શુ તમે બોલીવુડની આ સુંદર એક્ટ્રેસને ઓળખી શક્યા કે નહીં? કેમેરામાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

Posted by

આ તસ્વીર બોલીવુડની સૌથી સુંદર ડાન્સરની છે. આ તસ્વીરોમાં આ એક્ટ્રેસ બેક સાઈડ થી નજર આવી રહી છે. જોકે તેને ઓળખવી બિલકુલ પણ મુશ્કેલ નથી.

શું તમે તેને ઓળખી શક્યા, આ તસ્વીરમાં આ કઈ એક્ટ્રેસ નજર આવી રહી છે?

જો તમે સાચા ફેન છો તો કદાચ ઓળખવું તમારા માટે એટલું મુશ્કેલ નથી.

જી હાં, આ અન્ય કોઈ નહીં પરંતુ બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહી છે.

નોરા ફતેહી આ તસ્વીરોમાં ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે.

નોરા ફતેહી ટી-સીરીઝ ની ઓફિસની બહાર પોતાના સુંદર અંદાજમાં જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર છવાયેલી આ તસ્વીરો માં નોરા ફતેહી ને જોઈને લોકોએ કહ્યું હતું કે, “નોરા ધીરે ધીરે કિમ કાર્દિશિયન બનતી જઈ રહી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *