રાશિફળ ૧૩ સપ્ટેમ્બર : આ ૪ રાશિઓનાં જીવનમાં આજે આવશે મોટું પરિવર્તન, બદલી જશે કિસ્મત

Posted by

મેષ રાશિ

યોજનાઓ ફળીભુત થવાને લીધે તમારો આજનો દિવસ પ્રસન્ન રહેશે. તમે કોઈ સમારોહમાં જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. જીવનસાથી અને બાળકો તરફથી તમને ખુબ જ પ્રેમ મળશે. આજે તમે કોઈપણ વ્યક્તિને નારાજ કર્યા વગર પોતાની વાત મનાવી શકો છો. આજે તમે કોઈ એવું કામ પુર્ણ કરી શકો છો, જેને તમે ખુબ જ લાંબા સમયથી નજર-અંદાજ કરતી આવી રહ્યા હતા. અચાનક જ સામે આવનાર કામ માટે પોતાને પહેલાં તૈયાર રાખો. પિતા સાથે કોઇ વાતને લઇને તકરાર થઇ શકે છે.

વૃષભ રાશિ

આજે તમે પોતાના વ્યવહારથી પરિવારજનોને નારાજ કરી શકો છો. જો તમે વેપાર કરો છો તો આજે તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. ખુબ જ ભાગદોડથી કરવા છતાં પણ તમને અપેક્ષા અનુસાર પરિણામ ન મળવાને લીધે નિરાશા પ્રાપ્ત થશે. વધતા જતા ખર્ચથી તમે પરેશાન રહેશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે. પરિવારનો સાથ મળશે. વેપાર માટે દિવસ સારો રહેશે. સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે.

મિથુન રાશિ

નજીકનાં સંબંધોમાં મધુર સંવાદથી તમે પોતાની છબી સુંદર બનાવશો. વિતેલા દિવસોની મીઠી યાદો તમને વ્યસ્ત રાખશે. નવી પરિયોજના અને ખર્ચ અને ટાળી દેવા પોતાનો વ્યવહાર મધુર રાખો અને યોગ્ય સમય આવવાની રાહ જુઓ. ધીરજથી કામ લેવું. લોકો તમારું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી શકે છે. સામાજિક ગતિવિધિઓ ખુબ જ સારી રહેશે. સમય સારો પસાર થશે. પરંતુ તમારે તણાવથી દુર રહેવાનું રહેશે. શાંતિથી કામ લેવું અને નકામાં વિવાદથી બચવું.

કર્ક રાશિ

તમે પોતાને પ્રિય વ્યક્તિના પ્રેમથી તરબોળ મહેસુસ કરશો. કોઈ કામમાં અનુમાન કરતાં વધારે મહેનત અને સમય લાગી શકે છે. તમે પૈસા બનાવી શકો છો પરંતુ તમારે પોતાની પારંપરિક ઉપર રોકાણ કરવાનું રહેશે. તમારા અંગત જીવન વિશે મિત્રો પાસેથી સારી સલાહ મળશે. નિર્માણ કાર્ય સંતોષજનક રૂપથી પુર્ણ થશે. નવા કાર્ય શરૂ કરવા લાભદાયક રહેશે. તમારા કોઈ નજીકના વ્યક્તિ તમને ખોટું કામ કરવા માટે પ્રોત્સાહન આપી શકે છે.

સિંહ રાશિ

આજે તમે શારીરિક અને માનસિક રૂપથી ઉત્સાહિત રહેશો. તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. જો તમે વેપાર કરો છો અને કોઈ મોટી ડિલ નક્કી કરો છો તો દસ્તાવેજી કાર્યવાહી સંપુર્ણ સતર્કતાથી કરવી. કોઈ અનિચ્છનીય સ્થિતિનું નિર્માણ ઉભી થવાની સ્થિતિ જોવા મળી રહી છે. કામકાજને લઈને તમારી આલોચના થઈ શકે છે. કામનો બોજ પણ વધી શકે છે. પરિવારજનોની સાથે આનંદપુર્વક સમય પસાર થશે.

કન્યા રાશિ

કલા તથા સાહિત્યના ક્ષેત્રમાં રુચિ રાખનાર વ્યક્તિ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ યોગદાન આપી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓમાં રાહત મળશે, પરંતુ બ્લડપ્રેશરના દર્દીઓએ થોડું સાવધાન રહેવાની આવશ્યકતા છે અને પીઠમાં તકલીફ વધી શકે છે. આર્થિક પરિયોજનાઓમાં રોકાણ કરવું. સાંજનો મોટાભાગનો સમય મહેમાનોની સાથે પસાર થશે. સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ રહેવાને કારણે કામ ઉપર ધ્યાન આપવું મુશ્કેલ બની શકે છે.

તુલા રાશિ

તમારી યોજનાઓ ફળીભુત થશે. તમે પોતાને ઉર્જાથી ઘણું બધુ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો સાથે પહેલા તકરાર થઈ હતી, તેમની સાથે વાત કરવા અને સમસ્યાનું સમાધાન કરવા માટે સારો દિવસ છે. તમને નવા સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. કોઇ કઠિન પરિસ્થિતિમાં અમુક લોકો તમારી મદદ કરશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. પ્રભાવશાળી વ્યક્તિ સહયોગ મળશે. સંતાનનાં સ્વાસ્થ્ય પ્રત્યે મનમાં ચિંતા રહી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે સામાજિક પ્રતિષ્ઠા મજબુત કરવાનો દિવસ છે, તેનાથી ફક્ત તમારું નેટવર્ક મજબુત નહીં થાય, પરંતુ કામકાજમાં પણ લાભ મળશે. તમારા જીવનસાથીના પારિવારિક સદસ્યોને લીધે તમારો દિવસ થોડો પરેશાની ભરેલો રહેશે. કોઈ નજીકના વ્યક્તિને મદદ માટે ઉધાર પૈસા આપવા પડી શકે છે. પરંતુ સમજી-વિચારીને ઉધાર આપવા આજે તમને ધનલાભ થશે, પરંતુ ખર્ચની સંભાવનાઓ પણ સાથે સાથે જોવા મળી રહી છે.

ધન રાશિ

આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. તમારું સમગ્ર ધ્યાન પોતાની કારકિર્દીને આગળ વધારવા પર રહેશે. આજે તમે પોતાના પ્રિય વ્યક્તિથી દુર હોવા છતાં પણ તેમની હાજરી મહેસુસ થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કામ આજે પુર્ણ થઇ શકે છે. આજે તમારા જીવનસાથી તમને પ્રેમનો અહેસાસ આપવા માગે છે, તેમની મદદ કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીને તમને ખુબ જ સારું મહેસુસ થશે. આજે કોઈ પારિવારિક સમારોહની સંભાવના રહેલી છે.

મકર રાશિ

પરિવારની સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. વ્યવસાય તથા કારોબારમાં લાભની સ્થિતિ રહેશે. આવકમાં વધારો થશે. પાડોશી સાથે સંબંધો મધુર બનશે. સંતાનોનાં અભ્યાસને લઈને થોડી ચિંતા હોઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. યાત્રા દરમિયાન ચોરી તથા દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. નસીબનો સાથ મળવાથી અટવાયેલા કામ ગતિમાં આવશે. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. સાવધાનીથી બધાં કામ કરવાની કોશિશ કરો. નકામી ચિંતાઓને કારણે મનમાં તણાવ વધશે.

કુંભ રાશિ

પોતાની શારીરિક ચુસ્તી ફુર્તિ જાળવી રાખવા માટે આજનો દિવસ રમત ગમતમાં પસાર કરી શકો છો. આજે તમારી મનોકામના પુરી થશે અને સૌભાગ્યની સાથે પાછલા દિવસની મહેનત પણ રંગ લાવશે. મહત્વપુર્ણ લોકો સાથે વાત કરતાં સમયે પોતાના શબ્દો પર ધ્યાન આપો. કાર્યક્ષેત્રમાં પરેશાની આવી શકે છે. પરિશ્રમ વધારે રહેશે, પરંતુ સફળતાની સંભાવના ઓછી રહેલી છે. કોઈપણ વ્યક્તિની મદદ લેવાથી બચવું. ગેરકાનુની અને ખોટા કામ થી દુર રહેવું.

મીન રાશિ

નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. દૈનિક કાર્ય સરળતાથી સંપન્ન થશે. શૈક્ષણિક કાર્યોમાં રૂચિ વધશે. પોતાની માટે આજે સમય કાઢી શકશો. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે અને સાહસ જાળવી રાખવું. પરિવારની સાથે ધાર્મિક યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકુળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *