પત્ની : જીમ ચાલુ કરો, આ ખાઈ ખાઈને પેટ બહાર આવી ગયું છે. પતિ : પેટ તો તારે પણ બહાર આવી ગયું છે, પત્ની : હું તો માં બનવાની છુ, પછી પતિએ એવો જવાબ આપ્યો કે પત્ની શરમાઈ ગઈ

Posted by

જોક્સ-૧

Advertisement

નોકરાણી : સાહેબ મારે તમારી નોકરી નથી કરવી.

શેઠ : કેમ શું થયું?

નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે, એ સમજતા નથી કે

હું તમારી જેમ બંધાયેલી નથી.

મારી મરજીમાં આવે ત્યારે ઘર છોડી શકું છું.

શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.

જોક્સ-૨

પતિ : ડાર્લિંગ મારા સમ ખાઈને કહે કે તને બિલકુલ ભુખ નથી લાગી.

પત્ની : સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લીધી હોત?

જોક્સ-૩

એક વીમા કંપનીમાં ત્યાં નોકરી કરતી

એક છોકરી જ્યારે ત્યારે ખુરશી પર ઊંધી જતી.

આ જોઈ હેડકલાર્કે મેનેજરને કહ્યું : આને નોકરીમાંથી પાણીચું આપવું જોઈએ.

મેનેજરે કહ્યું : ના! આ છોકરી આપણા ધંધો માટે બહુ કામની છે,

આવતી કાલથી એની જગા પર ઊંચે એક તકતી લખાવીને ચોડી દો કે,

વીમો ઉતરાવી આપ પણ આ યુવતીની માફક નિરાંતે ઊંઘી શકશો.

જોક્સ-૪

ભુરાએ તેની શાળાની છોકરીને કહ્યું : આઈ લવ યું.

છોકરી : શું?

ભુરો : તું આઈ લવ તું ટુ બોલ.

છોકરી : હું હમણાં જઈને સરને કહું છું.

ભુરો : અરે પાગલ સર તો પહેલાથી પરણેલા છે.

જોક્સ-૫

ચંદુલાલ : અરે, હું તો તારાથી કંટાળી ગયો. તને પરણવા કરતાં કોઈ નોકરાણી રાખી લીધી હોત તો સારૂ થાત! આટલી મુસીબતો વેઠવી ન પડત. ઘરનું દરેક કામ તું કરે છે, એ બધું જ એ કરી આપત!

પત્ની : એમ? તો પછી તમે કોઈ નોકરાણી રાખી લો.

અને પછી આખો દિવસ ઢસરડો કર્યા પછી રાત પડે ત્યારે એને હાથ લગાડી જોજો.

જોક્સ-૬

પત્ની : મારા જમણા હાથમાં ખંજવાળ આવે છે.

પતિ : અરે વાહ… લક્ષ્મી આવવાની છે.

પત્ની : મારા જમણા પગમાં પણ ખંજવાળ આવે છે.

પતિ : તો તો યાત્રાનો યોગ બની રહ્યો છે.

પત્ની : પેટ પર પણ ખંજવાળ આવે છે.

પતિ : એટલે આજે સારું ભોજન મળશે.

પત્ની : ગરદન પર પણ ખંજવાળ આવે છે.

પતિ : તું આઘી જા અહીંથી, તને ખંજવાળનો રોગ થયો છે.

જોક્સ-૭

વિજ્ઞાનના પીરિયડમાં ટીચરે પ્રશ્ન પુછ્યો : વરસાદ પડે ત્યારે વીજળી કેમ ચમકે છે?

ભુરો : ભગવાન પોતાની ટોર્ચ ચાલુ કરીને એ જુએ છે કે ક્યાંક સુકુ તો નથી રહી ગયું ને.

જોક્સ-૮

પાડોશી : શું તે તમારો દિકરો જ છે જે મારી બારી પર પથ્થર મારી રહ્યો છે?

જીગ્નેશભાઈ : ના…ના… એ તો મારો ભત્રીજો છે.

મારો દીકરો તો એ છે જે તમારી કારની હવા કાઢી રહ્યો છે.

જોક્સ-૯

શિક્ષક : તું ભીખ કેમ માંગે છે. આ ખરાબ કામ છે.

ભિખારી : તમે ક્યારેય ભીખ માંગી છે?

શિક્ષક : ના.

ભિખારી : તો મને કહો કે તમને કેવી રીતે ખબર પડી કે આ ખરાબ કામ છે.

જોક્સ-૧૦

બોસે એક જોક્સ સંભળાવ્યો.

સોનુ સિવાય આખી ટીમ હસવા લાગી.

બોસે પુછ્યું : તને મારો જોક્સ સમજાયો નહીં કે શું?

સોનુએ કહ્યું : સર, હું બીજી કંપનીમાં સિલેક્ટ થઈ ગયો છું.

જોક્સ-૧૧

બે મિત્રો એકબીજા સાથે વાત કરે છે.

તિલ્લુ : ચોરોને પકડવા વાળા પોલીસની દેશમાં અછત કેમ છે?

મોન્ટી : કારણે કે બધા ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયામાં જતા રહ્યા છે.

જોક્સ-૧૨

નીતિન એકદમ ધીમેથી ફોન પર વાત કરી રહ્યો હતો.

પત્ની : આટલા ધીમા અવાજમાં તમે કોની સાથે વાત કરો છો?

નીતિન : અરે બહેન છે.

પત્ની : તો પછી આટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.

નીતિન : અરે તારી બહેન છે.

બે દિવસથી નીતિનનો અવાજ નીકળી રહ્યો નથી.

જોક્સ-૧૩

પત્ની : જીમ ચાલુ કરો, આ ખાઈ ખાઈને પેટ બહાર આવી ગયું છે.

પતિ : પેટ તો તારે પણ બહાર આવી ગયું છે, મે તને કઈ કીધું.

પત્ની : હું તો માં બનવાની છુ.

પતિ : તે હું પણ પપ્પા બનવાનો છુ ને.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *