શ્રાવણ મહિનો પુરો થાય એ પહેલા શિવ મંદિર માંથી લઈ આવો આ ૧ ખાસ વસ્તુ, આખું વર્ષ ઘરમાં પૈસાનો વરસાદ થશે

Posted by

આજનો આ આર્ટીકલ ખુબ જ સુંદર છે, ખુબ જ જ્ઞાનવર્ધક છે અને ખુબ જ ખાસ પણ છે. આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે શ્રાવણ મહિનો ખતમ થતા પહેલા શિવ મંદિરમાંથી તમારે એક ખાસ ચીજ લઈ આવવી જોઈએ. આ એક ચીજથી તમારું નસીબ રાતો રાત ચમકી જશે. આજનો આ આર્ટીકલ ખુબ જ ખાસ છે, એટલા માટે આજનો આ આર્ટિકલ આખો વાંચજો અને પોતાનો સમય આપજો. આ પ્રકારના જે આર્ટિકલ હોય છે તેના માટે તમે લાખો રૂપિયા ખર્ચ કરશો તેમ છતાં પણ તમને આવી જાણકારી મળશે નહીં.

Advertisement

ભગવાન શંકરને ભોલેનાથ કહેવામાં આવે છે અને તેમનું કામ જ ભક્તોની દરેક ઈચ્છા પુરી કરવાનું છે. ભગવાન શંકરજી સ્વયં કંગાળ રહે છે પરંતુ પોતાના ભક્તોને માલામાલ કરી દેતા હોય છે. તે વાતમાં બિલકુલ પણ શંકા નથી કે ભગવાન શંકરનો સ્વભાવ કલ્યાણકારી છે. જો તમે પણ ભગવાન શિવના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ” અને નમઃ શિવાય” જરૂરથી લખજો.

તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે એવી કઈ ચીજ છે જેને તમારે શ્રાવણ મહિનો પુરો થતા પહેલા શિવ મંદિરમાંથી લઈને આવવી જોઈએ. જેનાથી તમારું નસીબ બદલી શકે છે અને ભાગ્ય ચમકી શકે છે. તેનાથી આપણા નસીબ ઉપર જે તાળું લાગી ગયું હોય છે તે ખુલી જાય છે અને આપણી બધી જ સમસ્યાઓનો અંત થઈ જાય છે તથા દરેક જગ્યાએ સફળતા મળવા લાગે છે. તો તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે પોતાની આસપાસ જે શિવ મંદિર હોય જે તમારી નજીક હોય અને તેમના પુજારી સાથે તમારે સારા સંબંધ હોય એવા શિવ મંદિરમાં જવાનું છે અને તમારે પુજારી પાસેથી શિવ મંદિરમાં ભગવાન શિવને ચઢાવવામાં આવેલા ધતુરા ના ફળ લઈ આવવાના છે.

ધતુરાના ફળ ભગવાન શંકરનાં અંશ ભૈરવમાંથી ઉત્પન્ન થયેલ છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આ ધતુરા નું ફળ જે સ્થાન પર લગાવવામાં આવેલું હોય ત્યાં ખરાબ શક્તિ બિલકુલ પણ આવતી નથી. કારણ કે ભૈરવ બાબા ખરાબ શક્તિનો નાશ કરનાર માનવામાં આવે છે. જ્યાં ભૈરવ બાબા હોય છે ત્યાં ખરાબ શક્તિ ક્યારેય પણ ટકી શકતી નથી અને આવવાનો પ્રયાસ કરે તો પણ તેનો નાશ થઈ જાય છે. એટલા માટે દરેક મનુષ્યએ ધતુરા નો છોડ ઘરમાં અવશ્ય લગાવો જોઈએ.

તો તમારે શિવ મંદિરમાંથી ધતુરા નું ફળ લાવવાનું છે અને ધતુરાના ફળને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દેવાનું છે. તેનાથી તમારા ઘરમાં અલક્ષ્મી રહેલી હોય, જેને દરિદ્રતા કહેવામાં આવે છે તો તે તમારા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો બિલકુલ પણ આવી શકશે નહીં. કારણ કે ધતુરાના ફળ લગાવેલા હોવાને લીધે પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો ભૈરવ બાબાની કૃપાથી તે ભસ્મ થઈ જશે અને જે ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. જે ઘરમાં નકારાત્મક શક્તિઓ ન હોય તે ઘર પવિત્ર હોય છે, તે ઘર હંમેશા ધન વૈભવ થી પરિપુર્ણ બની જાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મી સાક્ષાત નિવાસ કરે છે.

ધતુરા નું ફળ ઘરના મુખ્ય દ્વાર ઉપર લગાવવાના અન્ય ઘણા ફાયદા થાય છે. જેમ કે જો કોઈ વ્યક્તિને કાલ સર્પદોષ લાગેલો હોય અથવા તો મૃત્યુ નજીક હોય તો તે બધા જ દોષ સમાપ્ત થઈ જાય છે. આવા ઘરમાં કાળ પણ પ્રવેશ કરી શકતો નથી.

તો ચાલો તમને બીજી એક ચીજ વિશે જણાવી દઈએ. તમારે શિવ મંદિરમાંથી ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવેલું ભસ્મ લાવવાનું છે. જેમાં તમે અગરબત્તી પણ લાવી શકો છો અને ધુપ પણ લાવી શકો છો. આ ભસ્મ લાવીને ઘરમાં છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ જે આપણા ઘરમાં હોય છે તે નાશ પામે છે. જો ગરીબી કોઈ કારણવશ આપણા ઘરમાં પ્રવેશ કરી ગઈ હોય તો તેનો પણ નાશ થાય છે.

જો ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તે પણ દુર થઈ જાય છે અને તમારું નસીબ ચમકી જાય છે. તે સિવાય મંદિરમાં ભગવાન શિવજીને ચઢાવવામાં આવેલું ભસ્મ થોડું ખાઈ લેવું જોઈએ. તેનાથી તમારી પ્રગતિ બમણી થઈ જાય છે અને તમારા નસીબના બંધ થઈ ગયેલા દરવાજા ખુલી જાય છે. નોકરી અને વેપાર દરેક જગ્યાએ તમને ફાયદો થવા લાગે છે અને તમારી પ્રગતિમાં આવી રહેલી અડચણ તુરંત સમાપ્ત થઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.