સચિન તેંડુલકરની દીકરી વિડીયોમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ ગઈ, વિડીયો જોઈને મજા લઈ રહી છે પબ્લિક

Posted by

સારા તેંડુલકર એક ખુબ જ સક્રિય સોશિયલ મીડિયા યુઝર છે. તે ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી છે. પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે સારા તેંડુલકર અવારનવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતી રહે છે. આ કડીમાં સારાએ ડાન્સ કરતો પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. ફેન્સની વચ્ચે પણ આ વીડિયોને લઈને ખુબ જ ઉત્સુકતા છે. તેમ છતાં પણ સારા તેંડુલક કરે પોતાના આ ડ્રેસને લીધે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું.

Advertisement

અમુક લોકોએ વીડિયો જોઈને કોમેન્ટ બોક્ષ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં સારા તેંડુલકર ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. તેમ છતાં પણ તેના ફેન્સ આ વીડિયોને જોયા બાદ તેની પ્રશંસા કરતા નજર આવી રહ્યા છે.

સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકરે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે પર્પલ રંગના આઉટ ફીટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે તે વીડિયોમાં મસ્તી કરી રહી છે.

સાથો સાથ તેણે કેપ્શન માં લખ્યું છે કે, “આ મારી હેલોવિન આઉટ ફીટ છે.” આ કોઈ જુની પોસ્ટ નથી. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “ઝીંગાલાલા, ઝીંગાલાલા” અને વધુ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “ખુબ જ સારો ડ્રેસ છે.”

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

તમને જાણીને આશ્ચર્ય થશે કે સારા તેંડુલકરને તેના ફેન્સ કેટલો પ્રેમ કરે છે. સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરનારા લોકોની સંખ્યા ૨.૩ મિલિયન છે. સારા તેંડુલકરે સુંદરતાની બાબતમાં બોલીવુડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દીધેલ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *