રાશિફળ ૨૨ નવેમ્બર : રવિવારે આ ૫ રાશિવાળા રહે સાવધાન, થઈ શકે છે મોટું નુકસાન

Posted by

મેષ રાશિ

આજે તમને પરિવારજનોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. તમને પૈસાનો લાભ મળી શકે છે. તમારી મહેનત આજે રંગ લાવશે. તમારા મિત્ર તમને કોઈ ગિફ્ટ આપી શકે છે. પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધીરજ અને યોગ્ય વિચારસરણી તમને આગળ વધવામાં મદદ કરશે. કામમાં તમારે વધારે મહેનત કરવી પડશે. સંપત્તિમાં રોકાણ કરવા માટેનો સૌથી સારો સમય છે. કુલ મળીને આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

વૃષભ રાશિ

સંબંધોમાં મધુરતા આવશે. સંતાન માટે તમે કોઈ ખાસ બંદોબસ્ત કરી શકો છો. પરંતુ લોકોના દાંપત્યજીવન માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારમાં તમને ધન લાભ મળી શકે છે. આજે તમને ભૂતકાળમાં કરવામાં આવેલ કોઈ સામાજિક કાર્યથી સન્માનિત કરવામાં આવશે. શિક્ષાનાં ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. આજે આરામ કરવો અને આવનારા સમય માટે પોતાને તૈયાર કરવા.

મિથુન રાશિ

આજે તમારા કોઈ વિરોધી તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે. કામની બાબતમાં નોકરીમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે તમારું નસીબ સામાન્ય રહેશે, જેના કારણે થોડી પરેશાની આવી શકે છે. આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. દાંપત્ય સંબંધ મધુરતાથી ભરપૂર રહેશે. વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે વધારે સકારાત્મક ઊર્જાની સાથે મહેનત કરવી પડશે. વેપારમાં નવા સોદા થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમે પોતાની જવાબદારીઓને પૂર્ણ કરી શકશો. આજે પરિશ્રમ વધારે કરવો પડશે. કાર્યમાં ઉત્સાહ રહેશે. જે લોકો પરણિત છે, આજે તેમને પોતાના જીવનસાથી તરફથી કોઈ ભેંટ મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, જેનાથી તમારું મન હર્ષિત રહેશે. કામકાજની બાબતમાં તમે પોતાની બુદ્ધિથી કાર્ય પૂર્ણ કરી શકશો અને તમારી પ્રશંસા થશે. મકાન તથા કાર્યનું દબાણ આજે તમને બેચેન બનાવી શકે છે. તમારા માટે લગ્નનાં સારા સંબંધો આવી શકે છે.

સિંહ રાશિ

જીવનસાથીની સલાહ ધ્યાન આપવા યોગ્ય હોઈ શકે છે, જેના કારણે તમારું કાર્ય સરળ બની જશે. કામકાજની બાબતમાં તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. પરિવારનું વાતાવરણ તમારા માટે સામાન્ય રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ વધશે. પરેશાની ઉભી કરનાર આ સમસ્યામાંથી બહાર નીકળી શકશો. આર્થિક ક્ષેત્રમાં તમને પ્રગતિ પ્રાપ્ત થશે અને માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. બહારની ખાણીપીણી લેવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારા પળો લઈને આવશે. આજે તમે ખૂબ જ મહેનત કરશો અને પોતાના કામને સૌથી વધારે મહત્વ આપશો. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. લગ્ન જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. તમે પોતાના જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. પોતાની જીવનશૈલીમાં બદલાવ આવશે, જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વાહન સંભાળીને ચલાવવું. તમે પોતાના મનને નિયંત્રિત કરવા માટે ધ્યાનની કોશિશ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિ

કોઈ કામની પૂર્ણ કરવા માટે તમારી અસામાન્ય રીત વ્યક્તિઓને પ્રભાવિત કરશે અને તે તમને લોકોની વચ્ચે એક અલગ ઓળખ અપાવશે. આજે કોઈને ઉધાર આપવું નહીં. કારણકે આજે આપવામાં આવેલ પૈસા પરત આવવાની સંભાવના ઓછી રહેશે. નવા વ્યવસાયમાં હાથ અજમાવવા માટે અમુક સારા પ્રસ્તાવો મળી શકે છે. આજે તમને પોતાના જીવનસાથી તરફથી કોઈ ખાસ વસ્તુ મળી શકે છે. તમારા બાળકનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે, જેના કારણે તમે પરેશાન રહેશો. કરજ લેવાથી પણ બચવું.

વૃશ્ચિક રાશિ

પોતાના કામમાં આજે તમારું મન લાગશે. કામકાજની બાબતથી આજનો દિવસ શુભ રહેશે. આજે તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. આજે તમારે કોઇ સ્વાસ્થ્ય સમસ્યા સામે ઝઝૂમવું પડી શકે છે. પોતાના સહયોગીઓની સાથે સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરતા સમયે અહીં આગળ વધીને જવાબદારીઓ સાંભળશો તો સફળતા જરૂર મળશે અને પોતાના કાર્યક્ષેત્રમાં પણ નફો મળશે. એવી જાણકારીઓને ઉજાગર કરવી નહીં જે અંગત હોય.

ધન રાશિ

આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ સારા પરિણામ મળશે. પ્રવાસને શક્ય હોય ત્યાં સુધી ટાળી દેવો. સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવો નહીં અને અમલ પણ કરવો નહીં. તમારા અવાજમાં ગુસ્સો અને ચીડિયાપણું સ્પષ્ટ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય દિવસ પસાર થશે. તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે. અન્ય લોકોની સાથે વાદ-વિવાદમાં પડવાથી બચવું અને પોતાની અંદરની વાતોને કોઈને જણાવવી નહીં. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ શુભ ફળદાયી રહેશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોએ આજે વાહન ચલાવવાથી સાવધાન રહેવું જોઈએ. કારણકે આજે ઇજા થવાની સંભાવના રહેલી છે. ધનપ્રાપ્તિ માટેના યોગ બની રહ્યા છે. મિત્રોની સાથે આનંદદાયક સમય પસાર થશે અને સંતાન તરફથી પણ સુખદ સમાચાર મળી શકે છે. ધનની બાબતમાં આજનો દિવસ લાભદાયક રહેશે. અપ્રત્યાશિત ધન કમાવવાની સંભાવના રહેલી છે. આજે તમારે દિલ ખોલીને રોકાણ કરવું જોઈએ. આજે તમારે પોતાના સાથીનું ધ્યાન રાખવું પડશે. પ્રયાસ કરશો તો દરેક કાર્યમાં સફળતા જરૂર મળશે.

કુંભ રાશિ

વિદેશી કારોબાર સાથે જોડાયેલા લોકોને આજે લાભ મળવાના યોગ બની રહ્યા છે. અવિવાહિતો માટે વિવાહની વાત આગળ વધી શકે છે અને દિવસ સુખમય પસાર થશે. દરેક ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન થવાની સંભાવના રહેલી છે. પ્રેમીઓની વચ્ચે સંબંધ મજબૂત બનશે. પરિવારમાં કોઈ સદસ્યની સાથે સમસ્યા આવી શકે છે, પરંતુ તમે પરિવારજનોની સાથે મળીને તેનો ઉકેલ મેળવી લેશો. ભગવાન પ્રત્યે તમારી આસ્થા વધશે. અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.

મીન રાશિ

આજે તમારી આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે, નહીંતર કોઈ નુકસાન થઈ શકે છે. આજે ઉન્નતિકારક દિવસ છે તથા આવક અને સંપત્તિ માટે શુભ સમય છે. આજે તમને પોતાના નાના ભાઈને કારણે લાભ થઈ શકે છે. પ્રેમીઓની વચ્ચે વિચારો અને ભાવનાઓનું થોડું સકારાત્મક આદાન-પ્રદાન થશે. કાર્યક્ષેત્ર અને વેપારમાં લાભ થતો જોવા મળી રહ્યો છે. જુના રોકાણમાં તમને ખૂબ જ સારા રિટર્ન પ્રાપ્ત થશે. બધાની સામે ઈમાનદારી પૂર્વક વર્તન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *