સાઉથ થી લઈને બોલીવુડ સુધીમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવવા વાળી એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની તસ્વીરોને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. રશ્મિકા મંદાના હાલમાં એવોર્ડ ઇવેન્ટમાં નજર આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન રશ્મિકા મંદાના એકદમ અલગ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, જેને જોયા બાદ બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રશ્મિકા મંદાના નો આ નવો લુક આવતી ની સાથે જ છવાઈ ગયો છે. રશ્મિકા મંદાના એ પોતાની ઘણી તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલી છે. તો ચાલો રસમિતા મતદાનાની આ નવી તસ્વીરો જોઈ લઈએ.
રશ્મિકા મંદાના ની જે તસ્વીરો સામે આવેલી છે, તે તસ્વીરોમાં રશ્મિકા મંદાના શોર્ટ ડ્રેસમાં નજર આવી રહી છે. રશ્મિકા મંદાના ની આ ડ્રેસ ને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
રશ્મિકા મંદાના આ વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. રશ્મિકા મંદાના ની અદાઓ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.
આ તસ્વીરમાં રશ્મિકા મંદાના નો સિગ્નેચર પોઝ જોવા મળી રહ્યો છે. રશ્મિકા મંદાના ની આ તસ્વીરોને તેમના ફેન્સ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ શેર કરી રહ્યા છે.
રશ્મિકા મંદાના આ ઇવેન્ટ દરમિયાન જે ડ્રેસ પહેરીને નજર આવી હતી, જે ખુબ જ બોલ્ડ હતો. રશ્મિકા મંદાના ની આ તસ્વીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર પહેલકો મચી ગયો છે.
રશ્મિકા મંદાના આ તસ્વીરોમાં ક્યુટ પોઝ આપતી પણ નજર આવી રહી છે. રશ્મિકા મંદાના નો આ અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેના ફેન્સ તેની તસ્વીરો ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે.
રશ્મિકા મંદાના આ તસ્વીરમાં કિલર સ્માઈલ આપતી નજર આવી રહી છે. રશ્મિકા મંદાના ની આ પ્રેમાળ સ્માઈલ તેના ફેન્સ ને દીવાના બનાવી રહી છે.
રશ્મિકા મંદાના આ તસ્વીરમાં પોતાની કાતિલ અદાઓ બતાવતી નજર આવી રહી છે. રશ્મિકા મંદાક તસ્વીર ઉપર તેના ફેન્સ ખુબ જ કોમેન્ટ અને પ્રેમ વરસાવી રહ્યા છે.
રશ્મિકા મંદાના ને ઝી સિનેમા એવોર્ડ દરમિયાન બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જાણકારી માટે જણાવી દઈએ કે એક્ટ્રેસ ફિલ્મ “ગુડબાય” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
રશ્મિકા મંદાનાનાં આ નવા લુકની તુલના ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી રહી છે. રશ્મિકા મંદાનાની આ તસ્વીરો તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો.