રાતે સુતા પહેલા પોતાના તકીયા પાસે રાખી દો બસ એક ડુંગળી, આ રોગોનો થઈ જશે અંત

માત્ર એક ડુંગળી તમારી પથારી પાસે રાખવાથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ દુર થઈ શકે છે. ડુંગળીને પથારી પાસે રાખવાથી સાથે અગણિત લાભ જોડાયેલા છે, જેના વિશે પહેલા તમે કદાચ સાંભળ્યું હશે. પથારી પાસે ડુંગળી રાખવાથી આપણને શું ફાયદા મળે છે, તે અમને તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ લાભ વિષે જાણ્યા બાદ તમે એકદમ હેરાન રહી જશો અને રોજ રાત્રે સૂતા પહેલા તમારી પાસે એક ડુંગળી જરૂર મૂકી રાખજો.

શરદી ઉધરસ દુર કરે

જો તમને વારંવાર શરદી ઉધરસની સમસ્યા રહેતી હોય તો તમે પથારી પાસે ૧ ડુંગળી મૂકી સૂવાનું રાખો. આવું કરવાથી શરદી ઉધરસની સમસ્યા દુર થઈ જાય છે. હકીકતમાં તો ડુંગળીની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દુર કરે છે. માનવામાં આવે છે કે જુના જમાનામા લોકો શરદી ઉધરસની સમસ્યાથી દુર રહેવા માટે આ ઉપાય જ કરતા હતા અને રોજ રાત્રે સુતા પહેલા પોતાની પથારી પાસે એક ડુંગળી કાપીને મૂકી દેતા હતા. એટલા માટે જો તમે ઈચ્છો છો તો આ ઉપાયને અમલમાં મૂકી શકો છો.

તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે જે લોકોને રાત્રે ઉંઘ નથી આવતી, તે લોકો પણ પોતાની પથારી પાસે ડુંગળી રાખે તો સારી ઊંઘ આવે છે. એટલા માટે જ ઊંઘ ન આવવાની બીમારીથી પીડાતા હોવ તેવા લોકો ડુંગળીની પોતાની પથારી પાસે રાખીને સૂઈ જવું.

મચ્છર અને કીડા પણ દુર રહે છે

સાથે જો પોતાની પાસે ડુંગળી રાખીને સુઈ જાવ તો મચ્છર અને જીવજંતુ પણ દુર રહે છે અને હેરાન નથી કરતા. એટલા માટે મચ્છર અને કેળાની સમસ્યાથી દુર રહેવા માટે ડુંગળી લાભકારક રહે છે. તમે બસ એક ડુંગળીને વચ્ચેથી કાપી તમારા તકિયા પાસે મૂકી દો.

પગ ને કરે ડીટોક્સ

પગની ડિટોક્સ કરવા માટે પણ ડુંગળી લાભકારક સાબિત થયો છે. તમે રાત્રે સુતા પહેલા પગની જે ડુંગળીનો રસ લગાવી લેવો અથવા તમારા મોજા ની અંદર ડુંગળીને મૂકી દેવો. ડુંગળી ની સાથે જોડાયેલી આ ઉપાય કરવાથી પગ ડિટોક્સ થાય છે અને પગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

ડુંગળી સાથે જોડાયેલા અન્ય ફાયદા

ડુંગળીને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને તેનો રસ વાળમાં લગાવવાથી વાળનો ગ્રોથ પણ સારો થઈ જાય છે. ડુંગળીનો રસ કાઢીને તેને પોતાના વાળમાં સારી રીતે લગાવી દો. અડધા કલાક પછી વાળને પાણીથી ધોઈ લેવા. અઠવાડિયામાં બે વાર વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ લાંબા બની જાય છે અને વાળ ખરવાની સમસ્યાનો પણ નીકાલ મળી જાય છે.

મોઢા ઉપર પણ ડુંગળીનો રસ લગાવવાથી ઘણો લાભ મળે છે. તેનો રસ જો મોઢા પર લગાવવામાં આવે તો મોઢા નો રંગ સાફ થઈ જાય છે.

કપડા પર લાગેલા ડાગને દુર કરવા માટે ડુંગળીનો પ્રયોગ કરો. ડાઘવાળા ભાગ પર ડુંગળી સારી રીતે ઘસવું.

ઘરની બારીઓ અને દરવાજાને સાફ કરવા માટે ડુંગળીનો પ્રયોગ કરવામાં આવે છે. ડુંગળીનાં રસમાં બેકિંગ સોડા અને પાણી ભેળવીને બારીઓ અને દરવાજા સાફ કરો. આવું કરવાથી તેના પર લાગેલા બેક્ટેરિયા દુર થઈ જાય છે.