તસ્વીરમાં સામે જ દેખાઈ રહ્યું છે રીંછ છતાં પણ કોઈ શોધી નથી શકતું, મોટા-મોટા મહારથીઓ પણ હાર માની ગયા

Posted by

ઓપ્ટિકલ ઇલ્યુશન એટલે કે “આંખોનો ભ્રમ” વાળી તસ્વીરો બધા લોકો ની પરીક્ષા લેતી હોય છે. તેના દ્વારા મગજની કસરત થાય છે અને સાથોસાથ તમારી નજર પણ તેજ બને છે. આ તસ્વીરોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેમાં કોઈને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે અને અહીંથી શરૂ થાય છે, રહસ્યોને ઉકેલવા ની ચેલેન્જ. ઇન્ટરનેટ પર આવી ઘણી તસ્વીરોની ભરમાર રહેલી છે, જેને જોયા બાદ તમારું મગજ ચકરાઈ જશે, પરંતુ રહસ્ય મળશે નહીં. ઓપ્ટિકલ ઇલ્યુશન તસ્વીરોની કડીમાં અમે તમારા માટે એક એવી પેન્ટિંગ લઈને આવ્યા છીએ, જેનાથી તમારા પોતાના મગજ ઉપર ખુબ જ ભાર આપવો પડશે. થોડી મહેનત કરીને તમે તસ્વીરમાં છુપાયેલ રીંછ ને શોધી શકો છો.

Advertisement

વાયરલ થયેલા તસ્વીરમાં રેટ્રો પેઇન્ટિંગ છે. આ તસ્વીરમાં એક શિકારી નજર આવી રહ્યો છે, જે શિકારની શોધમાં ઘુંટણ ઉપર બેસેલ છે અને પોતાના શિકાર ઉપર નજર રાખી રહ્યો છે. બરફ થી ભરપુર આ તસ્વીરમાં એક રીંછ પણ છુપાયેલ છે અને તેને શોધવાની જ તમને ચેલેન્જ આપવામાં આવે છે. મોટાભાગના લોકો આ ચેલેન્જ નો સ્વીકાર કર્યા બાદ પણ અસફળ થઇ રહ્યા છે. આ તસ્વીરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે રીંછ ને શોધવાનું કામ કોઈપણ વ્યક્તિ માટે બિલકુલ પણ સરળ નથી.

શું થયું? હજુ પણ તમે આ તસ્વીરમાં છુપાયેલ રીત શોધી શક્યા નથી તો કઈ વાંધો નહીં, અમે તમારી મદદ કરીશું રીંછ ને શોધવામાં. તમે આ સમગ્ર પેઇન્ટિંગ ઉપર નજર દોડાવશો નહીં અને ફક્ત શિકારી ની પાછળ નજર દોડાવો. બેકગ્રાઉન્ડમાં જમણી તરફના ખુણા માં જુઓ.  એક રીંછ જમીન ઉપર ઉલટુ સુતેલું જોવા મળશે. રીંછ ભુરા કલરનું જોવા મળી રહ્યું છે. જો હજું પણ તમે શોધી શક્યા નથી જતો સર્કલ ઉપર નજર કરો. અમે અહીં તમને રીંછ દર્શાવેલું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.