તમારી ગરમીને બાય બાય કહેશે મિની એસી : ફક્ત ૧૯૯૯ રૂપિયામાં મળશે ગરમીથી રાહત

દિવસે દિવસે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. આ ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે. આ ગરમી પર લોકો કંટ્રોલ તો નથી કરી શકતા પરંતુ આ ગરમી સામે લડવા માટે ટેકનોલોજી કંપનીઓ બજારમાં મીની એસી લોન્ચ કરી રહી છે.

આ મિની એસી નું ઇ કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકર્ટ પર ધુમ વેચાણ થઈ રહ્યું છે. એનુ એક કારણ આ એસી ની કિંમત પણ છે. ૧૮૯૯ રૂપિયા થી લઈને ૨૫૦૦ રૂપિયા સુધીમાં આ એસી ઇ કોમર્સ વેબસાઈટ પર મળી રહે છે.

એમેઝોન પર ઉપલબ્ધ આ મિની એસી યમન આર્કિ ટિક એયર પોર્ટે બલ ૩ ઈન ૧ કંડીશન ર વિશે આપણે થોડું જાણી લઈએ. આ એક પ્યુરીફા યર મિની કૂલર કહેવામાં આવે છે. આ મિની એસી નો ઉપયોગ ઘર, ઑફિસ, આઉટડોર જેવી દરેક જગ્યાએ કરી શકાય છે.

આ એસી ને આપણે આપણું પર્સનલ એસી પણ કહી શકીએ છીએ. આ મિની એસી નો આકાર એક બ્લુ ટૂથ સ્પીકર જેવો છે. આ કૂલર ૧૪ વર્ગ મીટર રૂમ ને આરામ થી ઠંડો કરી શકે છે. આ એસી માં ૩૭૫ મિલી લિટર પાણી ભરી શકાય એવી ટેન્ક આપવામાં આવી છે.

જે એકવાર ભર્યા બાદ ૮ કલાક સુધી ઠંડી હવા આપે છે. આ મિની એસી ખુબ જ ઓછા યુનિટ વાપરે છે. દેખાવ માં આ મિની એસી છે પરંતુ તેની તાકાત મોટા એસી જેટલી જ છે.

આ એસી માં બિલ્ટ ઈન એલ ઈ ડી લાઈટ છે. જે કલર સાઈકલ ઓપ્શન સાથે ૭ અલગ અલગ રંગોમાં છે. તેમાં કી બોર્ડ બટન પણ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આમાં માઇક્રો યુ એસ બી પોર્ટ આપવામાં આવ્યું છે. તેની લંબાઈ અને ઊંચાઈ ક્રમશ: ૧૪૧.૫ મીમી અને ૧૪૮.૫ મીમી છે. આ મિની એસી માં ટેમ્પ્રેચર ને કંટ્રોલ કરવાની ક્ષમતા છે અને હવા ને રૂમ માં ફેરવવા માટે તેમાં એક બ્લેડ આપવામાં આવી છે. જે હવા ને ચારે બાજુ ફેરવે છે. આ મિની એસી રૂમ માં ઠંડક મોટા એસી જેવી જ આપે છે જેના લીધે બંને ઇ કોમર્સ સાઈટ પર આ મિની એસી જલ્દી જ આઉટ ઓફ સ્ટોક પણ થઈ જાય છે.