રૂપરૂપનો અંબાર છે શશી કપુરની પૌત્રી, ખુબ જ જલ્દી બોલીવુડમાં કરી શકે છે એન્ટ્રી

Posted by

શશી કપુરને દરેક લોકો ઓળખે છે, પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે તેમની એક સુંદર પૌત્રી પણ છે. કપુર પરિવારમાં શશી કપુર એક માત્ર એવા વ્યક્તિ છે, જેમણે ભારતીય નહીં પરંતુ એક અંગ્રેજ યુવતી સાથે લગ્ન કરેલા છે. શશી કપુરની પત્નીનું નામ જેનિફર કેન્ડલ હતું. જેનિફર અને શશી કપુરનાં ત્રણ બાળકો હતા, જેનું નામ કુણાલ કપુર, કરણ કપુર અને સંજના કપુર છે.

શશી કપુરે ફક્ત ૪ વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે એક પ્રસિદ્ધ નાટકમાં પણ કામ કર્યું હતું, જેનું નામ “શકુંતલા” હતું. અત્યાર સુધીમાં ત્રણ નેશનલ એવોર્ડ શશી કપુર પોતાના નામે કરી ચૂકેલા છે. પરંતુ ૯૦નાં દશકનાં અંતિમ વર્ષોમાં તેમણે બોલીવુડથી અંતર જાળવી લીધું હતું.

શશી કપુરની પુત્રીનું નામ છે આલિયા કપુર

શશી કપુર પોતાના કામ પ્રત્યે ખુબ જ ગંભીર હતાં. જેવી રીતે ટેક્સીમાં બેસતાની સાથે જ મીટર ડાઉન કરી દેવામાં આવે છે, બરોબર એવી જ રીતે શશી કપુર સવારે આઠ વાગ્યે કામ પર નીકળી જતા હતા અને રાત્રે ૨-૩ વાગ્યા સુધી અલગ-અલગ સેટ પર અલગ-અલગ ફિલ્મોનું શુટિંગ કરીને પરત આવતા હતા. જેના કારણે તેમના ભાઈઓએ તેમનું નામ “ટેક્સી” રાખી દીધું હતું.

શશી કપુરની પુત્રીનું નામ આલિયા કપુર છે. આલિયા દેખાવમાં ખુબ જ વધારે સુંદર છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ખુબ જ જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. આલિયા દેખાવમાં કોઈ મોડલ અથવા અભિનેત્રી થી બિલકુલ ઓછી નથી. કપુર પરિવારને સુંદરતા વારસામાં મળેલી છે.

ઉદાહરણનાં રૂપમાં તમે કરીના, કરિશ્મા અને રિદ્ધિમાન કપુરને જ લઈ લો. ફક્ત મહિલાઓ જ નહીં, પરંતુ કપુર પરિવારનાં પુરૂષ સદસ્ય પણ ખુબ હેન્ડસમ છે. તેવામાં આલિયા કપુરની સુંદરતાનો અંદાજો તમે લગાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *