શુક્રાચાર્યએ કહ્યું છે કે બુધ્ધિમાન વ્યક્તિએ હંમેશા આ ૪ વાતો ગુપ્ત રાખવી જોઈએ

Posted by

સફળતાની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે. દરેક વ્યક્તિ સફળતા મેળવવા માટે દરેક રીતે પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં પણ બધાને સફળતા મળી શકતી નથી. જો તમે પોતાના જીવનમાં ઝડપથી સફળ બનાવવા માંગો છો તો આચાર્ય ચાણક્યની આ વાતો તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

Advertisement

આચાર્ય ચાણક્યનું નીતિશાસ્ત્રના ખુબ જ મોટા જાણકાર હતા. ચાણક્યએ વર્ષો પહેલા જે વાતો કહી હતી તે આજના સમયમાં સાચી સાબિત થઈ રહી છે વર્ષો પહેલા આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ નીતિશાસ્ત્ર આજે પણ લોકોને સફળતા ના મૂળ મંત્ર શીખવા આવે છે તેની સાથે જ લોકોનું યોગ્ય માર્ગદર્શન પણ કરે છે ચાણક્યના નીતિશાસ્ત્રના જણાવવામાં આવેલી વાતોને આજના જીવનમાં ઉતારવી અતિ આવશ્યક છે તેમણે પોતાના શાસ્ત્રમાં સંબંધો મિત્રતા શત્રુ ધન પરિવાર પત્ની વ્યવસાય અને ઘણી બધી ચીજોને ઊંડાણપૂર્વક સમજાવેલ છે.

આચાર્ય ચાણક્યએ વેપારીથી લઇને પતિ-પત્નીના અંગત જીવનને લઈને પણ ઘણી અચૂક વાતો રજુ કરેલ છે ભલે ચાણક્યની નીતિઓ ખુબ જ કઠોર છે પરંતુ તે આજના સમયમાં પણ તર્કસંગત છે અને તે સત્યતાનો પાઠ ભણાવે છે. ચાણક્યની નીતિઓને આપણે પોતાના મિત્રની પસંદગી કરતા સમયે, પોતાની ભાવના બીજા લોકોની સાથે શેર કરતા સમયે અને અન્ય કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરતા સમયે યાદ રાખવી જોઈએ.

ચાણક્ય નીતિમાં જણાવવામાં આવેલ છે કે જ્યારે બે જાણકાર લોકો પરસ્પર વાત કરી રહ્યા હોય તો કોઈએ વચ્ચેથી નીકળવું જોઈએ નહીં. કારણ કે જ્યારે બે જ્ઞાની લોકો મળે છે તો તેઓ જ્ઞાનની ઘણી સારી વાતો કરતા હોય છે. તેવામાં કોઇપણ વ્યક્તિએ તેમાં અડચણ ઉભી કરવી જોઈએ નહીં.

ચાણક્ય નીતિ અનુસાર જો જ્ઞાની પુરુષ કોઈ સ્થાન પર અગ્નિ પાસે બેઠો હોય તો ક્યારે પણ તેની વચ્ચેથી નીકળવું જોઈએ નહીં. તે બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. ચાણક્ય નીતિ અનુસાર જો પતિ-પત્ની એક સાથે કોઈ જગ્યા પર ઊભા હોય અથવા તો બેસેલા હોય તો ક્યારે પણ કોઈએ તેમની વચ્ચે થી જવું જોઈએ નહીં. કારણ કે તે બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. આવું કરવાથી પતિ-પત્નીના તે પળોમાં અડચણ આવે છે.

ચાણક્ય નીતિ અનુસાર એક બુદ્ધિમાન વ્યક્તિએ ક્યારેય પણ પોતાની આર્થિક તંગીની ચર્ચા કરવી જોઈએ નહીં. જો તમે કોઈપણ પ્રકારની આર્થિક પરેશાની માંથી પસાર થઇ રહ્યા છો તો તેને બધાને જણાવવી જોઈએ નહીં. ચાણક્ય નીતિ અનુસાર પોતાની સૌથી મોટી યોજનાઓને હમેશા ગુપ્ત રાખવી જોઈએ. સૌથી સરળ સલાહ એ છે કે ધ્યાન આકર્ષિત કર્યા વગર પોતાના કાર્યને શરૂ રાખવું જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.