઇન્કાર કરવો જોઈએ નહીં, જરા પણ શરમ રાખવી નહીં

એક સુખી લગ્નજીવન જીવવા માટે પતિ અને પત્ની બંને ખુશ રહેવું ખુબ જ જરૂરી હોય છે. જો પતિ દુઃખી રહે છે તો પત્ની પણ આપોઆપ દુઃખી બની જાય છે. વળી પતિ ખુશ રહે છે તો પત્નીનાં ચહેરા પર હંમેશા મુસ્કાન જળવાઈ રહે છે. એજ ચીજ પત્નીનાં દુઃખી અથવા સુખી હોવા પર પતિની સાથે થાય છે. જોવામાં આવે તો બંનેની ખુશી અથવા દુઃખ નાં તાર એકબીજા સાથે જોડાયેલા રહે છે.

પત્નીનાં દુઃખી થવા પર પતિનું કર્તવ્ય હોય છે કે તેને સંભાળી અને તેના દુઃખને ખતમ કરે. વળી પતિનાં દુઃખી થવા પર પત્નીનો તે અધિકાર છે કે તે પતિનાં દુઃખને જાણે અને તેને ઓછું કરવાની પૂરી કોશિશ કરે. તેવામાં જો એક દુઃખી પતિ ખુશ રહેવા માટે પત્ની પાસે કોઈ ચીજની માંગ કરે છે, તો પત્નીની પણ ફરજ બને છે કે તે ચીજ પતિને આપે અને તેમાં કોઈ શરમ ન કરે.

આ બાબતમાં આચાર્ય ચાણક્યએ પણ પોતાનું મંતવ્ય દર્શાવેલું છે. આચાર્ય ચાણક્ય પોતાના જમાનાના મહાન વિદ્વાન હતા. તેમણે પોતાની સૂઝબૂઝ અને અનુભવનાં આધાર પર ચાણક્ય નીતિ લખેલી હતી. આ નીતિમાં લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ બતાવવામાં આવેલ છે. આ ટિપ્સ આજનાં સમયમાં પણ ખુબ જ કારગર સાબિત થાય છે. તેને અપનાવી લેવામાં આવે તો વ્યક્તિ ખુબ જ સુખી રહે છે. તેવામાં આજે અમે તમને પતિ પત્ની સાથે જોડાયેલ ચાણક્ય નીતિ ની એક દિલચસ્પ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે એક ખુશહાલ વૈવાહિક જીવન માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો ખુબ જ આવશ્યક છે. જો તેમની વચ્ચે પ્રેમ ન હોય તો તેમનો પરિવાર સુકાયેલા પાનની જેમ વિખેરાઈ જાય છે. વળી જે પતિ-પત્નીની વચ્ચે પ્રેમ રહે છે, તે ઘર સ્વર્ગ બની જાય છે. જો પતિ ઉદાસ છે અને તેની પ્રેમની ઇચ્છા છે તો તેનો મતલબ એવો નથી કે પત્નીએ મોઢું ફેરવી લેવું જોઈએ. પરંતુ તેણે પતિ પાસેથી જાણવાની કોશિશ કરવી જોઈએ કે તે કયા પ્રકારની ચીજની ઈચ્છા રાખે છે.

જ્યારે ખુશીઓ ઘરમાં ન મળે તો પુરુષ તેની તલાશમાં બહાર નીકળી જાય છે. આવી પરિસ્થિતિ કોઈપણ પત્નીએ લાવવી જોઈએ નહીં. એટલા માટે જરૂરી છે કે તમે પોતાના પતિને તે દરેક પ્રકારનો પ્રેમ આપો, જેની તે ઈચ્છા રાખે છે. તમારો પ્રેમ મેળવવો એક પતિનો હક હોય છે. જ્યારે પણ તે તમારી પાસે પ્રેમ માંગે તો પત્ની ઈનકાર કરવો જોઈએ નહીં. પતિને પ્રેમ આપવામાં જરા પણ શરમ રાખવી જોઈએ નહીં. તેણે પોતાના પતિની દરેક પ્રેમ ઇચ્છાની પૂર્તિ કરવી જોઈએ.

જો તમે પોતાના પતિને ખુશ રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પણ દુખ આવશે નહીં. આ પ્રેમ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાને પણ ખતમ કરી નાખે છે. પ્રેમ બંનેના સંબંધોને વધારે મજબૂત બનાવે છે. તેનાથી પતિ-પત્નીનો સંબંધ વધારે ઊંડો બને છે તેમના ઘરમાં ધીરે ધીરે ખુશીઓ આવવા લાગે છે. એટલા માટે આગલી વખતે જ્યારે તમારા પતિ તમારી પાસેથી પ્રેમની ઈચ્છા રાખે તો તેને નિરાશ કરવા નહીં. તેને પૂર્ણ રૂપથી સંતુષ્ટ કરો.