સોફિયા અંસારી એ શર્ટનાં બટન ખોલીને આપ્યા પોઝ, ફેન્સ બોલ્યા “હજુ એટલી ગરમી પણ નથી”

Posted by

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોફિયા અંસારી પોતાની તસ્વીરોને લીધે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ફેન્સ પણ તેના ફોટોશુટ અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. એકવાર ફરીથી સોફિયા અંસારીએ ખુબ જ બોલ્ડ ફોટોશુટ કરાવેલું છે. આ ફોટોશુટની તસ્વીરો જોઈને તમે પણ પોતાના હોશ ગુમાવી દેશો. ફોટોશુટમાં તેણે એકથી એક ચડિયાતા પોઝ આપેલા છે, જેને સોફિયા અંસારીએ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર સોફિયા અંસારીના ૯૦ લાખથી વધારે ફોલોવર્સ છે અને તે પોતે પણ ૯૭ લોકોને ફોલો કરે છે. સોફિયા અંસારીનો જન્મ ૧૯૯૬માં ગુજરાતમાં થયેલો છે. સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારીએ એકવાર ફરીથી પોતાની બોલ્ડનેસથી ઇન્ટરનેટ ઉપર હંગામા મચાવી દીધો છે. સોફિયા અંસારીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટોપલેસ તસ્વીરો શેર કરેલી છે, જેને જોઈને ફેન્સ પણ દીવાના બની ગયા છે.

સોફિયા અંસારીની આ તસ્વીરો ઉપર ફ્રાન્સ સતત કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે. સોફિયા અંસારી એ આ તસ્વીરોમાં ફક્ત લાલ રંગનો કોર્ટ પહેરેલો છે. સોફિયા નું કર્વી ફિગર હંમેશા થી લોકોના ધબકારા વધારવામાં સફળ રહે છે અને એકવાર ફરીથી તેને પોતાની પરફેક્ટ બોડી થી ફેન્સને બેચેન બનાવી દીધા છે.

એક ફેન દ્વારા સોફિયા અંસારીની તસ્વીર ઉપર કોમેન્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, “શું વાત છે સોફિયાજી, લાગે છે કે તમારા માટે અત્યારથી જ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. એટલા માટે તમે આટલી ગ્લેમરસ તસ્વીર પોસ્ટ કરેલી છે.” તો વળી બીજા ફેન દ્વારા લખવામાં આવ્યું હતું કે, “સોફિયાજી, તમારી આ બોલ્ડ તસ્વીરો જોઈને અમને જાણવા મળી ગયું કે તમે કેટલા હોટ છો. તમારી પરફેક્ટ બોડી કમાલની છે”. સોફિયા અંસારીની લેટેસ્ટ બોલ્ડ તસ્વીરોને તમે નીચે જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

જણાવી દઈએ કે આ પહેલો અવસર નથી, જ્યારે સોફિયા અંસારીએ ફેન્સની સાથે આટલી બોલ્ડ તસ્વીરો શેર કરેલી હોય. આ પહેલા પણ તે ઘણી વખત પોતાની બોલ્ડ તસ્વીરો થી લોકોના ધબકારા વધારી ચુકેલ છે. સોફિયાના ફેન્સને તેનો બોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવે છે. એ જ કારણ છે કે સોફિયા અંસારીની તસ્વીરો ઉપર લોકો ખુબ જ પ્રેમ વરસાવે છે. વળી તમને સોફિયા અંસારીની આ નવી તસ્વીરો કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *