શિલ્પા શેટ્ટી પોતાની સહેલીનાં પતિ સાથે પ્રેમમાં હતી ગળાડુબ, બોલીવુડનાં તે એક્ટરનું નામ જાણીને ચોંકી જશો

Posted by

શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા હાલનાં સમયે મીડિયાનાં સમાચારોમાં છવાયેલા છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો છે. આ વિષયમાં શિલ્પાને પણ પતિની સામે બેસાડીને કલાકો સુધી પુછપરછ કરવામાં આવી. આ વચ્ચે શિલ્પા શેટ્ટીના  જુના પ્રેમના કિસ્સા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જાણવવામાં આવી રહ્યું છે કે એક સમય એવો પણ હતો, જ્યારે શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર લગ્ન કરવાના હતા. પરંતુ શિલ્પા પોતાની મિત્રની સોતન બનવા ઇચ્છતી ન હતી. જેના કારણે તેણે અક્ષય થી અંતર જાળવી લીધું. એટલું જ નહિ શિલ્પાએ ત્યારે અક્ષયની ઉપર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તો ચાલો આખા વિષયને થોડા વધારે વિસ્તારથી જાણીએ.

શિલ્પા અને અક્ષય ઇન્સાફ, મેં ખિલાડી તુ અનાડી અને ધડકન જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ દરમિયાન બંને એકબીજાના ઘણા નજીક આવી ગયા. પરિસ્થિતિ એવી હતી કે બંનેના લગ્નની ખબરો પણ ફેલાઈ ગઈ હતી. ત્યારે અક્ષયનું રવીના ટંડન સાથે તાજું-તાજુ બ્રેકઅપ થયું હતું. તેવામાં શિલ્પા અને અક્ષય વચ્ચેનું અંતર ઘટી ગયું હતું. પરંતુ તે એવો સમય હતો જ્યારે અક્ષય ટ્વિંકલ ખન્નાને પણ ડેટ કરી રહ્યા હતા.

તે સમયમાં શિલ્પા શેટ્ટી અને ટ્વિંકલ ખન્ના સારા મિત્ર હતા. ધડકન ફિલ્મ દરમિયાન ટ્વિંકલને શિલ્પા અને અક્ષયના અફેર ની ખબર પડી ગઈ હતી. તેવામાં શિલ્પા પોતાની સારી મિત્ર ટ્વિંકલ ની સોતન બનવા ઇચ્છતી ન હતી. એટલા માટે તેમણે અક્ષય સાથે બ્રેકઅપ કરી લીધું. જો કે બ્રેકઅપ પછી બન્નેએ ધડકન ફિલ્મની શૂટિંગ પૂરી કરી.

શિલ્પાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ માટે પોતાનો પ્રેમ અક્ષયને છોડી દીધો. પરંતુ તે આ દગાને ભુલી શકી નહીં. તેનો ઉલ્લેખ તેમણે પછી એક ઇન્ટરવ્યૂમાં પણ કર્યો. તેમાં તેમણે અક્ષયના પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, “અક્ષય એ મારો ઉપયોગ કર્યો છે. તેને જ્યારે કોઈ બીજુ મળી ગયું તો તેણે મને છોડી દીધી.હું વિચારી પણ ન શકતી હતી કે તે કોઈ બીજાને પણ ડેટ કરી રહ્યા છે.”

આ સાથે જ શિલ્પાએ કહ્યું હતું કે આ ઘટનાથી તે ઘણી દુઃખી છે અને આ દગા એ તેમનું  માનસિક સંતુલન બગાડી દીધું હતું. જોકે આ દરમિયાન તેના માતા પિતાએ તેમને સંભાળી હતી.

અમુક ખબર તો એ પણ દાવો કરે છે કે, શિલ્પાએ અક્ષયના કારણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પોતાની વર્જિ-નીટી ગુમાવી દીધી હતી. આ બ્રેકઅપ પછી શિલ્પા તુટી ગઈ હતી. તેવામાં તેને સાંભળવાનું કામ રાજ કુન્દ્રાએ કર્યું. મતલબ રાજ પણ પોતાની પહેલી પત્ની કવિતા કુન્દ્રા થી મળેલા દગાથી દુઃખી હતા. એવામાં શિલ્પા અને રાજની અંગતમાં ઘણી બનવા લાગી. રાજ શિલ્પાને વિદેશી મોંઘી ગિફ્ટ ખરીદીને આપતા હતા.

જલ્દી જ શિલ્પા અને રાજ ની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ અને બંનેએ લગ્ન કરી લીધા. જોકે આ લગ્ન થી રાજ પહેલી પત્ની ખુશ નહોતી. તેને  શિલ્પા પર તેમના ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનાં વર્ષો પછી શિલ્પાનું ઘર તુટવાની અણી પર છે. તેમના પતિ પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો કેસ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *