રાશિફળ ૧૦ જુલાઇ : આ ૭ રાશિઓનાં જાતકો ઉપર રહેશે શનિદેવની દ્રષ્ટિ, પહોંચી શકે છે કોઈ મોટું નુકસાન

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય ઉત્તમ નજર આવી રહ્યો છે. શનિદેવની વિશેષ કૃપાથી હાલનો સમય બધા સુખોથી પુર્ણ રહેવાનો છે. તમે વિચારેલા બધા જ કાર્ય પુર્ણ થઇ શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. જો તમારો કોઈ કામ અટવાયેલું છે તો તે પુર્ણ થઇ શકે છે. ધન કમાવવાનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબુત બનશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, જેના કારણે પરિવારમાં ચહલપહલ જળવાઈ રહેશે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. સરકારી કામકાજ પુરા થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોનો સમય કષ્ટદાયક રહેશે. વેપારમાં સખત મહેનત કરવા છતાં પણ મન અનુસાર લાભ મળી શકશે નહીં. નોકરીનાં ક્ષેત્રમાં કોઈ સાથે તકરાર થઈ શકે છે. તમારે પોતાની વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. ઘરેલું જીવન સામાન્ય રહેશે. પારિવારિક જરૂરિયાતો પાછળ પૈસા વધારે ખર્ચ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને કરાર થવાની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. જીવનસથીની તબિયતમાં નરમાઈ આવવાની સંભાવના રહેલી છે, જેના કારણે તમારું મન ખુબ જ ચિંતિત રહેશે. સંતાનનાં ભવિષ્ય સાથે સંબંધિત ચિંતા વધારે રહેશે. તમારે પોતાની ઉપર નકારાત્મક વિચારોને હાવી થવા દેવા જોઈએ નહીં. જરૂરી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. નોકરીનાં ક્ષેત્રમાં વાતાવરણ સારું રહેશે. બધા લોકો તમારો પુરો સપોર્ટ કરશે. રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાની આશા રહેલી છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનો સમય ભાગ્યની દ્રષ્ટિથી ખુબ જ ઉત્તમ નજર આવી રહ્યો છે. શનિ દેવની કૃપાથી કામકાજમાં સતત સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. તમારું મન શાંત રહેશે. તમને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. વેપારમાં વિસ્તાર થવાની પ્રબળ સંભાવના રહેલી છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનાં સમય સામાન્ય રહેવાનો છે. ઓફિસનાં કામ સમયસર પુર્ણ થઇ શકે છે. તમે પોતાના પરિવારજનોની સાથે વધુમાં વધુ સમય પસાર કરશો. આવક સારી રહેશે. પરંતુ નકામા ખર્ચ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે, નહીંતર ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ઘણા લાંબા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણ થશે. ધાર્મિક કાર્યમાં તમારું મન વધારે લાગશે. માતા-પિતાની સાથે કોઈ મંદિરમાં દર્શન માટે જઈ શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય સંપત્તિની દ્રષ્ટિથી ખુબ જ ઉત્તમ નજર આવી રહ્યો છે. માનસિક પરેશાનીઓ માંથી છુટકારો મળશે. વાહનસુખ વધારો થઈ શકે છે. તમારા જીવનમાં જે ખરાબ સમય ચાલી રહ્યો હતો તે ખુબ જ જલદી દુર થશે. માં સંતોષીને વિશેષ કૃપાથી સામાજિક ક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ જળવાઈ રહેશે. પરિવારમાં કોઈ શુભ તથા માંગલિક કાર્યક્રમની ચર્ચા થઇ શકે છે. બાળકો તરફથી ટેન્શન ઓછું રહેશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકો માટે સમય સારો રહેશે. સાંસારિક સુખમાં વૃદ્ધિ થશે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. પ્રેમ જીવનમાં મજબૂતી આવશે. તમે પોતાના પ્રિય વ્યક્તિને સાથે કોઈ ફરવા જવાની યોજના બનાવી શકો છો. સંતાન તરફથી હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી તમારું મન ખુબ જ ખુશ રહેશે. વેપારની બાબતમાં તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. તમારા વિચારેલા બધા જ કાર્ય પુર્ણ થશે. જો તમારી કોઈ અધુરી ઇચ્છા છે તો તે પુરી થવાની સંભાવના રહેલી છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય ભાગદોડ ભરેલો રહેશે. અન્ય લોકોની મદદ કરવા માટે તમે હંમેશા તૈયાર રહેશો. ઘરેલું જરૂરિયાતો પાછળ ધન ખર્ચ થઈ શકે છે. શરીરમાં થાક મહેસુસ થઇ શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નોકરીનાં ક્ષેત્રમાં સહકાર્યકરોની મદદ મળશે. વેપારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના વેપારમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવો નહીં.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોએ અમુક પરેશાનીઓ માંથી પસાર થવું પડી શકે છે. વિષમ પરિસ્થિતિઓમાં તમારે સમજદારીથી કામ લેવાનું રહેશે. તમારી આસપાસનું વાતાવરણ થોડું નકારાત્મક રહેશે. અજાણ્યા લોકો ઉપર જરૂરિયાત કરતાં વધારે ભરોસો કરવો નહીં. વાહન સુખમાં વૃદ્ધિ થવાના યોગ છે. સંપત્તિમાં વધારો થશે. મિત્રોની સાથે કોઈ મનોરંજક યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. તમારે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને કોઈ નવો સોદો મળી શકે છે. બાળકોનાં ભવિષ્યને લઈને તમે ખુબ જ ચિંતિત રહેશો. કોઈ મહત્વપુર્ણ બાબતમાં તમારે ઉતાવળમાં નિર્ણય લેવો જોઈએ નહીં. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળી શકે છે, જેના કારણે માનસિક તણાવ વધી શકે છે. આવક અનુસાર ખર્ચ પર કાબૂ રાખવાનું રહેશે. કોઈને પૈસા ઉધાર આપવા નહીં, નહીંતર ઉધાર આપવામાં આવેલા પૈસા પરત લેવામાં મુશ્કેલી થશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોનો સમય સફળતા ભરેલો રહેવાનો છે. વેપારમાં સફળતા મળવાના યોગ છે. જે શુભ અવસરની તલાશ કરી રહ્યા હતા તે મળી શકે છે. મોટી માત્રામાં ધન મળી શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક ચિંતા દુર થશે. તમે પોતાના ભવિષ્યને આર્થિક રૂપથી સુરક્ષિત બનાવવામાં સફળ રહેશો. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળવાના યોગ છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. વેપાર સારો ચાલશે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચાર અવશ્ય કરવો. ઘર પરિવારના લોકોની સાથે સારો સમય પસાર કરી શકશો. કોઈ મહત્વપુર્ણ કામમાં સફળતા મેળવવા માટે તમારે વધારે સંઘર્ષ કરવો પડશે. અમુક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. એટલા માટે આવા લોકોથી અંતર જાળવી રાખવું, નહીંતર તમને નુકસાન પહોંચી શકે છે.