રાશિફળ ૯ સપ્ટેમ્બર : શ્રીહરિ આ ૭ રાશિઓની ઈચ્છાઓ કરશે પુરી, ધનની આવકમાં થશે વધારો

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને પોતાની મહેનતથી સફળતા મળવાના યોગ છે. શ્રીહરિની કૃપાથી તમારા નસીબમાં ખુબ જ સુધારો જોવા મળશે. કારકિર્દીમાં આગળ વધવાનાં માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. મનમાં ચાલી રહેલી મુંઝવણ દુર થશે. તમે માનસિક રૂપથી હળવા મહેસુસ કરશો. તમે પોતાની પારિવારિક જવાબદારીઓ ને યોગ્ય રીતે નિભાવવામાં સફળ રહેશો. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થી વર્ગના લોકોને કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનો અવસર મળી શકે છે. તમે શિક્ષાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. કાર્યપ્રણાલીમાં સુધારો આવવાની સંભાવના છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં ઘણા બધા ફેરબદલ જોવા મળી શકે છે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી તમે પોતાને થોડા કમજોરી મહેસુસ કરશો. કામકાજનું દબાણ વધારે હોવાને કારણે શારીરિક થાક મહેસુસ થઇ શકે છે. રચનાત્મક કાર્યમાં તમારું મન વધારે લાગશે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવવાની દરેક સંભવ કોશિશ કરશો. ભવિષ્યને લઈને તમે થોડાક ચિંતિત રહેશો. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક જાળવી રાખો.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોનો સમય પહેલાંની અપેક્ષામાં સારો રહેવાનું છે, પરંતુ તમારે પોતાના ખર્ચ પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. નહીંતર ભવિષ્યમાં આર્થિક તંગીમાંથી પસાર થવું પડશે. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે નહીં. નોકરીના ક્ષેત્રમાં તમે પોતાના વિચારોથી મોટા અધિકારીઓને પ્રભાવિત કરશો. તમારા સારા કામકાજની પ્રશંસા થઇ શકે છે. આ રાશિના લોકોએ કોઇ પણ અજાણ્યા લોકોની વાતોમાં આવવાથી બચવું જોઈએ. અમુક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. તમે પોતાના પરિવારના લોકોની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની કોશિશ કરશો. પતિ-પત્નીની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે. તમારા અટવાયેલા પૈસા પરત મળશે. ઓફિસમાં કામ વધારે રહી શકે છે, જેના કારણે તમે ખુબ જ વ્યસ્ત રહેશો. પ્રેમ જીવનમાં રહેલા લોકોનો સમય અમુક હદ સુધી સારો કહી શકાય છે. લવ પાર્ટનર એકબીજાની ભાવનાઓને યોગ્ય રીતે સમજી શકશે. કોઈ મહત્વપુર્ણ કામમાં તમારે વધારે મહેનત કરવી પડશે, જેનાથી ભવિષ્યમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને સામાન્ય ફળની પ્રાપ્તિ થશે. અચાનક કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. કાર્યક્ષેત્રમાં બદલાવ થવાની સંભાવના રહેલી છે. તમારે સહકર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટેકનોલોજીનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સામાન્ય ફળની પ્રાપ્તિ થશે. બાળકોની નકારાત્મક ગતિવિધિઓને લઈને તમે થોડા નિરાશ રહેશો. તમારે કારણ વગર તણાવ લેવાથી બચવું. અમુક જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવાનો અવસર મળી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય શાનદાર રહેવાનો છે. પરિવાર સાથે જોડાયેલી કોઈ નવી જવાબદારી તમે યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. ઘર પરિવારની આર્થિક સ્થિતિ મજબુત રહેશે. મિત્રોની સાથે ચાલી રહેલ મતભેદ દુર થશે. તમારી કોઈ મહત્વપુર્ણ યોજનાને સફળ થઈ શકે છે, જેનાથી તમારું મન હર્ષિત રહેશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઓફિસનાં અટવાયેલા કાર્ય પુર્ણ કરી શકો છો. મોટા અધિકારીઓ તમારો પુરો સહયોગ આપશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવશે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનું મન શાંત રહેશે. તમે પોતાના કામકાજમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પૈસા સાથે જોડાયેલો કોઈ મહત્વપુર્ણ નિર્ણય લઈ શકો છો, જેનાથી તમને ખુબ જ સારો ફાયદો મળશે. મનમાં ચાલી રહેલી જુની ચિંતા દુર થશે. પરિવારજનોનું પુરો સહયોગ મળશે. તમે પોતાના પરિવારના લોકોની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. કોર્ટ-કચેરીના કામમાં સફળતા પ્રાપ્ત થશે. ભગવાન શ્રીહરિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો આવવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય ઉત્તમ રહેવાનો છે. વિશેષ રૂપથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ દુરના સંબંધી તરફથી શુભ સમાચાર સાંભળવાની સંભાવના છે, જેનાથી ઘર-પરિવારની ખુશીઓમાં વધારો થશે. તમે પોતાની યોજનાઓને યોગ્ય રૂપ આપી શકો છો. કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો નફો મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે. ખાસ લોકોનો સહયોગ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોનો સમય શ્રેષ્ટ રહેવાનો છે. તમે પોતાની મહેનતથી વધુમાં વધુ ફાયદો મેળવશો. ઘરનાં કોઈ કામને પુરા કરવામાં વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સુધારો આવવાના યોગ બની રહ્યા છે. તમે પોતાની મહેનતથી ધન પ્રાપ્ત કરી શકો છો. નોકરીની તલાશ કરી રહેલા લોકોને સારી નોકરી મળવાની સંભાવના રહેલી છે. શ્રીહરિની કૃપાથી તમારા નિરાશ જીવનમાં ઘણી ખુશીઓ એકસાથે આવશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય અમુક હદ સુધી સામાન્ય સાબિત થશે, પરંતુ તમારે પોતાના વ્યવહાર પર કાબુ રાખવાની આવશ્યકતા છે. તમારા વ્યવહારમાં ચીડિયાપણું આવી શકે છે. કોઈ કાર્ય પુર્ણ કરવામાં વધારે સમય લાગશે, જેના કારણે તમારી પરેશાની વધી શકે છે. પૈસા સાથે જોડાયેલી ચિંતા વધશે તમારા પોતાના ખર્ચા પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. કામકાજમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો પોતાની યોજનાઓમાં સફળતા પ્રાપ્ત કરશે. શ્રીહરિની કૃપાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં મોટા અધિકારી તમારા કામકાજની પ્રશંસા કરશે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમે ભાગ્યશાળી સાબિત થશો. ખુબ જ જલ્દી તમારા પ્રેમ વિવાહ થઈ શકે છે. સમય અને નસીબનો સાથ મળશે. માતા-પિતા તરફથી કોઈ ઉપહાર મળવાની સંભાવના રહેલી છે, જેનાથી તમારા ચહેરા પર ખુશી સ્પષ્ટ નજર આવશે. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થવાની છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય આનંદદાયક રહેવાનો છે. જીવનસાથીના વ્યવહારથી તમે ખુબ જ ખુશ રહેશો. અચાનક શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ જળવાઈ રહેશે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. પારિવારિક સંબંધોમાં મજબુતી આવશે. કાર્યસ્થળનું વાતાવરણ તમારા પક્ષમાં રહેવાનું છે. વેપારી વર્ગના લોકોને અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત રહેશે, તો અમુક લોકો તમારી પાસે પરેશાનીઓ લઈને આવી શકે છે, જેનો તમે ખુબ જ સારું સમાધાન કરી આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *