રાશિફળ ૪ ઓકટોબર : આજે આ ૪ રાશિવાળા લોકો ઉપર પ્રસન્ન થયાં મહાદેવ, ભરાઈ જશે પૈસાની તિજોરી

Posted by

મેષ રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ સામાન્ય રહેશે. અચાનક કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. કામકાજને લઈને તમે ખુબ જ સક્રિય રહેશો. નોકરીનાં ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. મોટા અધિકારીઓની મદદથી કોઇ મહત્વપુર્ણ કાર્ય પુર્ણ થઇ શકે છે. પરિવારનાં લોકોની સાથે સારો સમય પસાર કરશો. ગાડી ચલાવતા સમયે બેદરકારી રાખવી નહીં, નહીંતર દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે.

વૃષભ રાશિ

તમારો આજનો દિવસ સામાન્ય પસાર થશે. તમારા પોતાના સ્વભાવ પર કાબુ રાખવાની જરૂરિયાત છે, નહીતર કોઈ વ્યક્તિ સાથે તકરાર થવાની સંભાવના નજર આવી રહી છે. તમારે પોતાના ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારે કોઈપણ કાર્ય ઉતાવળમાં કરવું નહીં, નહીંતર બગડી શકે છે. અચાનક નવા નવા લોકો સાથે ઓળખ વધશે. પરંતુ તમારે અજાણ્યા વ્યક્તિ ઉપર જલ્દી ભરોસો કરવો જોઈએ નહીં, નહીંતર વિશ્વાસઘાત મળી શકે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળશે.

મિથુન રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ સારો નજર આવી રહ્યો છે. તમારી પ્રતિભા લોકોની સામે આવશે. તમે પોતાના લક્ષને આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર પ્રાપ્ત કરી શકો છો. અચાનક ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મળશે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. વિવાહ યોગ્ય લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સકારાત્મક બદલાવ આવશે. તમે પોતાના પ્રિય વ્યક્તિની સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો.

કર્ક રાશિ

આજે તમારા મનમાં અલગ-અલગ પ્રકારની વાતો એક સાથે ઉત્પન્ન થઈ શકે છે, જેને લઇને તમે ખુબ જ વિચલિત રહેશો. તમારે પોતાની ઉપર નકારાત્મક વિચારોને હાવી થવા દેવા જોઈએ નહીં. આર્થિક રૂપથી આજનો દિવસ સારો રહેશે. ખાણીપીણીમાં રૂચિ વધશે. ઘરેલુ જરૂરિયાતોની પુર્તિ થશે. પ્રોપર્ટી સંબંધિત કામમાં ફાયદો મળી શકે છે. કાર્યાલયમાં થોડું સંભાળીને રહેવું. કારણ કે અમુક લોકો તમારા કામકાજ ઉપર નજર રાખી શકે છે. મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. સરકારી કામકાજ પુરા થશે. મિત્રોની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે.

સિંહ રાશિ

તમારો આજનો દિવસ સારો રહેશે. અટવાયેલું કાર્ય પુર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. વેપારમાં કોઈ નવો સોદો ફાઇનલ થઇ શકે છે, જે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. તમારે પોતાની વિચારસરણી હકારાત્મક રાખવાની રહેશે. જીવનસાથી પર વિશ્વાસ જાળવી રાખો. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓનું સમાધાન થઈ શકે છે. પ્રેમ જીવનમાં રહેલા લોકો માટે દિવસ ખુબ જ ભાગ્યશાળી રહેશે. પ્રિય વ્યક્તિ તમારી ભાવનાઓને સમજી જશે. જો તમે કોઇ મોટો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.

કન્યા રાશિ

આજે કાર્યાલયમાં તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારમાં અચાનક ધન લાભ મળવાની સંભાવના છે. પ્રોપર્ટીની ખરીદી કરવાની યોજના બનાવી શકો છો. કારકિર્દીમાં આગળ વધવા શાનદાર અવસર પ્રાપ્ત થશે. પ્રભાવશાળી લોકોનો માર્ગદર્શન મળશે. બાળકો તરફથી ચિંતા ઓછી થશે. અચાનક દુરસંચારનાં માધ્યમથી ખુશખબરી મળી શકે છે, જેનાથી ઘર-પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ શુભ નજર આવી રહ્યો છે. ધન સાથે કોઈ જોડાણ મોટો લાભ મળી શકે છે. પ્રગતિનાં નવા અવસર પ્રાપ્ત થશે. નવા-નવા મિત્ર બનશે. નવી યોજનાઓ તરફ આકર્ષિત થઈ શકો છો. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. મિત્રોની મદદથી તમારો કોઈ અટવાયેલું કાર્ય પુર્ણ થઇ શકે છે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. ઈશ્વરની ભક્તિ તમારું મન શાંત રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપાર સારો ચાલશે. ખાસ લોકો સાથે ઓળખ બની શકે છે, જેનાથી ભવિષ્યમાં ફાયદો મળશે. નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં ઈચ્છા અનુસાર પરિણામ મળી શકે છે. ગુરુજનોનાં આશીર્વાદ તમારી સાથે રહેશે.

ધન રાશિ

આજે તમારો સમય ઉતાર-ચડાવ ભરેલો રહેશે. બાળકોનાં અભ્યાસને લઈને ખુબ જ ચિંતિત રહેશો. તમારે પોતાના આત્મવિશ્વાસને મજબુત જાળવી રાખવાનો રહેશે. માતા-પિતાનો પુરો સહયોગ મળશે. ભાઈ-બહેનોની સાથે ચાલી રહેલી મતભેદ ખતમ થઈ શકે છે. આજે તમારે કોઇ પણ મોટું રોકાણ કરવાથી બચવું રહેશે. વેપારમાં થોડું સંભાળીને રહેવું. કારણ કે તમારે ભારે નુક્સાન સહન કરવું પડશે. જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા છો તો ગાડી ચલાવતા સમયે સાવધાન રહેવું, નહીતર ઇજા થવાની સંભાવના રહેલી છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

મકર રાશિ

તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા દસ્તાવેજોને સંભાળીને રાખવા. પરિવારની મહિલાઓ તમને આગળ વધવાની પ્રેરણા આપશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નવા સંબંધો થી તમને લાભ મળવાની સંભાવના છે. નોકરીનાં ક્ષેત્રમાં મોટા અધિકારીઓની સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. તમે જેટલી મહેનત કરશો. તેના અનુસાર ફળની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે.

કુંભ રાશિ

તમારો આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. તમે વિચારેલા બધા જ કાર્ય પુર્ણ થઇ શકે છે. વેપારમાં કરવામાં આવેલી મહેનતનાં સારા પરિણામ મળશે. પરિવારના બધા જ સદસ્ય જરૂરિયાત પડવા પર તમારો સાથ આપશે. તમે કોઈ મનોરંજક યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. ખાણીપીણીમાં રૂચિ વધશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહી હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. દાંપત્યજીવનમાં સુખ મળશે.

મીન રાશિ

આજે કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળવાના યોગ છે. કોઈ નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે, જે ભવિષ્યમાં સારો લાભ આપશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. ઘરેલું જરૂરિયાતોની પુર્તિ થશે. વેપારમાં સારો નફો મળી શકે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં તમે સૌથી આગળ રહેશો. તમે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *