તારક મહેતામાં અંજલી ભાભીનું કિરદાર નિભાવનાર એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર તમારા હોશ ઉડાવી દેશે, જુઓ સુંદર તસ્વીરો

Posted by

મનોરંજન દુનિયા સાથે જોડાયેલા દરેક કલાકારને રિયલ લાઇફમાં ગ્લેમર અને સુંદર દેખાવ ઘણું વધારે પસંદ છે અને તેના માટે તેઓ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. હાલનાં દિવસોમાં સિરિયલની સંસ્કારી વહુની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેને જોઈ તમે અંદાજો પણ નથી લગાવી શકતા કે આટલી સિમ્પલ દેખાવા વાળી આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં આટલી વધારે સ્ટાઇલિશ પણ રહે છે.

આજે અમે એક એવી અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છે, જેના ફોટોને જોઈ તમે અંદાજો પણ નથી લગાવી શકશો કે સિરિયલમાં આટલી સિમ્પલ અને સાધારણ દેખાવ વાળી અભિનેત્રી રિયલ લાઇફમાં આટલી વધારે સુંદર દેખાય છે. હકીકતમાં અમે વાત કરી કરવા જઈ રહ્યા છીએ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો થી ઘર-ઘરમાં પોતાની મોટી ઓળખાણ બનાવવાવાળી એક્ટ્રેસ અંજલી ભાભીની, જેનું સાચુ નામ સુનૈના ફોજદાર છે.

જણાવી દઇએ કે સુનૈના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં માધ્યમથી પોતાની ઓળખાણ ઘર-ઘરમાં બનાવી ચુકી છે અને તેમને પોતાના સાચા નામ થી વધારે અંજલી ભાભીનાં નામથી જાણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સુનૈના પહેલા અંજલી ભાભીનું કિરદાર નેહા મહેતા નિભાવી ચુકી છે. પરંતુ તેમણે આ શોને છોડી દીધો છે. ત્યારબાદ સતત સુનૈના તારક મહેતાની પત્નીનું કિરદાર નિભાવતા આવી રહી છે.

સીરિયલમાં સિમ્પલ દેખાવા વાળી સુનૈના રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ અને સુંદર દેખાવાનું પસંદ કરે છે અને તેમની ઘણી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જણાવી દઈએ કે તે સોશિયલ મીડિયા પર ઘણી વધારે એક્ટિવ રહે છે અને પોતાના ફ્રી સમયમાં પોતાની ફોટોને શેર કરતી રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે અને એજ કારણ છે કે તેમની ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ ખુબ જ વાયરલ થઇ જાય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક કિરદારની પોતાની એક અલગ ઓળખાણ છે અને એવું જ અંજલી ભાભીનું  કેરેક્ટર લોકોને ખુબ જ પસંદ આવે છે. તે હંમેશાં જ તારક મહેતાને કારેલાનું જ્યુસ પીવડાવતી નજર આવે છે અને શોમાં સૌથી સમજદાર મહિલાનાં રૂપમાં તેમનું કિરદાર છે. નેહા મહેતાની જગ્યાએ લેવામાં આવેલી સુનૈનાને પણ દર્શકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે અને તે તેમને અંજલી ભાભીનાં કિરદારમાં જોઈને ઘણી પસંદ પણ કરી રહ્યા છે.

સુનૈના પોતાના શરીરને ફિટ અને સુંદર બનાવી રાખવા માટે ખુબ જ પરસેવો વહાવે છે. જણાવી દઈએ કે તેના માટે તે જીમ અને યોગની મદદ લે છે. એટલું જ નહીં તે પોતાના ખાવા-પીવામાં એજ વસ્તુનો ઉપયોગ કરે છે, જેનાથી તેની ફિટનેસ પર વધારે ઇફેક્ટ ન પડે. એજ કારણ છે કે તે પોતાના સુંદર લુક માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે અને તેમની તસ્વીરો લોકોને ખુબ જ વધારે આકર્ષિત પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *