રાશિફળ ૨૩ જુલાઇ : આજે ચમકશે આ પાંચ રાશિઓનાં કિસ્મતનાં સિતારાઓ, સુખની થશે પ્રાપ્તિ

Posted by

મેષ રાશિ

આજે આર્થિક પ્રયાસોમાં પરિશ્રમ વધારે કરવો પડશે, ત્યારે જ આવકના સાધનોમાં વૃદ્ધિ કરી શકશો. કાર્યક્ષેત્રની બાબત હોય કે ઘરને તમારે પોતાની જવાબદારીઓને સફળતાપુર્વક નિભાવવાની રહેશે. પરિવારનાં લોકોનો સહયોગ તમને દરેક પરિસ્થિતિમાં મળશે. તમે મહેસુસ કરશો કે પ્રેમમાં ખુબ જ ઊંડાણ છે અને તમારા પ્રિય વ્યક્તિ તમને હંમેશા પ્રેમ કરશે. આજનો દિવસ તમે પોતાની પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેશો.

વૃષભ રાશિ

આજે નવા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. ઘણા લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. આજે તમને પોતાના સાથેની ઈચ્છાઓ અને ચરિત્ર વિશે ઘણું બધું જાણવા મળી શકે છે. જેના કારણે તમારા સંબંધોમાં નવો વળાંક આવશે. કાર્યક્ષેત્રમાં ઘણા બધા લોકો તમારાથી સહમત થઈ શકે છે. આવક જેટલી થશે, ખર્ચ પણ એટલો થઈ શકે છે. માતા-પિતાની તબીયતમાં સુધારો થઇ શકે છે.

મિથુન રાશિ

આજે તમે વાહન તથા મશીનરીના પ્રયોગ કરતા સમયે સાવધાની રાખો. અમુક આવશ્યક ઘરેલુ સામાનની ખરીદી કરવી પડી શકે છે અને તમને પોતાની મનપસંદ ચીજોની પણ ખરીદી કરવા મળી શકે છે. પોતાના ખિસ્સાનું ખાસ ધ્યાન રાખો અને વધારે ખર્ચ થઈ શકે છે. કાર્યભારથી થોડો થાકનો અનુભવ થશે, પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે તથા ગૃહસ્થ જીવન આનંદપુર્વક પસાર થશે. જુના રોકાણમાં આવક વધતી જોવા મળશે.

કર્ક રાશિ

કોઈ મુશ્કેલ કાર્યને ઉકેલ કરવા માટે આજનો દિવસ ખુબ જ સારો છે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતાને પ્રશંસા મળશે અને તેના દ્વારા તમને અચાનક લાભ મળવાની પણ સંભાવના રહેલી છે. અમુક એવી વાતો અથવા ચીજો સામે આવી શકે છે, જે તમને આવનારા દિવસોમાં મોટો ફાયદો અપાવશે. પોતાની સમજદારી નો ઉપયોગ કરો. કાર્યક્ષેત્રમાં ઓળખ વધવાથી કાર્ય સરળ બની શકે છે. વ્યવસાય લાભદાયક રહેશે. જોખમ ઉઠાવવાનું મન રહેશે.

સિંહ રાશિ

નોકરી અને વેપારમાં લોકો પર તમે પોતાનો પ્રભાવ પાડી શકશો. ઘરના જુના અટવાયેલા કાર્ય પુર્ણ કરવાનો અવસર મળી શકે છે. આજે તમને પરિવારની ઘણી બાબતોમાં નિર્ણય લેવો પડી શકે છે, એટલા માટે ઉતાવળમાં કોઇ કાર્ય કરવું નહીં. પરિવારની સાથે હરવા-ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. માતા-પિતાના આશીર્વાદ મળશે. આજે સામાજિક અને ધાર્મિક સમારોહમાં હાજરી આપવાનો અવસર મળશે. પરિવારમાં સામાન્ય સ્થિતિ જળવાઈ રહેશે.

કન્યા રાશિ

આજે તમે ખુબ જ સારું મહેસુસ કરશો. લવમેટ પોતાના પાર્ટનરને કપડાં ગિફ્ટમાં આપી શકે છે, જેનાથી તમારો પાર્ટનર ખુશ થઈ જશે. સામૂહિક અને સામાજિક કામ માટે દિવસ સારો છે. પરિવારનાં મોટાભાગના કાર્ય આજે તમે પુર્ણ કરી શકો છો. મિત્રોની સાથે સમય પસાર કરશો. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. ઘરેલુ સમસ્યાઓ પરેશાન કરશે. રહેણીકરણીમાં અસહજ રહેશો. આજે આવકમાં અડચણ ઉભી થવાથી અમુક આવશ્યક કામ અટકી જશે.

તુલા રાશિ

આજે વેપારમાં ખર્ચનો ખાસ ખ્યાલ રાખવો, નહિંતર વધારે ધન ખર્ચ થઈ શકે છે. નોકરીમાં આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. સંબંધો પ્રત્યે પોતાની ઈચ્છાઓને એકલી ન વધારો કે તેની ખરાબ અસર તમારી પ્રાથમિકતાઓ ઉપર પડે. કોઈની સાથે નવી પરિયોજના અથવા ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાથી બચવું. વાણી પર નિયંત્રણ રાખો. આજે તમને પોતાની મહેનત અનુસાર વેપારમાં મનોવાંછિત સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આર્થિક સફળતાનાં દમ ઉપર તમે પોતાના સપના સાકાર કરશો. તમારા કોઈ મિત્રની મદદ કરવાનો તમને અવસર મળી શકે છે, તેનાથી મિત્રોની વચ્ચે તમારી પ્રશંસા થશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. જો તમે યોજના બનાવીને ચાલશો તો અનઅપેક્ષિત ક્ષેત્રમાં પણ સફળતા મળશે. શિક્ષા વેપાર નોકરી અથવા મહત્વપુર્ણ કાગળિયા સાથે જોડાયેલી યાત્રા થઈ શકે છે. વેપારનાં ક્ષેત્રમાં અન્ય લોકો સાથે સંપર્ક કરવા માટે દિવસ ફાયદાકારક છે.

ધન રાશિ

વ્યવસાયને નવી ઊંચાઈ મળશે. વિરોધીઓ સક્રિય રહેશે. જીવન સાથેના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વેપારમાં આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. નોકરીમાં બધા કાર્ય સમયસર પુર્ણ કરી શકશો. લવ મેરેજની સાથે સમય પસાર કરવાનો અવસર મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. પારિવારિક સમસ્યાઓ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં પરેશાની ઉભી થઈ શકે છે. મિત્રની મદદથી કાર્ય પુર્ણ થશે.

મકર રાશિ

ઘણા દિવસોથી અટવાયેલું કાર્ય ગતિમાન આવી શકે છે. પરિવારની સાથે ચાલી રહેલા વિવાદ સંપન્ન થઇ શકે છે. કોઇ કામ માટે તમે નવી યોજના બનાવી શકો છો. તમારે અન્ય લોકોની સામે પોતાની વાત ખુલ્લા દિલથી રાખવી જોઈએ. તેનાથી ચીજો સ્પષ્ટ બનશે. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. તમે પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી શકો છો. વૈવાહિક જીવન માટે આજનો દિવસ ઉત્તમ છે. જોખમ ઉઠાવવું નહીં તથા ઉતાવળ કરવાથી બચવું.

કુંભ રાશિ

આજે નોકરીમાં જુના અટવાયેલા કાર્યો પ્રગતિમાં આવી શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો. વેપારમાં કોઇ ખાસ લાભ પ્રાપ્ત થઇ શકે છે. આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળથી કોઈ કાર્ય કરવું નહીં. વૈવાહિક જીવનમાં ભાગ્ય સાથ આપશે. કંઈક નવું શીખવા અથવા સમજવા માટે કોઈપણ પ્રકારની કમી આવવા દેવી નહીં. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.

મીન રાશિ

આજે તમારે વિવાદોમાં પડવાને બદલે તેનાથી દૂર રહેવું. ઓફિસનાં વાતાવરણમાં થોડો બદલાવ થવાને લીધે તમને પરેશાની થઇ શકે છે. પોતાના બોસની વાતોને ધ્યાનથી સાંભળ્યા બાદ પોતાનું મંતવ્ય આપવું. જો તમે અવારનવાર બેદરકારી અથવા ગુસ્સે થઈ જાઓ છો તો તમારે સમજદારીથી કાર્ય કરવાનું રહેશે. વેપારની સ્થિતિમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. કોઈ રચનાત્મક યોજના બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *