વેસ્ટ ઈન્ડિઝનાં ક્રિકેટર્સની પત્નીઓ છે બોલીવુડ એક્ટ્રેસ કરતાં પણ વધારે સુંદર, રસેલ ની વાઇફ દેખાય છે એકદમ ગ્લેમરસ

Posted by

વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શન માટે જાણીતા છે. ખાસ રીતે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર ટી-20 માં પોતાની જોરદાર બેટિંગ માટે આખી દુનિયામાં જાણીતા છે. જો તેમની પત્નીઓ વિશે વાત કરીએ તો તે પણ પોતાની સુંદરતાનાં કારણે ચર્ચામાં જળવાઈ રહે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટરની પત્નીઓ દેખાવમાં કોઈ મોડલ કે પરી થી ઓછી નથી લાગતી. તો આવો આજે અમે વેસ્ટ ઈન્ડિઝના થોડા એવા ક્રિકેટર અને તેમની પત્નીઓ વિશે જણાવીશું, જે દેખાવમાં કોઈ મોડલ કે પરી થી ઓછી નથી.

ક્રિસ ગેઇલ

“યુનિવર્સ બોસ” નાં નામથી જાણીતા ક્રિસ ગેઇલ વેસ્ટ ઈન્ડિઝનાં છે, પરંતુ તેમના ચાહવા વાળા આખી દુનિયામાં છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં તેમના ઘણા ફેન્સ છે. તમને જણાવી દઈએ કે ક્રિસ ગેઇલની પત્નીનું નામ નતાશા છે. આ બંનેએ વર્ષ ૨૦૦૯ માં લગ્ન કર્યા હતા.

કાયરન પોલાર્ડ

કાયરન પોલાર્ડ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. હાલમાં જ તેમણે શ્રીલંકા વિરુદ્ધ ૬ બોલ પર ૬ છગ્ગા લગાવ્યા હતા. જ્યારે તેમની પત્નીની વાત કરીએ તો તેમની પત્ની ઘણી સુંદર છે. કાયરન પોલાર્ડની પત્નીનું નામ જેના અલી છે.

ડેરેન સૈમી

ડેરેન સૈમી વેસ્ટ ઈન્ડિઝનાં પુર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેમની વાત તેમની પત્નીનું નામ ડેનિયલ છે, જે દેખાવમાં કોઈ મોડેલથી ઓછી નથી. તે પોતાની સુંદરતાને કારણે ઘણી લોકપ્રિય પણ છે.

આન્દ્રે રસેલ

વેસ્ટ ઈન્ડિઝનાં સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં એક નામ આન્દ્રે રસેલનું પણ આવે છે. તેમણે પોતાની બેટિંગથી આઈપીએલમાં ઘણી ધમાલ મચાવી છે. તે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમે છે. તેમની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જેસિમ લોરા છે. તે ઘણી લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે તેમની પત્ની એક મોડલ છે.

કાર્લોસ બ્રેથવેટ

કાર્લોસ બ્રેથવેટ આ નામને વળી કોણ ભુલી શકે છે. જેમણે ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં એક ઓવરમાં સતત ૪ છગ્ગા મારીને વેસ્ટ ઇન્ડીઝને ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. કાર્લોસ બ્રેથવેટ ની પત્નીનું નામ જેસિકા છે. જે દેખાવમાં ઘણી સુંદર લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *