શનાયા કપુર ખુબ જ જલ્દી બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે પહેલા અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ સક્રિય બની ગઈ છે. અભિનેત્રી અવારનવાર પોતાની સિઝલિંગ પોસ્ટથી ફેન્સ ને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમુક તસ્વીરો શેર કરી છે, જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે. શનાયા કપુરે ભગવા કલરની બિકીની પહેરેલી છે અને ઓપન હેરની સાથે સ્વીમીંગ પુલના કિનારે બેસીને પોઝ આપેલા છે. એક્ટ્રેસની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે.
મહીપ કપુર અને સંજય કપુર ની દીકરી શનાયા કપુર હાલના દિવસોમાં માલદીવમાં છે. હવે તેણે માલદીવ નાં સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને પોતાની અલગ અલગ અદાઓમાં પોઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા છે. તેમાં તેણે વ્હાઇટ કલરની ટુ પીસ બિકીની પહેરીને પોઝ આપેલા છે, જેમાં તેનું સ્લીમ અને ટોંડ ફિગર પણ નજર આવી રહ્યું છે.
શનાયા કપુરના ચહેરા પર સ્માઈલ છે. તેના વાળ ખુલ્લા છે અને તેની અલગ અલગ અદાઓ તે કેમેરા તરફ બતાવી રહી છે. શનાયા કપુરે તસ્વીર શેર કરીને લખ્યું હતું, “હેપ્પી ફેસ”. અભિનેત્રીની તસ્વીર પર સુહાના ખાને “મિસ યુ” કોમેન્ટ કરેલી છે. વળી તેની માં મહિપ કપુરે “માય ગર્લ” લખેલું છે. વળી ઘણા ફેસ તેને ગોરજિયસ, હોટ, ક્યુટ, નાઈસ લુકિંગ, સો બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.
શનાયા કપુરની તસ્વીરોને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેની તસ્વીરોને ૨ કલાકમાં ૧ લાખ થી પણ વધારે લાઇક મળી ચુક્યા છે. વળી તેની તસ્વીર ઉપર ૫૦૦ થી વધારે કોમેન્ટ પણ આવી ચુકેલ છે. હાલમાં જ શનાયા કપુરે પોતાનું લેટેસ્ટ ફોટોશુટ કરાવે છે, જેની તસ્વીરો તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલી છે, જેમાં તેને કલરફુલ બ્લાઉઝ અને ઘાઘરો પહેરેલો છે.
શનાયા કપુર ખુબ જ જલ્દી ફિલ્મોમાં નજર આવશે. તેની ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવેલ છે. તે ખુબ જ જલ્દી ફિલ્મ “બેધડક” માં નજર આવશે. આ ફિલ્મમાં તેના સિવાય અન્ય કલાકારો પણ મહત્વની ભુમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે, જેની ઉપર નેપોર્ટીઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગી ચુક્યો છે.
શનાયા કપુર અને સુહાના ખાન ખુબ જ સારી મિત્ર છે. બંને અવારનવાર એકબીજાની સાથે પાર્ટીમાં પણ નજર આવે છે. વળી બંને એકસાથે વેકેશનને એન્જોય કરતા પણ જોવામાં આવેલ છે.