પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ. પતિ : આંખો નથી ખુલતી… કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય, પછી પત્નીએ પતિનાં કાનમાં કઈક એવું કહ્યું કે પતિને પણ શરમ આવી ગઈ

Posted by

જોક્સ-૧

Advertisement

પત્ની : તમે મારે માટે જ પાન લઈ આવ્યા? તમારા માટે કેમ ન લીધું?

પતિ : કારણ કે પણ ખાધા વિના પણ હું ચુપ રહી શકું છું.

હવે પતિનું મોં સોજી ગયું છે, તેનાથી પાન તો શું તલ પણ નથી ખવાતો.

જોક્સ-૨

પપ્પુ : લગ્ન કરવા માટે સારામાં સારો મહિનો કયો?

ટપ્પુ : ઓક્ટોઆરી.

પપ્પુ : પણ એવો તો કોઈ મહિનો જ નહિ.

ટપ્પુ : મને ખબર છે. પણ તું લગ્ન કરી લે પછી તને પણ ખબર પડી જશે.

જોક્સ-૩

ઉપર ગયા પછી એક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો.

અંદરથી અવાજ આવ્યો : “તમે પરણેલા છો?”

માણસ : હા.

ફરી અંદરથી અવાજ આવ્યો : “તમે અંદર આવી શકે છે, લગ્ન કરીને તમને ઘણી સજા મળી છે.”

થોડીવાર પછી બીજા માણસે દરવાજો ખખડાવ્યો.

અંદરથી અવાજ આવ્યો : “તમે પરણેલા છો?”

માણસ : હા, મેં બે વાર લગ્ન કર્યા છે.

અંદરથી અવાજ આવ્યો : “ભાગી જાવ અહીંથી,

અહીં મુર્ખ લોકો માટે કોઈ જગ્યા નથી.”

જોક્સ-૪

પત્ની : તમે તો બૌ ભોળા છો… તમને કોઈપણ મુરખ બનાવી જાય છે.

પતિ : વાત તો સાચી છે, ને શરૂઆત તારા બાપે જ કરી છે.

જોક્સ-૫

ભુરો : યાર, ઘરકામ કરતા દમ નીકળી જાય છે અને કામવાળી પણ જડતી નથી.

બકો : ભલા માણસ, કામવાળી જડશે નહિ, તું લગ્ન કરી લે.

આ વાત બકાની પત્ની સાંભળી ગઈ.

હવે બકો રોજ ઘરકામ કરે છે.

જોક્સ-૬

એક બેન લારી વાળાને પુછે છે…. આ કેરી લંગડો છે ને?

લારી વાળા ભાઈ : હા બેન આ લંગડો છે એટલે જ તો લારીમાં બેસાડીને ફેરવું છું.

જોક્સ-૭

પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.

પતિ : આંખો નથી ખુલતી… કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય.

પત્ની : રાત્રે તમે જે જાનું સાથે વાત કરતાતા એ મારી બીજી આઈડી છે.

હવે બિચારા પતિની ત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.

જોક્સ-૮

ગુટખા અને માવા ખાવાવાળામાં ઉચ્ચ સંસ્કાર હોય છે.

તે ઘણા શાંત અને મૌન રહે છે.

તેઓ થૂંકીને ત્યારે જ બોલે છે, જયારે બોલવાની કિંમત ગુટખા કરતા વધારે હોય,

નહિ તો હું, હા, હમમમ વગેરે માં જ જવાબ આપે છે.

જોક્સ-૯

USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.

પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો, હું કેચ કરીશ.

પહેલા એક છોકરો આવ્યો, પછી છોકરી, પછી પુરુષ, પછી મહિલા.

પપ્પુએ દરેકની પકડી લીધા.

પછી…

એક નીગ્રો (કાળિયો માણસ) આવ્યો તો પપ્પુએ તેને છોડી દીધો.

પછી બોલ્યો : અરે ભાઈ, જે બળી ગયા છે તેને ના ફેંકીશ.

જોક્સ-૧૦

પત્ની : તું મારા માટે શું કરી શકે છે?

પતિ : તું કહે તો ચાંદ તારા તોડી લાવું.

પત્ની : એટલું બધું કરવાની જરૂર નથી,

ધાબળામાંથી બહાર નીકળીને એક ગ્લાસ પાણી લાવી આપોને પ્લીઝ.

પતિ : એક લગાવી દઈશ, આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.

જોક્સ-૧૧

છોકરો : પપ્પા, એડિસને પહેલું બોલતું મશીન બનાવેલું એ વાત ખરી છે?

પપ્પા : થોડી ઘણી. બાકી પહેલું બોલતું મશીન તો ભગવાને બનાવેલું.

છોકરો : કયુ?

પપ્પા : સ્ત્રી. અને દીકરા એડિસને બનાવેલું એને તો બોલતું બંધ કરી શકાય છે પણ સ્ત્રીને નહિ.

જોક્સ-૧૨

મીના : બહેન હું થયું? તમારું ગળું કેમનું બેસી ગયું છે?

ટીના : કાલે રાતે તારા શેઠ બહુ મોડા આવેલા, તે આખા દિવસનું એકસાથે બોલી લીધું.

મીના : શેઠ ક્યાં છે?

ટીના : કાન ના ડોક્ટર પાસે ગયેલા છે.

જોક્સ-૧૩

દિવ્યા : મારા વર સાથે મારા બહુ ઝગડા થાય છે.

હિના : અમે તો કદી ઝગડતા નથી. અને હું સાચી હોઉં તો મારો વર તરત જ માની જાય છે.

દિવ્યા : અને તું ખોટી હોય તો?

હિના : એવું કદી બનતું જ નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.