બોલિવૂડની ફિલ્મો સમગ્ર દુનિયામાં ધૂમ મચાવે છે. બોલિવૂડ સાથે જોડાયેલી નાની-નાની વાતો જાણવા માટે લોકોમાં ઉત્સુકતા રહેતી હોય છે. બોલીવુડ વિશે જેટલું પણ કહેવામાં આવે તે એટલું ઓછું છે. પોતાની જૂની તસ્વીરો પ્રત્યે દરેક વ્યક્તિને એક લાગણી હોય છે. દરેક વ્યક્તિને પોતાની જૂની તસ્વીરો જોવામાં મજા આવે છે. ખાસ કરીને આજકાલના યુવાઓને જૂની તસ્વીરોમાં ખુબ જ દિલચસ્પી હોય છે.
તે પોતાના દાદી, મમ્મી-પપ્પા ની જુની તસવીરોને ખૂબ જ દિલચસ્પી ની સાથે જોતા હોય છે. પરંતુ આજે અમે તમને આ આર્ટિકલમાં તમારા માટે બોલિવૂડની અમુક રેર તસવીરો લઈને આવ્યા છીએ. બોલીવુડ પ્રેમીઓ માટે આ તસવીરો અમે ખૂબ જ મુશ્કેલીથી શોધી છે. તો ચાલો તમને પણ બતાવીએ ફિલ્મ જગતની અમુક ક્યારેય ન જોયેલી તસવીરો.
કરણ જોહર અને શત્રુઘ્ન સિન્હાની સાથે સોનાક્ષી સિંહા
સંજય કપૂરના લગ્નમાં પાછળ ઊભા છે અર્જુન કપૂર
માં સુનિતા કપૂરની સાથે સોનમ કપૂર
પાપા મહેશ ભટ્ટની લાડલી આલિયા ભટ્ટ
ખડખડાટ હસતા અમિતાભ બચ્ચન
દીકરીને વ્હાલ કરતા શાહરુખ ખાન
સંજય કપૂરની સાથે હર્ષવર્ધન કપુર
આ બોલિવૂડની મલ્ટીસ્ટારર ફિલ્મ નહિ, ફોટો છે
અભિષેક બચ્ચન પત્ની એશ્વર્યા રાયની સાથે
ક્યુટ પરિણીતી ચોપડા પોતાના ભાઈની સાથે