નમ્રતા મલ્લાનું નામ તે ભોજપુરી અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાની સુંદરતા, સ્વેગ અને ગ્લેમરસ થી બોલીવુડની અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપે છે. નમ્રતા મલ્લા ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ તેણે પોતાના ગ્લેમરસ ફોટોશુટની તસ્વીરો શેર કરેલી છે. તેમાં તેને સ્વિમિંગ પુલમાં ટુ પીસ બિકીની પહેરીને એન્જોય કરતી જોઈ શકાય છે.
ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી નમ્રતા મલ્લનાં સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીએ એકવાર ફરીથી પોતાની અદાઓનો જલવો બતાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સ્વિમિંગ પુલ કિનારે જોરદાર પોઝ આપીને બીકીની માં ઘણી તસ્વીરો પોસ્ટ કરેલી છે. આ તસ્વીરો ઉપર તેના ફેન્સ પણ જોરદાર રિએક્શન આપી રહ્યા છે.
જણાવી દઈએ કે નમ્રતા મલ્લા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અમુક ફોટો અપલોડ કરેલા છે, જેમાં તે બ્લેક અને રેડ કલરની બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવતી નજર આવી રહી છે. આ તસ્વીરોમાં નમ્રતા ખુબ જ સુંદર દેખાઈ રહી છે અને તેની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહી છે. નમ્રતા મલ્લા ની આ તસ્વીરોને જોઈને ફેન્સ અલગ અલગ રીતે પ્રશંસા કરી રહ્યા છે.
નમ્રતા મલ્લા ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી છે. તેના અભિનયને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેણે ઘણા કલાકારોની સાથે કામ કરેલું છે. નમ્રતા નાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ મોટી સંખ્યામાં ફોલોવર્સ છે. નમ્રતા મલ્લા પોતાની ગ્લેમરસ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે, જેને લઇને તેના ફેન્સ પણ ખુબ જ ઉત્સાહિત રહે છે. નમ્રતા મલ્લા અવારનવાર પોતાના ફેન્સ સાથે વાતચીત પણ કરે છે. નમ્રતા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે.
નમ્રતા મલ્લા ફોટોશુટમાં પોતાની ગ્લેમરસ અદાઓ બતાવતી નજર આવી રહી છે. અભિનેત્રીએ બ્લેક અને રેડ કલરની બિકીની પહેરી છે, જેમાં તે ખુબ જ લાજવાબ લાગી રહી છે. ફોટોમાં નમ્રતા નો અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર નમ્રતાને કોમેન્ટમાં તેના ફેન્સનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ થઈ રહ્યો છે. નમ્રતાનાં આ ફોટોશુટ થી ફેન્સ હકીકતમાં દીવાના બની ગયા છે. તમને પણ અભિનેત્રીનો આ અંદાજ ખુબ જ પસંદ આવશે.
જ્યારે નમ્રતા મલ્લાએ પોતાની આ તસ્વીરો ઇન્ટરનેટ ઉપર પોસ્ટ કરી તેની થોડી સેકન્ડોમાં જ તેના ફેન્સ ના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા હતા. આ ફોટોમાં તમે નમ્રતા મલ્લા ની અલગ અલગ અદાઓ જોઈ શકો છો. નમ્રતા એ કેમેરાની સામે જોઈને જોરદાર પોઝ આપેલા છે. નમ્રતા મલ્લા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. બિકીની માં તમે પણ તેના પરફેક્ટ ફિગર ઉપરથી નજર હટાવી શકશો નહીં. નમ્રતા મલ્લા પોતાના ફેન્સને દરેક ડિમાન્ડને પુરી કરવામાં જરા પણ અચકાતી નથી. તેનો આ બિન્દાસ અંદાજ પણ લોકોને પસંદ આવે છે.
નમ્રતા મલ્લા એક એક્ટર હોવાની સાથો સાથ શાનદાર ડાન્સર પણ છે. નમ્રતા મલ્લા પોતાની તસ્વીરો સિવાય ડાન્સ મુવ્ઝ બતાવતા વિડીયો પણ પોસ્ટ કરી ચુકી છે. નમ્રતા મલ્લાની સુંદરતાની સાથે તમે તેની સ્માઈલ ઉપર પણ પોતાનું દિલ હારી જશો. નમ્રતા મળવાની આ તસ્વીરો ને તમે વારંવાર જોયા વગર રહી શકશો નહીં.