રાતે આ સમય પહેલા કરી લો ભોજન, ફટાફટ ઉતરી જશે વજન અને જીવનમાં ક્યારેય પણ વજન વધશે નહીં

Posted by

જો તમે પોતાના વધી ગયેલા વજનને ઓછું કરવા માંગો છો અને બહાર નીકળી ગયેલ ફાંદને અંદર કરવા માંગો છો તો રાત્રે યોગ્ય સમય પર ભોજન કરવું અનિવાર્ય છે. કારણ કે ખોટા સમય પર રાત્રે ભોજન કરવાથી પેટની આસપાસ ફેટ જમા થવા લાગે છે અને ફાંદ બહાર નીકળવા લાગે છે. જો તમે યોગ્ય સમય પર ભોજન કરી લેશો તો ફક્ત તમારી ફાંદ અંદર નહિ જતી રહે, પરંતુ સાથોસાથ જીવનમાં ક્યારેય પણ પેટ બહાર નીકળશે નહીં. તો ચાલો જાણીએ કે બહાર નીકળી ગયેલા પેટને કેવી રીતે ઓછું કરી શકાય અને તેના માટે રાત્રે કયા સમયે ડિનર કરી લેવું જોઈએ.

વજન ઘટાડવા માટે રાત્રે આ સમયે કરી લો ડિનર

  • વજન ઘટાડવા માટે ડિનરને યોગ્ય સમય પર લેવું ખુબ જ જરૂરી છે, જે વિભિન્ન એક્સપર્ટ અનુસાર નીચે પ્રમાણે છે.
  • બપોરનાં ભોજનનાં પાંચ કલાક બાદ ડિનર કરી લેવું જોઈએ. કારણ કે ત્યાર બાદ મેટાબોલિક રેટ ધીમો થવા લાગે છે.
  • અમુક એક્સપર્ટ કહે છે કે જેવું રાત્રે અંધારું થવા લાગે છે તો circadian rhythm નાં હિસાબથી મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. એટલા માટે આ સમય સુધીમાં ડિનર કરી લેવું જોઈએ.
  • વળી અમુક એક્સપર્ટ સુવાના ૨ કલાક પહેલા ડિનર કરી લેવાની સલાહ આપે છે, જેથી પેટ સંપુર્ણપણે ભોજન પચાવી શકે. ધ્યાન રાખો કે મેટાબોલિક રેટ ધીમો થવા પર ભોજન પચી શકતું નથી અને ચરબી જમા થવા લાગે છે.

પરિણામ

ઉપર આપવામાં આવેલ એક્સપર્ટની સલાહને ધ્યાનમાં લેવામાં આવે તો લાઈફ સ્ટાઈલના અનુસાર વજન ઘટાડવા માટે રાત્રે સુવાનાં ૨ ત્રણ કલાક પહેલા ડિનર કરી લેવું જોઈએ. એક સામાન્ય અનુમાન અનુસાર મોટાભાગના લોકો રાત્રે ૧૦-૧૧ વાગ્યાની વચ્ચે સુવે છે, એટલા માટે તમારે રાત્રે ૮-૯ વાગ્યાની વચ્ચે ડિનર કરી લેવું જોઈએ.

વજન ઘટાડવા માટે રાતની ડાયટ

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો રાત્રે પોતાની ડાયટમાં નીચે બતાવવામાં આવેલા ફુડને જરૂર થી સામેલ કરવા જોઇએ.

  • ઓટમીલ
  • નટ્સ
  • ઈંડા
  • પ્રોટીનવાળા ફ્રુટ્સ
  • ફાઇબર વાળા ફ્રુટ્સ
  • હેલ્ધી ફેટ વાળા ફુડસ વગેરે

નોંધ : અહીંયા આપવામાં આવેલી જાણકારી કોઈ પણ ડોક્ટરની સલાહ નો વિકલ્પ નથી તે ફક્ત માર્ગદર્શનના ઉદ્દેશથી આપવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *