સુંદરતામાં નીતા અંબાણી કરતાં પણ બે ડગલાં આગળ છે તેમની મોટી બહેન, લાઈમલાઇટ થી રહે છે દુર

Posted by

દેશના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર વારંવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીનાં પરિવાર પર મીડિયાની નજર હંમેશા ટકી રહે છે. મુકેશ અંબાણીએ પોતાની મહેનત અને ધગશથી આટલો મોટો બિઝનેસ ઉભો કર્યો છે અને દુનિયાનાં ટોપ બિઝનેસમેન માં તેમનું નામ આવે છે. ગયા વર્ષે મુકેશ અંબાણીએ પોતાના દીકરા આકાશ અંબાણીનાં લગ્ન કર્યા હતા, જેમાં ઘણા વીઆઇપી ગેસ્ટ સામેલ થયા હતા અને તેની વચ્ચે નીતા અંબાણીની બહેન પણ ચર્ચામાં આવી ગઇ હતી. તો ચાલો જાણીએ કે આ લેખમાં તમારા માટે ખાસ શું છે.

અંબાણી પરિવારની મોટી વહુ નીતા અંબાણી અવારનવાર કોઇક કારણોને લીધે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે તેમની બહેન ચર્ચામાં છે. હાલમાં જ નીતા અંબાણીની મોટી બહેન મમતા દલાલ અને તેમની માં ની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં નીતા અંબાણી ની બહેન અને તેમની માં સ્પષ્ટ જોવા મળી રહેલ છે. નીતા અંબાણીની બહેન મમતા દલાલ લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એક સાધારણ જિંદગી પસાર કરે છે.

સોશિયલ મીડિયા પર જ્યારે નીતા અંબાણીની બહેન મમતા અને તેની માં પૂર્ણિમાની તસ્વીર વાઈરલ થઈ તો દરેક વ્યક્તિ મમતા ની સુંદરતાની પ્રશંસા કરવા લાગ્યા હતા. મમતા દલાલ સુંદરતા અને નીતા અંબાણી કરતાં પણ ચાર ડગલાં આગળ ચાલે છે. દરેક વ્યક્તિ કહી રહ્યા છે તે મમતા દલાલ નીતા અંબાણીને સુંદરતાની બાબતમાં ટક્કર આપી શકે છે. જોકે બન્ને બહેનોની સુંદરતાનો શ્રેય તેમની માં પૂર્ણિમા દલાલને જાય છે. કારણકે પૂર્ણિમા ની સુંદરતા પણ કોઈ અભિનેત્રી થી ઓછી નથી.

સિમ્પલ લાઇફ જીવે છે નીતા અંબાણીની બહેન

નીતા અંબાણીની બહેન મમતા દલાલ ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે. મમતા લાઈમલાઇટ થી ખૂબ જ દૂર રહે છે. જોકે મમતા અંબાણી સ્કૂલમાં જ ભણાવે છે. મમતા દલાલ બોલીવુડ સિતારાઓનાં બાળકોને ધીરુભાઈ અંબાણીની સ્કૂલમાં ભણાવે છે અને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દુનિયા માટે બાળકો ભલે સ્ટાર કિડ્સ છે, પરંતુ મારા માટે તેઓ એક સાધારણ સ્ટુડન્ટ હોય છે.

રેમ્પ વોક કરતાં પણ નજર આવી ચુકેલ છે મમતા દલાલ

સામાન્ય રીતે તો મમતા લાઈમલાઇટ ની દુનિયા થી દુર રહે છે, પરંતુ ઘણી વખત તેમણે ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતાં પણ જોવામાં આવેલ છે. જોકે મમતા દલાલ ક્યારે પણ પોતાના પર ઘમંડ કરતી નથી અને બાળકોને કોઇપણ જાતનાં ભેદભાવ વગર ટચિંગ આપે છે. મમતા દલાલોને શરૂઆતથી જ શિક્ષક બનવાનું પસંદ હતું અને તેમણે પોતાનું આ સપનું પૂરું કરી લીધું છે. સાથોસાથ તો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનાં ફંકશનમાં પણ તેઓ ખૂબ જ ઓછા જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *