રાશિફળ ૧૭ જુલાઇ : આજે આ ૫ રાશિવાલા લોકોના ખરાબ દિવસો થશે સમાપ્ત, સમસ્ત દુ:ખોનું થશે નિવારણ

Posted by

મેષ રાશિ

આજે પરેશાનીઓ સામે મુકાબલો કરવાની તમારી ક્ષમતા તમને ખાસ ઓળખ અપાવશે. આજે તમે મહત્વપુર્ણ મામલા પર ધ્યાન આપી શકશો. બહારના લોકો હસ્તક્ષેપ તમારા વૈવાહિક જીવનમાં પરેશાનીઓની ઊભી કરી શકે છે. દિવસ આનંદદાયક પસાર થશે. કાર્યક્ષેત્રમાં મોટી પ્રગતિ તમને જોવા મળી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનો માનસિક તણાવ જળવાય રહેશે.

વૃષભ રાશિ

આજે કોઇપણ કામમાં ઉતાવળ કરવાથી અડચણ ઊભી થઈ શકે છે. સજાગ બનીને યોગ્ય અવસરની રાહ જુઓ. નોકરીમાં મહત્વકાંક્ષાઓની પુર્તિ થઈ શકે છે, એટલા માટે પ્રયાસ કરતા રહો. પરંતુ ધ્યાન રાખવું કે એવું કોઇ કાર્ય કરવું નહીં જે તમારા માટે બોજારૂપ સાબિત થાય, નહીંતર વિવાદ થઈ શકે છે. જો તમે પોતાના કામને વધારવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે. આજે તમે લવ મેટ ની સાથે સારો સમય પસાર કરી શકશો. ગેરકાનુની અને ખોટા કાર્યોથી દુર રહેવું.

મિથુન રાશિ

અટવાયેલું ધન તમને પરત મળી શકે છે. વાદવિવાદ થી બચવાની સલાહ આપવામાં આવે છે. નવું કામ શરૂ કરવાને બદલે જૂનું કાર્ય પુર્ણ કરવા પર વધારે ધ્યાન આપો. જે લોકો અવિવાહિત છે તેમના માટે દિવસ સારો રહેશે. અન્ય લોકોથી આગળ નીકળવાની ઈચ્છા આજે વધી શકે છે. આજે તમે કંઇક નવું સાહસિક પગલું ઉઠાવશો. લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. પરિસ્થિતિનો સામનો ધીરજથી રાખવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. પોતાના માટે આજે સમય કાઢી શકશો.

કર્ક રાશિ

પ્રેમસંબંધો માટે સમય તમારા માટે ખુબ જ સારો છે. આજે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળવાના યોગ છે. તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. બની શકે છે કે આજે તમારું કોઇ કાર્ય પુર્ણ થતાં થતાં રહી જાય. બેરોજગારી અમુક વ્યક્તિઓની દુર થઈ શકે છે. અચાનક કોઈ લાંબી યાત્રા કરવી પડી શકે છે. જીવન સાથે જોડાયેલા અમુક મોટા નિર્ણય લઈ શકો છો. નોકરીમાં ગુપ્ત શત્રુ નુકસાન પહોંચાડી શકે છે.

સિંહ રાશિ

આજે ધાર્મિક ભાવના તથા આસ્થા વધશે, જેનાથી પૂજાપાઠ તથા ધાર્મિક કાર્યોમાં તમે વધારે સક્રિય રહેશો. જમીન તથા પ્રોપર્ટીઝમાં કામમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી સામે કોઈ નવો પ્રોજેક્ટ આવી શકે છે. વિદેશમાં અધ્યયન કરવાના યોગ બની રહ્યા છે. વેપારમાં કોઈ નવો નિર્ણય લેવાથી બચવું. તમારી કોઈ રહસ્યની વાત ઉજાગર થઇ શકે છે.

કન્યા રાશિ

અમુક લોકો પર કારણ વગર ગુસ્સો કરવાને લીધે તમારા સંબંધો બગડી શકે છે. તમને પોતાના જીવનસાથી તરફથી પુર્ણ સહયોગ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમારે પરિવારજનોની મદદ લેવી જોઈએ. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. રોમેન્ટિક મનોભાવમાં અચાનક બદલાવ આવી શકે છે. નોકરી અને વેપારમાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. આજે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.

તુલા રાશિ

આજે તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. સહ કર્મચારીઓની સાથે મળીને કોઈ મોટું કાર્ય કરી શકો છો. એવી જાણકારીને ઉજાગર ન કરવી જે વ્યક્તિગત અને અંગત હોય. અસહજતા ને લીધે તમે વૈવાહિક જીવનમાં ફસાયેલા હોવાનો અનુભવ કરી શકો છો. લક્ષ્ય પુર્ણ કરવાનો પ્રયાસ શરૂ રાખો. નવા લોકો સાથે સંપર્ક લાભદાયક સાબિત થઇ શકે છે. કાર્યનો વિકાસ થશે. પારિવારિક સંબંધોમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ પોતાના આત્મવિશ્વાસની સાથે કામ કરશો તો તમને જરૂરથી સફળતા મળશે. રાજકારણનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક આયોજનની રૂપરેખા બનશે. તમને કોઈ ઉપહાર મળી શકે છે. ઘરેલું કાર્ય પુર્ણ કરવામાં સફળ રહેશો. તમે કોઈ મુશ્કેલીનો હલ ઉકેલવામાં સફળ બની શકો છો. તમારે થોડી સાવધાની રાખવાની રહેશે. ઇજા થવાની સંભાવના રહેલી છે.

ધન રાશિ

આજે તમે અસ્વસ્થ પાચનક્રિયા અથવા માથાના દુખાવાનો શિકાર બની શકો છો. કોઈ જરૂરી કામમાં તમને મિત્રો સપોર્ટ મળી શકે છે. તમને નસીબનો ભરપૂર સાથ મળશે. તમને મોજ મસ્તી માટે અમુક સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. પૈસાની બાબતનો ઉકેલ લાવવામાં સફળ રહેશો. ઘર બાબતમાં તમારી યોજના કારગર સાબિત થઇ શકે છે. કોઇ ફાયદાકારક કાર્ય શરૂ કરી શકો છો.

મકર રાશિ

જો આજે કોઈની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો તમને તેમાં સફળતા મળી શકે છે. મનમાં પૈસાને લઇને ઘણા પ્રકારના વિચાર આવી શકે છે. તેના પર તુરંત કોઈપણ પગલું ઉઠાવી શકો છો. તમારી ભાગદોડ ભરેલી દિનચર્યાને લીધે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહેશે. વૈવાહિક જીવનમાં તકરાર ઉભી થઇ શકે છે. જો વેપારી કામકાજને લઈને વધારે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલનો સમય યોગ્ય નથી.

કુંભ રાશિ

આજે ઘરમાં પરિવારજનો તમારો વિરોધ કરી શકે છે. કોઈ કાર્ય પ્રારંભ કર્યા બાદ અપુર્ણ રહેશે. મિત્રોની સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે. તમારી રુચિ ભૌતિક સુખ-સુવિધાઓ તરફ વધી શકે છે. તમારા મનમાં કોઈ દબાયેલી વાત રહેલી છે. તમે પ્રેમ, રોમાન્સ અને લગ્ન માટે સમય કાઢી શકશો અને પોતાના જીવનસાથીને એક મજબૂત સંબંધ નો અહેસાસ કરાવશો. કામ પર જવામાં મન લાગશે નહીં. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ પરિવારના સદસ્યોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ રહેશે. પરિવારની સાથે સામાજિક ગતિવિધિઓ બધાને ખુશ રાખશે. પોતાની દિવાનગીમાં કાબૂ રાખો, નહીંતર તે તમારા પ્રેમ સંબંધોને મુશ્કેલીમાં મૂકી શકે છે. રાજકીય બાબતોમાં તમને સફળતા મળશે અને સરકારી નોકરી મળવાની પૂરી સંભાવના રહેલી છે. ગાયત્રી મંત્ર વાંચો. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. કામકાજથી તમને પૈસા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *