આશુતોષ રાણા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે, જે એકવાર ફરીથી પડદા ઉપર પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા પરત ફરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે આ અભિનેતા એ હાલમાં જ શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ “પઠાન” માં સિનિયર ઓફિસરની ભુમિકા નિભાવેલી હતી અને ખુબ જ સુંદર રીતે આશુતોષ રાણાએ આ કિરદારને પડદા ઉપર ઉતારેલ હતો.
જેને જોઈને બધા લોકો તેની ખુબ જ પ્રશંસા કરતાં નજર આવી રહ્યા છે. જોકે પાછલા અમુક વર્ષોથી તેઓ ફિલ્મોમાં સક્રિય હતા નહીં અને બધા લોકોને એવું લાગી રહ્યું હતું કે આશુતોષ રાણાની કારકિર્દી હવે સમાપ્ત થઈ ચુકી છે, પરંતુ હાલમાં જ તેમણે એકવાર ફરીથી પોતાની એક્ટિંગનો જલવો બતાવી દીધો છે. તો ચાલો તમને જણાવીએ કે તેઓ પોતાની એક્ટિંગ સિવાય પોતાની સુંદર પત્નીને લીધે પણ ચર્ચામાં છે.
સલમાન ખાનની ભાભી ને પહેલી વખત જોયા બાદ જ આશુતોષ રાણા તેને પોતાનું દિલ આપી બેઠા હતા. આશુતોષ રાણા અને તેની સુંદર પત્ની રેણુકા ની ચર્ચા આજે સમગ્ર ભારતમાં થતી હોય છે. આશુતોષ રાણા હાલના દિવસોમાં પોતાને ફિલ્મ “પઠાન” ને લીધે લોકોની વચ્ચે ખુબ જ પ્રશંસાને પાત્ર બની ચુક્યા છે. તે સિવાય આશુતોષ રાણા પોતાની લવ સ્ટોરી ને લીધે પણ ઘણી વખત ચર્ચામાં આવેલા છે.
આશુતોષ રાણા અને રેણુકા શહાણે વચ્ચે વાતચીતનો સિલસિલો એક ફોન કોલ થી શરૂ થયો હતો અને મજેદાર વાત એ છે કે પહેલી જ વખતમાં બંને વચ્ચે લાંબી વાતચીત ચાલી હતી. આશુતોષ રાણાએ રેણુકા સાથે પોતાની પ્રેમ કહાની નો ઉલ્લેખ એક વખત કપિલ શર્માનાં શો માં કર્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે બંનેની પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી. આશુતોષ રણે કહ્યું હતું કે હંસલ મહેતાની પહેલી ફિલ્મ “…જયતે” નાં પ્રિવ્યુ દરમિયાન તેઓ રેણુકા સાથે રૂબરૂ મળ્યા હતા. કારણ કે તેઓ રેણુકા નાં અભિનયનાં પ્રસંશક હતા.
મુલાકાત દરમિયાન રેણુકા સાથે લગભગ અડધો કલાક સુધી વાતચીતમાં આશુતોષ રાણા તેના વિચારોથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગતા ન હતા અને યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ તેમણે દશેરાનાં અવસરની પસંદગી કરી અને રેણુકા ને શુભકામનાઓ આપવા માટે ફોન કર્યો.
બસ અહીંયાથી જ શુભકામનાઓ અને હાલચાલ પુછવાનો શરૂ થયો અને ધીરે ધીરે આગળ વાત વધવા લાગી. આવી રીતે તેમને લેન્ડલાઈન થી રેણુકા નો અંગત મોબાઈલ નંબર પણ મળી ગયો. ત્યારબાદ આશુતોષ રાણાએ સમય બરબાદ કર્યા વગર રેણુકા ને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું. રેણુકા શહાણે એ આશુતોષ રાણાનાં પ્રપોઝલનો સ્વીકાર કર્યો અને ૨૫ મે, ૨૦૨૧નાં રોજ આશુતોષના ગામ દમોહમાં બંને લગ્ન કરી લીધા. તેમના બે દીકરા શૌર્યમન અને સત્યેન્દ્ર છે.
હકીકતમાં આશુતોષ રાણાની સુંદર પત્ની રેણુકા ની અદાઓ લોકોને દીવાના બનાવી રહેલ છે અને જે પણ વ્યક્તિની નજર આશુતોષ રાણાની સુંદર પત્ની ઉપર પડે છે ત્યારે લોકો એવું જ કહેતા નજર આવે છે કે આશુતોષ રાણાની પત્ની તો ફિલ્મોની હિરોઈન કરતાં પણ વધારે સુંદર દેખાય છે. બધા જ લોકો આ અભિનેતાની સુંદર પત્નીનાં દિવાના બની ચુક્યા છે. રેણુકા ની તસ્વીરો જોયા બાદ પણ તમે તેની ઉપરથી નજર હટાવી શકશો નહીં.
લોકોનું તો એવું પણ કહેવું છે કે રેણુકા બોલીવુડ ની સુંદર અભિનેત્રીઓ કરતા પણ વધારે આકર્ષક છે. જોકે રેણુકા સંપુર્ણ રીતે સાદગીમાં રહે છે, પરંતુ તેમ છતાં પણ તેની સુંદરતા છુપાયેલી રહેતી નથી. લોકોનું તો એવું પણ કહેવું છે કે આશુતોષ રાણાની જેમ રેણુકા એ પણ બોલીવુડ ફિલ્મોમાં ફરીથી એક્ટિંગ શરૂ કરવી જોઈએ. કારણ કે તેની સામે બોલીવુડની સુંદર અભિનેત્રીઓ પણ ફેલ થઈ જાય છે.