પોતાની પત્ની કરીના ને નહિ પરંતુ આ ઍક્ટરની પત્નીને સૌથી હોટ માને છે સૈફ અલી ખાન

જાણીતા અભિનેતા સૈફ અલી ખાન અને મશહુર અભિનેત્રી કરિના કપુર ખાનનાં લગ્નને ૯ વર્ષ પુર્ણ થઈ ચુકયા છે. બંનેની જોડી હિન્દી સિનેમામાં ખુબ જ ચર્ચિત અને લોકપ્રિય છે. જ્યારે પણ બંને એકસાથે નજર આવે છે તો ફેન્સ ને કપલ ગોલ આપતા નજર આવે છે. કરિના કપુર અને સૈફ અલી ખાન એકબીજાની નજીક ફિલ્મ “ટશન” નાં શુંટિંગ સમયે આવ્યા હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે પણ કામ કર્યું હતું. આ ફિલ્મના શુટિંગ સમય દરમિયાન કરિના કપુર અને સૈફ અલી ખાન એકબીજાની નજીક આવી ગયા હતા અને બન્નેએ ડેટિંગ શરૂ કરી દીધું હતું.

સૈફ અલી ખાન અને કરીના કપુર દ્વારા પોતાના સંબંધને ઘણો સમય આપવામાં આવ્યો. સૈફ અલી ખાન પહેલાથી જ છુટાછેડા લીધેલા હતા અને બે બાળકોના પિતા હતા. તેમ છતાં પણ કરીના કપુર ઉપર તેમનું દિલ આવી ગયું હતું. એટલું જ નહીં કરીના સૈફ અલી ખાન કરતાં ઉંમરમાં ૧૦ વર્ષ નાની પણ છે. જોકે આ બધી વાતોની ચિંતા કર્યા વગર બંને તે ઓક્ટોબર ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા.

સૈફ અલી ખાન હિન્દી સિનેમાના હેન્ડસમ અભિનેતા માંથી એક છે. વળી કરીના કપુર હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક છે. જો કે તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનની નજરમાં કરીના હોત નથી, પરંતુ સૈફ અલી ખાન અન્ય કોઈ લોકપ્રિય અભિનેત્રી ને હોટ માને છે અને તે અભિનેત્રી છે કેટરિના કૈફ.

હકીકતમાં સૈફ અલી ખાન અને કેટરિના કૈફ એક સાથે ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. બંને જ્યારે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે સૈફ અલી ખાન અને કેટરિના ને લઈને પોતાના દિલની વાત કરી દીધી હતી. સૈફ અલી ખાન અને કેટરિના કૈફ પોતાની ફિલ્મમાં “ફેન્ટમ” નાં પ્રમોશન માટે ઝલક દિખલા જા સીઝન-૮ નામનાં રિયાલિટી શોમાં પહોંચ્યા હતા.

ઝલક દિખલા જા ને તે સમયે ફિલ્મ નિર્દેશક કરણ જોહર અને બોલિવુડ અભિનેતા શાહિદ કપુર જજ કરી રહ્યા હતા. ત્યારે સૈફ અલી ખાન ને કરણ જોહરે એક સવાલ કર્યો હતો. તેમણે પુછ્યું હતું કે તેમને ઇન્ડસ્ટ્રીમાં સૌથી હોટ એક્ટ્રેસ કોણ લાગે છે. એટલું જ નહીં કરણ જોહરે સૈફ અલી ખાન અને કેટરિના કૈફ, કરીના કપુર ખાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને સોનમ કપુર ના રૂપમાં પાંચ વિકલ્પ પણ આપ્યા હતા.

જવાબમાં સૈફ અલી ખાને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે વિકલ્પમાં કરીના નું નામ હોવા છતાં પણ તેનું નામ લીધું નહીં પરંતુ સૈફ અલી ખાને કેટરિના કૈફ નું નામ લીધું. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સૈફ અલી ખાનની નજરમાં કેટરિના કૈફ સૌથી હોટ છે.