શાકભાજી વેંચી રહેલ આ કોઈ સામાન્ય યુવતી નથી પરંતુ બોલીવુડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ છે, તમે ઓળખી શક્યા કે નહીં

Posted by

અદા શર્માનું નામ તે અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાના ફોટોશુટ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. અદા શર્મા હંમેશા ફોટોશુટમાં પોતાનો અનોખો અંદાજ બતાવે છે. જ્યારે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અદા શર્માનો જન્મ તામિલ બ્રાહ્મણ પરિવારમાં ૧૧ મે,  ૧૯૮૯માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ એસએલ શર્મા છે, જે મર્ચંટ નેવીમાં કાર્યરત છે અને તેમની માતા એક પારંગત ક્લાસિકલ ડાન્સર છે. તો ચાલો આજે આપણે અદા શર્માની થોડી સુંદર ફોટો જોઈએ અને જાણીએ તેમની સાથે જોડાયેલી થોડી રોચક વાતો.

જણાવી દઇએ કે એક ફોટોમાં અદા શર્મા શાકભાજી વેચતી નજર આવે છે અને આ ફોટાને જોઈને કોઈ પણ એવું જ કહેશે કે તે શાકભાજીવાળી જ છે. તો અમે તમને જણાવી દઈએ કે તમે આ ફોટો જોઈને ભ્રમિત ન થાઓ. આ શાકભાજીવાળી નથી, પરંતુ તે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી અદા શર્મા. જે મોટાભાગે હિન્દી ફિલ્મ સિવાય તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ નજર આવે છે.

અદા શર્માનાં બાળપણની તસ્વીરો જોશો તો તમે તેને જરા પણ ઓળખી શકશો નહીં કે આ યુવતી આજે બોલીવુડમાં સારું નામ કમાઇ રહી છે. અદા શર્મા હંમેશા પોતાની અદાઓના માધ્યમથી સોશિયલ મીડિયા પર કહર કરતી રહે છે. તેમની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ  થાય છે.

હવે અદા શર્માનાં કોઈ હોલીવુડ પ્રોજેક્ટ સાથે જોડાવાની ખબરો પણ ખુબ જ ચર્ચામાં છે. આ સિવાય તેમણે થોડી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અદા શર્મા બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી માંથી એક છે.

તે વિદ્યુત જમવાલ સાથે કમાન્ડો-2 માં નજર આવી હતી અને આ ફિલ્મમાં તેમના રોલને પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. અદાએ હમ હે રાહી પ્યાર કે અને હસી તો ફસી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મો વધારે ચાલી શકી નહીં.

બોલીવુડ અભિનેત્રી અદા શર્મા એ ૨૦૦૮માં ફિલ્મ ૧૦૨૯ થી ડેબ્યુ કર્યું હતું. ખરેખર અદા શર્મા ની આ ફોટો ઘણી કમાલની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અદા શર્મા હોલીવુડ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે અને આ ફોટો તે લુક ટેસ્ટની છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ ફોટો અદા શર્માની હોલીવુડ ફિલ્મ માટે લુક ટેસ્ટ જણાવવામાં આવી રહી છે.

પરંતુ ગભરાવો નહીં, અદા શર્માનાં જીવનમાં એવું કોઈ તોફાન નથી આવ્યો કે જેના કારણે તેને મજબુરીમાં શાકભાજી વેચવાનું કામ કરવું પડે. આ ફોટામાં વિખરાયેલા વાળ અને જુની સાડી પહેરી અદાનાં ચહેરા થી પરેશાની દેખાઈ રહી છે. ફોટામાં અદા ને ઓળખવી ઘણી મુશ્કેલ છે.

આ વાઈરલ ફોટામાં અદા શર્મા શાકભાજી વેચતી નજર આવી રહી છે. હાલનાં સમયે તેમનો કોઈ ગ્લેમરસ અવતાર નથી, પરંતુ એક અલગ રૂપ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

અદા શર્મા પોતાના સ્વેગ અને સ્ટાઈલના કારણે સમાચારોમાં રહે છે. તે પોતાના ડાન્સ વિડીયો અને ગ્લેમરસ ફોટો હંમેશા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી અદા શર્મા હંમેશા પોતાના વિડીયો સાથે સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *