પોતાના નાના બચ્ચાને વરસાદથી બચાવવા માટે છત્રી બની ગઈ “માં”, આ દુનિયામાં માં જેવુ જોઈ નહીં

Posted by

દુનિયામાં “માં” જ બધું છે અને તેનાથી વધારે કંઇ નથી હોતું. જો માં પોતાના દીકરાને કોઈ મુસીબતમાં જોઈ લે તો તે પછી પોતાનો જીવ પણ કુરબાન કરી શકે છે. મનુષ્ય જ નહીં જાનવરો અને પશુ પક્ષીઓમાં પણ પોતાના બાળકો પ્રત્યે એટલો જ પ્રેમ જોવા મળી શકે છે. એવી જ એક માં નો વિડીયો આ સમયે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માં પોતાના બાળકોને વરસાદથી બચવા માટે છત્રી બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર હંમેશાં કોઈ અજીબ અને હાસ્યસ્પદ વિડિયો વાયરલ થતા રહે છે. હાલનાં સમયે એક પક્ષીનો આશ્ચર્યજનક વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પક્ષી પોતાના બાળકોને વરસાદથી બચવા માટે ગભરાયા વગર પોતાને પાણીમાં ભીંજવી રહી છે. પરંતુ પોતાના બાળકોને વરસાદથી બચાવા માટે છત્રી બનેલી નજર આવી રહી છે.

જણાવી દઇએ કે હાલનાં સમયે વરસાદની ઋતુ ચાલી રહી છે. પક્ષી પોતાના બાળકોને બચાવવા માટે ઝાડનો સહારો લે છે અને ઝાડની ડાળી પર પાનની આડશ માં માળો બનાવીને તેને સુરક્ષિત સ્થાન આપે છે. પરંતુ હાલના સમયે સોશિયલ મીડિયા પર પક્ષીનો અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે વરસાદ થઈ રહ્યો છે અને એક પક્ષી પોતે ભિંજાય રહ્યું છે પરંતુ પોતાના બાળકોને વરસાદથી બચવા માટે છત્રી બની ઊભું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પક્ષી પોતે ઘણા વરસાદમાં સંપુર્ણ રીતે ભીંજાય ગયું છે પરંતુ તે પોતાના બચ્ચાને વરસાદથી બચાવવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે.

આ વીડિયોને હવે સોશિયલ મીડિયા પર ઇન્ડિયન વન સેવાના અધિકારી સુધા રમને પોતાના ટ્વિટરના પર્સનલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને રમને શેર કરતા ઘણું જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. આ પહેલા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ પહેલા પણ એક બાજનો માછલીનો શિકાર કરવા વાળોનો વિડીયો વાયરલ થયો હતો. એટલું જ નહીં એક પપી ડોગને માછલી દ્વારા કિસ કરવાના વિડીયો પણ ઘણો સમાચારોમાં રહ્યો હતો.

હાલમાં આ સમયે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવા સાથે જ તેને ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોની જોયા બાદ લોકો દ્વારા ઘણાં પ્રકારની પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે. જોકે આ વિડીયો આ સમયે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. જ્યારે આ સંસારમાં માતાને સૌથી મહાન એમ જ નથી કહેવામાં આવતી. તે પોતાના સંતાન માટે કંઈપણ કરી શકે છે. આ વિડીયો તેની સાબિતી આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *