જોક્સ-૧
એક દોહી પિચ્ચર જોવા ગયી.
દર 15 મિનિટે તે Coldrinkni બોટલ ને મોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.
પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.
તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાં આખી બોટલ ખાલી કરી નાખી.
અને હોશિયારી મારતો બોલ્યો :
“આવી રીત પીવાય કોલ્ડ્રીંક, આંટી”
દોહી : બેટા, તને કોને કહ્યું કે, બોટલ મા કોલ્ડ્રીંક હતું.
હુ તો તેમાં પાન થુકી રહી હતી.
જોક્સ-૨
રામુ : તમને બે છોકરીઓ પ્રપોઝ કરે તો તું કોની સાથે લગ્ન કરીશ?
શ્યામુ : હું બન્નેને કુસ્તી કરાવીશ અને જે હારશે, તેની સાથે લગ્ન કરીશ,
રામુ હારવા વાળી સાથે કેમ?
શ્યામું : કેમ કે લગ્ન પછી તે મને ઓછી મારશે.
જોક્સ–૩
પતિ પત્નીનો હાથ પકડીને બજારમં ફરતા હતા.
ત્યારે એનો મિત્ર કહ્યું : યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફ
તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો.
પતિ : અરે નહી યાર, એનો હાથ છોડતા જ
એ કોઈ દુકાનમાં ઘુસી જશે એટલે જ પકડીને રાખ્યો છે.
જોક્સ–૪
તમને જયારે લાગે કે તમારી માં તમને ખુબ પ્રેમ કરે છે.
તો તેલથી ચિકણા કરેલા હાથ, તેમની સામે જ
પડદા સાથે લુઇ ને જોઈ લેશો.
જોક્સ–૫
પતિ – પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો.
પતિ : હું કંઈ તારાથી ડરતો નથી.
પત્ની : ડરતા શેના નથી?
મને જોવા આવ્યા હતા ત્યારે ૫-૬ જણને લઈને આવ્યા હતા
અને લગ્ન વખતે તો ૨૫૦ જણને લઈને આવ્યા હતા.
બોલો, આવ્યા હતા કે નહીં?
પતિ : હા
પત્ની : તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી.
લગ્ન કરીને એકલી જ આવી હતી અને
એકલી જ તમારી સાથે રહું છું ને પાછા વટ કરો છો.
જોક્સ–૬
લગ્ન માટે છોકરી વાળા પપ્પુને જોવા ગયા
છોકરી વાળા : સાંભળો અમને છોકરો ગમતો નથી
ત્યારે પપ્પુના પપ્પા બોલ્યા :
પપ્પુના પપ્પા : છોકરો તો અમને પણ ગમતો નથી
હવે શું કરીએ ઘરમાંથી કાઢી મુકીએ?
જોક્સ–૭
ઘરવાળી : કહુ છું સાભળો છો…
આ લગ્નમાં છોકરો હંમેશા જમણી અને
છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???
પતિ : નફા-નુકશાન ખાતામા આવક હંમેશા જમણી બાજુ અને
ખર્ચા હંમેશા ડાબી બાજુ લખવામાં આવે છે.
જોક્સ–૮
માલિકની પત્ની : તમે બાથરૂમમાં કેમ આવી ગયા, જયારે તમને ખબર હતી કે હું સ્નાન કરી હતી?
નોકર : માફ કરશો મેડમ, મને લાગ્યું કે શાંતાબાઈ છે.
માલિકની પત્ની : સારું તો હું હવે શાંતાબાઈથી પણ ખરાબ છું.
(નોંધ : મહિલાઓને કોઈ સમજી નથી શકતું.)
જોક્સ–૯
એક છોકરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડિનર લઇ રહ્યો હતો.
શાનદાર ડીનર પછી તે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ ભરી વાતો કરી રહ્યો જ હતો
ત્યાં તેણે ગર્લફ્રેન્ડની બેગ ખોલી.
બેગમાં એક છોકરાનો ફોટો જોઇને તે ઉદાસ થઇ ગયો અને
તેણે પોતાની ગર્લફ્રેન્ડને પુછ્યું : તો આ તારો બોયફ્રેન્ડ છે?
છોકરી : ના યાર, આ તો સર્જરી પહેલાની મારી તસવીર છે.
જોક્સ–૧૦
પતિ ભોજન કરી રહ્યો હતો.
પતિ : આજે ખાવાનું તારી માંએ બનાવ્યું લાગે છે.
પત્ની : તમને કેવી રીતે ખબર પડી?
પતિ : દરરોજ જમવામાં કાળા વાળ નિકળતા હતા આજે સફેદ વાળ નિકડ્યો.