તારા સુતરીયા એ પેન્ટની ચેઇન ખોલીને એવા એવા પોઝ આપ્યા કે તસ્વીરોમાં બધુ જ દેખાઈ ગયું, પોતાના જોખમે જ ફોટા જોવા

તારા સુતરીયા અવારનવાર કોઈને કોઈ કારણો લીધે સમાચારનો હિસ્સો રહે છે. આ વખત આ હસીના પોતાના ગ્લેમરસને લઈને સેન્ટર ઓફ અટેન્શન બની ગઈ છે. તારા સુતરિયાએ પોતાની ખુબ જ શાનદાર તસ્વીરો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તારા સુતરિયાની આ તસ્વીરો એટલી વધારે ગ્લેમરસ છે કે તેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ પોતાની નજર હટાવી શકતો નથી.

બોલીવુડ એક્ટ્રેસ તારા સુતરિયાની લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર તેના ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. તેની આ તસ્વીરો જોયા બાદ ફેન્સ પોતાની નજર હટાવી શકતા નથી. તેનો આ અંદાજ પહેલા ક્યારેય પણ જોવા મળ્યો નથી. તારા એ આ વખતે કેમેરાની સામે બધી જ હદ પાર કરી નાખી હતી.

તેણે એવા-એવા પોઝ આપ્યા છે, જેને જોઈને તેના ફોલોવર્સની આંખો ખુલ્લી રહી ગઈ છે. તારા એક કેમેરાની સામે બધી હદ તોડી નાખી અને પોતાના પેન્ટ ની ચેન ખોલી નાખી હતી. તેનો આ અંદાજ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તારા નો આત્મવિશ્વાસ પણ ખુબ જ કમાલનો છે અને તેને જોઈને તેના ફેન્સના ધબકારા વધી ગયા છે.

એક્ટ્રેસની આ લેટેસ્ટ તસ્વીરોની વાત કરવામાં આવે તો આ હસીના આ તસ્વીરમાં સફેદ રંગની બ્રાલેટ પહેરીને પોતાની મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે તારા એ આ લુકને વધારે સિઝલિંગ બનાવવા માટે પોતાના ડેનિમ નાં બટન ખોલી નાખ્યા છે અને તેને સરકાવીને પોઝ આપી રહી છે. તારાની આ તસ્વીરોમાં તેના વાળ વિખરાયેલા છે અને પરસેવો થઈ ગયેલા અંદાજમાં જોવા મળી રહી છે. ફેન્સ તારા સુતરિયાની બોડીને જોઈને પોતાનું દિલ આપી બેઠા છે. સોશિયલ મીડિયા પર તારા સુતરિયાની આ તસ્વીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

નેટીજન્સ આ તસ્વીર ઉપર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે. તેની સાથોસાથ કોમેન્ટ સેક્શન ઉપર નજર કરવામાં આવે તો તમામ યુઝર્સ તારા નાં અવતારને સુપર કુલ ગણાવી રહ્યા છે. અભિનેત્રીએ જ્યારથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી છે, ત્યારથી તે ચર્ચામાં રહેલી છે. હાલના સમયે તે ફિલ્મ અપૂર્વા કરી રહી છે, જેને લઈને પણ ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે. આ વર્ષે તેનો આ મોટો ધમાકો જોવા મળી શકે છે.

જણાવી દઈએ કે તારા સુતરીયા પોતાના બોયફ્રેન્ડ આદર જૈન ને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહે છે અને કથિત રૂપથી આ બંનેનું બ્રેકઅપ થઈ ચુક્યું છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને અવારનવાર સાથે જોવામાં આવતા હતા. જોકે આ સપ્તાહની શરૂઆતમાં બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા, જેનાથી તેમના ફેન્સ નું દિલ તૂટી ગયું છે.

કેમેરાની સામે તારા સુતરિયાએ એવા એવા પોઝ આપ્યા છે, જેને જોઈને ઇન્ટરનેટ ઉપર તહેલકો મચી ગયો છે. તેની તસ્વીરો ઉપર ફેન્સ લાઇક અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્સનમાં ફેન્સ તેની પ્રશંસા કરીને થાકતા નથી. તારા ની આ પોસ્ટ ઉપર તેના બોયફ્રેન્ડ આદર જૈન દ્વારા પણ કોમેન્ટ કરવામાં આવેલ છે. તેણે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજી બનાવેલ છે.