પતિ પત્ની વચ્ચે આ પાંચ કારણોને લીધે થાય છે સૌથી વધારે ઝગડો, ચોથું કારણ તો સૌથી વધારે ખતરનાક

Posted by

એ પતિ-પત્ની જ શું જેમની વચ્ચે લડાઈ ઝઘડા ના થતા હોય. તેથી કહેવત પણ કહેવામાં આવી છે કે “શાદી કે લડ્ડુ જો ખાયે વો ભી પછતાયે, જો ના ખાયે વો ભી પછતાયે.” લગ્ન પહેલાં અને શરૂઆતના દિવસોમાં હસબેન્ડ વાઇફની વચ્ચે ખૂબ જ પ્રેમ અને મોહબ્બત હોય છે. પરંતુ અસલી કહાની શાદીના અમુક વર્ષો પછી ચાલુ થાય છે. એકબીજા સાથે એક જ છતની નીચે રહેવું સરળ નથી હોતું. નાની થી લઈને મોટી વાતો સુધી કોઇ પણ વાતમાં બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. તેવામાં આજે તમને હસબન્ડ વાઈફ વચ્ચે ઝગડાનાં પાંચ સૌથી વધારે પોપ્યુલર કારણ જણાવીશું.

શોપિંગ

આ વાત કોઇનાથી પણ છુપાયેલી નથી કે મહિલાઓને શોપિંગ કરવું ખૂબ જ પસંદ હોય છે. તેમની ઉપર એક એવું ઝનૂન સવાર હોય છે, તેઓ હંમેશાં એવી વસ્તુઓ પણ ખરીદી લેતા હોય છે, જે તેમના બજેટમાં નથી હોતી અથવા તેની કોઈ જરૂરિયાત નથી હોતી. તેવામાં પતિ આ વાતને લઈને પત્નીથી ઉદાસ થઈ જાય છે. અમુક કિસ્સામાં એવું પણ હોય છે જ્યારે પત્નીની ખાસ ચીજ ખરીદવા માટે જીદ કરતી હોય, પરંતુ હસબન્ડ તે નથી લઈ આપતા. આ સ્થિતિ માં ભયાનક લડાઇ-ઝઘડા થતા હોય છે.

સાસરિયાં સાથે મતભેદો

એક પત્નીને પોતાના સાસરિયાં માં દરેકની સાથે સારું બને તે જરૂરી નથી. તેવામાં જ્યારે સાસરિયાંમાં કોઈપણ વ્યક્તિ સાથે લડાઈ-ઝઘડો થાય છે ત્યારે પતિ ખૂબ જ નારાજ થઈ જાય છે. ઘણી વખત પતિ તે સમયે કોઈ ફેવર કરવાના લીધે પણ પત્ની નારાજ થઈ જાય છે. ત્યારે પતિ પોતાની પત્ની અને ઘરના સદસ્યો વચ્ચે ફસાયેલો રહે છે.

કામકાજ

જો કોઇ મહિલા આળસુ હોય અને ઘરનાં કામકાજ કરવામાં કામચોરી કરતી હોય તો પતિની સાથે તેનો ઝઘડો થવો નક્કી હોય છે. એક સ્થિતિ એવી પણ હોય છે કે પત્ની કામ તો કરી લેતી હોય છે પરંતુ સારું નથી કરતી, મતલબ કે તે ખાવાનું જરૂર બનાવે છે, પરંતુ તેમાં કઈક ને કઈક ભૂલ રહી જાય છે અને પતિને તે પસંદ નથી આવતું. તેથી ઘરમાં મહાયુદ્ધ થઈ જાય છે.

પ્રોપર્ટિ

આ ઘરમાં લડાઈનું સૌથી મોટું કારણ છે. તેના લીધે એક છોકરો માતા-પિતાથી અલગ થઈ જાય છે અને ભાઈ-ભાઈ એકબીજા સાથે બોલતા પણ નથી. લગ્ન પછી પત્નીને તે ચિંતા રહે છે કે તેને પ્રોપર્ટીમાં શું મળશે અને કેટલું મળશે. બસ આ જ વાતને લઈને ઘરમાં બધા જ ઝઘડો કરવા લાગે છે, જેમાં પતિ પણ ઉપસ્થિત થઈ જાય છે.

રોકટોક

મહિલાઓને આઝાદી પસંદ હોય છે. પરંતુ અમુક પતિ તેમને દરેક ચીજમાં રોકટોક કરવા લાગે છે. આમ ના કરવું, તેમ ના કરવું, ત્યાં ના જવું, ફલાણા વ્યક્તિ સાથે વાત ના કરવી વગેરે. અમુક તો પોતાની પત્ની ઉપર શંકા પણ કરે છે. વળી આ વાત તો પત્ની ઉપર પણ લાગુ પડે છે, જે પોતાના હસબન્ડને કંટ્રોલમાં રાખવા પ્રયત્ન કરે છે. બંને તરફથી જ્યારે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ના થાય છે, ત્યારે ઝઘડાની સ્થિતિ ઉત્પન્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *