તમારા સ્માર્ટફોનમાં છુપાયેલ છે એક એવી એપ જેના દ્વારા તમે ઘરે બેઠા કમાઈ શકો છો લાખો રૂપિયા, જાણો કેવી રીતે

ઘરે બેસીને પૈસા કમાવવા કોને પસંદ નથી હોતા. આજે અમે તમને એક એવી એપ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારા સ્માર્ટફોનમાં જ છે અને તેનાથી તમે આરામથી ઘરે બેસીને લાખો રૂપિયા સુધી કમાઇ શકો છો. તેના માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ અને તે સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. આટલી ચીજો માં તમે દર મહિને ખુબ જ સારી એવી આવક મેળવી શકો છો. તો ચાલો આજે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

આ એપથી કમાઓ લાખો રૂપિયા

જો તમારી પાસે એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે, તો તમારા ફોનમાં ગુગલ પ્લે સ્ટોર એપ જરૂર હશે. અમે તમને અમુક એવી એપ્સ અને સોર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ગુગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા દર મહિને લાખો રૂપિયા કમાઇ શકો છો.

ગેમ ટેસ્ટર થી કમાવો લાખો રૂપિયા

ગુગલ પ્લે સ્ટોર પર ઘણી બધી એવી ગેમ એપ છે, જે ટેસ્ટિંગ ફેઝ માં ઉપલબ્ધ છે. યુઝર્સ જો તે એપ્સ પર ગેમ રમે છે તો તેમને ગેમ રમવા અને ડેવલપરની ટેસ્ટિંગમાં મદદ કરવા માટે પૈસા મળી શકે છે. આ ગેમ એપ્સ પર તમે જેટલો સમય ગેમ રમશો, તેના હિસાબથી પૈસા મળે છે. તમને જણાવી દઈએ કે ૧ મહિનામાં તમે આ એપ પરથી લગભગ ૫૦ હજાર રૂપિયાથી ૧ લાખ રૂપિયાની વચ્ચે કમાઇ શકો છો.

ઓનલાઇન સર્વેથી દરરોજ કમાઈ શકો છો હજારો રૂપિયા

ગુગલ પ્લે સ્ટોર પર ઘણી કંપનીઓ ઘણા બધા સર્વે કાઢતી હોય છે, જેને ભરવાથી પૈસા મળે છે. જો યુઝર્સ તેમના સર્વેને ભરે છે તો તેના બદલામાં પૈસા આપવામાં આવે છે. ગુગલ પ્લે સ્ટોર પર આ સર્વે ને ભરીને તમે એક દિવસમાં ૮૦૦ થી ૧૫૦૦ રૂપિયાની વચ્ચે કમાઇ શકો છો. કુલ મળીને તમે એક મહિનામાં ૪૫ થી ૫૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.