સપનામાં પોતાને સં*ભોગ કરતાં જોવાનો આવો અર્થ થાય છે, કારણ જાણીને ચોંકી જશો

Posted by

સપનું તમને કોઈપણ જગ્યા લઈ જઈ શકે છે અને તમારી પાસે કંઈ પણ કરાવી શકે છે. સપનાની દુનિયા નો કોઈ અંત હોતો નથી. સપનામાં ઘણી વખત આપણને એવી ચીજો જોવા મળે છે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું ન હોય અને પહેલા ક્યારેય જોયેલ ન હોય. પરંતુ તેની સાથે જ સપનામાં તમને દૈનિક જીવન સાથે જોડાયેલી ક્રિયાઓ પણ જોવા મળે છે, જેનો અર્થ અલગ અલગ હોય છે. આજે અમે વાત કરીશું આવા જ સપનાઓ વિશે અને જણાવીશું કે જો તમે સપનામાં પોતાને કોઈની સાથે સંબંધ બનાવતા જુઓ છો તો તેનો અર્થ શું થાય છે.

Advertisement

આ એક એવું સપનું હોય છે, જે વ્યક્તિને લાંબો સમય માટે વિચલિત કરી શકે છે. આવું ઘણા લોકોની સાથે થાય છે અને તે ખુબ જ સામાન્ય વાત પણ છે. પરંતુ આ એક એવું સપનું છે, જે વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે છે. લોકો પોતાનું સપનું ભુલી જતા હોય છે. પરંતુ આવા સપના ભુલી શકવા કોઈની માટે સરળ હોતા નથી. વ્યક્તિ લાંબો સમય માટે તેના વિશે વિચારવા લાગે છે કે આખરે તેને આવું સપનું શા માટે આવ્યું.

જો તમે પોતાના સપનામાં પોતાને પોતાના પ્રેમી અથવા તો પોતાના જીવનસાથી સાથે સંબંધ બનાવતા જુઓ છો તો બે અલગ અલગ મતલબ હોય છે. તમારા બંને વચ્ચેનો સંબંધ ખુબ જ સારો ચાલી રહ્યો છે અથવા તો તમને પોતાના પાર્ટનર તરફથી તે બધું નથી મળી રહ્યું, જેની તમે ઈચ્છા ધરાવવો છો. વિશેષજ્ઞોનાં મંતવ્ય અનુસાર આવા સપના આવવાનો અર્થ છે કે અસલ જીવનમાં કોઈ વ્યક્તિની સે*ક્સ લાઈફમાં અમુક પરેશાની ચાલી રહી છે અથવા તો તેની અપેક્ષાઓ અનુરૂપ બધું થઈ રહ્યું નથી, તો તેના લીધે પણ આવા સપના આવે છે.

અમુક સપના ખુબ જ અજીબ હોય છે. પરંતુ ઘણા લોકો આવા અનુભવોમાંથી પસાર થઈ ચુકેલા હોય છે. જો તમે સપનામાં પોતાને પોતાની ઓફિસના કોઈ કર્મચારી અથવા તો બોસની સાથે આવી અવસ્થામાં જુઓ છો તો બીજા દિવસથી જ તમે તેમનાથી દુર રહેવાનું શરૂ કરી દેશો. તેમાં તમારી કોઈ ભુલ નથી, આવું સપનું આવવા પાછળનો અર્થ હોય છે કે તમારા માટે તેઓ એક પ્રેરણાસ્ત્રોત છે અને તમે તેમની પાસેથી ઘણું બધું શીખી શકો છો.

જો તમે પોતાના સપનામાં ફેવરેટ એક્ટર ની સાથે સે*ક્સ કરી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ સપનું તમારા અંગત જીવન તરફ ઈશારો કરે છે. જો તમે સપનામાં પોતાના કોઈ મનપસંદ સ્ટારની સાથે સંબંધ બનાવી રહ્યા છો તો તેનો સીધો મતલબ છે કે તમે પોતાના પાર્ટનરમાં કંઈક વધારે તલાશ કરી રહ્યા છો. તમે તે સ્ટાર નાં લુક અને સફળતાને પોતાના પાર્ટનરની ખુબીઓ સાથે સરખાવો છો.

જે વ્યક્તિને તમે ક્યારેય જોયેલ ન હોય અથવા તો જેના વિશે તમે કંઈ જાણતા ન હોય તેની સાથે પોતાને અંતરંગ અવસ્થામાં જોવું. આવું સપનું મનમાં ખુબ જ ગભરાટ ઉત્પન્ન કરનાર હોય છે. આવા સપનાનો એક ખાસ અર્થ હોય છે કે તે તમારા અસલ જીવન સાથે સંબંધ ધરાવે છે. તેનો અર્થ છે કે તમારી રીયલ લાઇફમાં થોડો સુધારો કરવાની જરૂરિયાત છે અને પોતાના પાર્ટનરની સાથે ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ.

જો કોઈ કુંવારી યુવતી પોતાના સપનામાં કોઈ પુરુષની સાથે અથવા તો પોતાના બોયફ્રેન્ડની સાથે સંબંધ બનાવે છે તો તેના ત્રણ કારણ હોઈ શકે છે. પહેલું કારણ હોઈ શકે છે કે તમે પોતાના બોયફ્રેન્ડની સાથે ખુશ નથી અને બીજું કારણ એવું છે કે તમે યુવાન બની ગયા છો તથા ત્રીજું કારણ એવું પણ બની શકે છે કે તમારા મનમાં કામવાસના ઈચ્છા વધી ગઈ છે. જેના લીધે સપનામાં તમને આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સપનામાં સં*ભોગ કરવાનો એવો મતલબ હોય છે કે તમે અંદરથી ખુબ જ ડરપોક છો. જેના લીધે તમે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી અને અંદરને અંદર મુંઝવણ અનુભવો છો. જેના લીધે સપનામાં તમને આવા ગંદા દ્રશ્ય જોવા મળે છે. જે તમારા મનમાં છુપાયેલા સં*ભોગની લાલસા ને દર્શાવે છે.

વળી વિશેષજ્ઞનું માનવું છે કે આવા સપના એટલા માટે આવે છે કે તમે રિયલ લાઇફમાં તેનો આનંદ ઉઠાવવામાં અસમર્થ રહેલા છો અથવા તો ઈચ્છા હોવા છતાં પણ પોતાની આ ભાવનાઓને સામે લાવવામાં અસક્ષમ છો. વિશેષજ્ઞ કહેવું છે કે જો તમને આવા સપના આવે છે તો તમારે પોતાના પાર્ટનર સાથે વાત કરીને તેનું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.