શું અનુષ્કા-વિરાટ ની દિકરીએ બરબાદ કરી નાંખી તૈમુર ની કારકિર્દી, જુઓ Funny મીમ્સ

Posted by

સૈફ અલી ખાન અને કરિના કપૂરનાં દિકરા તૈમુર અલી ખાન હંમેશાથી નંબર વન સ્ટાર કિડ રહેલા છે. તેમના જન્મ થવાથી લઈને અત્યાર સુધી તે હંમેશાં મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. જોકે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દિકરીનો જન્મ થયા બાદ તેમની આ નંબર વન પોઝિશન ખતરામાં પડી શકે છે. વિરાટ-અનુષ્કા ખૂબ જ ફેમસ કપલ છે. બંનેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે છે. તેવામાં તેમની દીકરી ખૂબ જ જલ્દી બોલિવુડની નંબર વન સ્ટાર કિડ બની શકે છે.

હવે આ બાબતને લઈને લોકોએ સોશિયલ મીડિયામાં મીમ્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ અલગ-અલગ મીમ્સમાં તૈમુર ની સ્ટાર કીડ વાળી છબીને નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવેલ છે. આ મીમ્સ ખુબ જ મજેદાર છે. તેને જોઈને તમે પણ પોતાનું હસવાનું રોકી શકશો નહીં. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તેને જોઈ લેજે.

લાગે છે તેમની કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગઈ.

હવે તેમનું મીડિયા કવરેજ પણ વિરાટ-અનુષ્કા ની દીકરી ખાઈ શકે છે. તેવામાં તેને અંડરગ્રાઉન્ડ થવામાં જ ભલાઈ છે.

વીરૂષ્કા ની દીકરી આવ્યા બાદ તૈમુર બેરોજગાર થઇ ગયો છે. મતલબ કે લોકો તેને વધારે ભાવ આપી રહ્યા નથી.

તૈમુર ભૈયા તમારું કામ થઈ ગયું છે. હવે તમે જઈને અભ્યાસમાં ધ્યાન આપો. અહીંયા થી આગળનું કામ વિરાટ-અનુષ્કા ની દીકરી સંભાળી લેશે.

અમુક લોકો તો તે વાતથી પણ ખુશ છે કે. વિરાટ-અનુષ્કા ની દીકરી આવ્યા બાદ મીડિયા હવે તે તૈમુરનાં ફોટો મુકવાનો ઓછું કરી દેશે.

મહત્વપૂર્ણ છે કે અનુષ્કા શર્માએ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૦નાં રોજ એક દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી ખુદ અનુષ્કા શર્માનાં પતિ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી કરી છે. ત્યારબાદથી તૈમુરને લઈને મીમ્સ બનવાની શરૂઆત થઈ ગઈ છે. બધાનું એવું માનવું છે કે હવે મીડિયામાં તૈમુરનું અટેન્શન વિરાટ-અનુષ્કા ની દીકરી તરફ શિફ્ટ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *