પ્રેમમાં કમજોર અને પૈસામાં ખર્ચાળ હોય છે S નામ વાળા લોકો, જાણો તેમની ૧૦ દિલચસ્પ વાતો

Posted by

અંક જ્યોતિષ તમારા નામના પહેલા અક્ષરનાં આધાર પર તમારો સ્વભાવ અને ચરિત્ર બતાવી શકે છે. એવામાં આજે અમે તમને S અક્ષર નામ વાળા જાતકો સાથે જોડાયેલી થોડી રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છે. S અક્ષર વાળાનો લકી નંબર ૭ હોય છે. એમના વ્યક્તિત્વમાં જે ખાસ ખૂબી હોય છે તે આ પ્રકારે છે-

  • આ લોકો ચોખ્ખા મનનાં હોય છે. એમના મનમાં કોઇના પ્રત્યે ખરાબ ભાવના નથી હોતી. તેમની આ ખૂબી તેમને બધાના ફેવરિટ બનાવે છે.
  • તેમની સલાહ લેવી ફાયદાકારક સાબિત થાય છે. તેઓ જે પણ સલાહ આપે છે, તેનાથી સામેવાળાને લાભ જરૂર થાય છે. તેઓ કોઈને ખોટું નથી બોલતા અને ન કોઈને ભ્રમિત કરે છે.

  • આ લોકો ઘણા વધારે પૈસા ખર્ચ કરે છે. તેમને ભવિષ્ય ની ચિંતા નથી હોતી. બસ તેમને બે સમયની રોટલી મળી જાય પછી તેમને કંઈ નથી જોઈતું. તેઓ વર્તમાનમાં જીવવા વાળા વ્યક્તિ હોય છે.
  • તેઓ બીજાનું દિમાગ અને મન વાંચવામાં હોશિયાર હોય છે. સામેવાળાના સ્વભાવનાં આધાર પર તેઓ તેમની સાથે ડીલ કરે છે. આ રીતે દરેક સાથે એમનું સારું બને છે.

  • તેમને શાંતિ પસંદ હોય છે. તેમને બકબક કરવું પસંદ નથી હોતું. ઘોંઘાટ વાળો માહોલ  તેમને પસંદ આવતો નથી.
  • તેઓ લાઈફ પોતાના સિદ્ધાંતો અને શરતો પર જીવવાનું પસંદ કરે છે. જેના લીધે પૈસા કમાવવા માટે તેઓ થોડા પાછળ પણ રહી જાય છે. જોકે સમય સાથે તેમની પાસે પણ ઠીક-ઠાક પૈસા એકઠા થઈ જાય છે.
  • તેઓ કામ સાથે કોઈ પણ સમાધાન નથી કરતા. જો તેમને કોઈ કામ પસંદ નથી તો તેને કરતાં નથી, પછી એ કામ માટે ભલે ઘણી મોટી રકમ મળી રહી હોય.

  • પ્રેમનાં વિષયમાં તેઓ થોડા કમજોર હોય છે. તેઓ જેને પસંદ કરે છે એને પોતાના દિલની વાત ખુલ્લા દિલથી કહી શકતાં નથી. તેઓ પોતાના પાર્ટનર માટે કંઈ સ્પેશ્યલ પણ નથી કરતા. જોકે તેઓ વફાદાર હોય છે અને એમનું દિલ ચોખ્ખું હોય છે. બસ પોતાના વ્યક્તિત્વ ને કારણે તેઓ વધારે રોમેન્ટિક નથી થઈ શકતા.

  • તેઓ ઘણા ભાવુક હોય છે. ઇમોશન્સ સાથે રમવા વાળા લોકો તેમને પસંદ નથી હોતા. તેઓ ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું પસંદ કરે છે. બીજા પર નિર્ભર રહેવું તેમને પસંદ નથી હોતું.

  • તેઓને એકલું રહેવું પણ પસંદ કરે છે. તેમને ભીડભાડ જગ્યા પસંદ નથી આવતી. સંબંધને લઇને તેઓ ઈમાનદાર હોય છે. દરેક સંબંધમાં પોતાના ૧૦૦% આપે છે. આ કારણે લોકો તેમને માન-સન્માન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *