સુંદરતામાં બબીતા કરતાં પણ બે ડગલાં આગળ છે જેઠાલાલની પત્ની, તસ્વીરો જોઈને પાણી પાણી થઈ જશો

Posted by

ટીવી નાં ફેમસ કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લાંબા સમયથી દર્શકોને ખુબ જ હસાવી રહેલ છે. આ શો માં દયા ભાભી સિવાય જેઠાલાલ ની વધુ એક પત્ની એ એન્ટ્રી કરેલી હતી. શો માં જેઠાલાલ ની “કાશ્મીરી પત્ની” એટલે કે “ગુલાબો” એ લોકોને ખુબ જ હસાવ્યા હતા. ગુલાબોનો રોલ ભલે નાનો હતો, પરંતુ ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે દયાભાભી નાં પ્રેમ આગળ તેનો પ્રેમ ટકી શક્યો નહીં અને તેનું કિરદાર વધારે દિવસો સુધી ચાલી શક્યું નહીં.

Advertisement

ગુલાબોનું કિરદાર એક્ટ્રેસ સિંપલ કૌલ દ્વારા નિભાવામાં આવેલ હતું. સિંપલ કૌલ રીયલ લાઇફમાં બિલકુલ પણ સિંપલ નથી અને તે ખુબ જ ગ્લેમરસ છે. સિંપલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ ની કાશ્મીરી પત્ની એટલે કે ગુલાબો બનેલી હતી. શો માં ગુલાબો જેઠાલાલને શોધતી-શોધતી કાશ્મીરથી મુંબઈ સુધી આવી પહોંચી હતી. સિંપલ કૌલ એ ગુલાનો નો રોલ ઘણા વર્ષ પહેલાં કરેલો હતો.

સિંપલ કૌલ એ વર્ષ 2002માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સિંપલ કુસુમ, કુટુંબ અને શરારતમાં પણ કામ કરી ચુકેલી છે. સિંપલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકેલ છે. સિંપલ એ હિન્દુસ્તાની ક્લાસિકલ સિવાય વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખેલું છે. સિંપલ એ હજુ સુધી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરેલ નથી. સિંપલ કૌલ એક બિઝનેસ વુમન પણ છે. સિંપલ કૌલ એ વર્ષ ૨૦૧૦માં રાહુલ લુમ્બા સાથે લગ્ન કરી લીધા હતા. બિગબોસ સિઝન ૧૨ માં પણ સિંપલ સલમાન ખાન સાથે લડાઈ કરી ચુકેલી છે.

ગુલાબોનું કીરદાર એક્ટ્રેસ સિંપલ કોર્ટ દ્વારા નિભાવામાં આવેલ હતું અને પોતાના નામની જેમ જ શો માં તે ખુબ જ સિંપલ લુકમાં જોવા મળી રહી હતી, પરંતુ રિયલ લાઇફમાં આવું બિલકુલ પણ નથી. તારક મહેતા શો ની ગુલાબો એટલે કે સિંપલ કૌલ રીયલ જીવનમાં ખુબ જ ગ્લેમરસ છે અને તસ્વીરો દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે.

સિંપલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની એક થી એક ચડિયાતી તસ્વીરો શેર કરતી રહે છે. આ તસ્વીરોમાં તેનો લુક ખુબ જ ગ્લેમરસ હોય છે, જેને જોઈને એવું લાગે છે કે ગ્લેમરસની બાબતમાં તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ની કિરદાર બબીતા કરતા પણ બે ડગલા આગળ છે. તારક મહેતા શો માં સિંપલ થોડા એપિસોડમાં જ નજર આવી હતી, પરંતુ તેના ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને તે ખુબ જ પોપ્યુલર બની ગઈ હતી.

આ શો સિવાય તેણે અન્ય ઘણા ટીવી સીરીયલ જેમ કે “સાસ બિના સસુરાલ”, “જીની અને જીજુ”, “બા બહુ ઔર બેબી” માં પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા ઉપર પણ સિંપલ કૌલ ની ખુબ જ સારી ફેન ફોલોવિંગ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૮ લાખથી પણ વધારે ફોલોવર્સ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.