ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્ની અને સાળી બન્ને જોડિયા હોય તો તુ તારી પત્ની ને કેવી રીતે ઓળખીશ? વિધાર્થીનો જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો

Posted by

જોક્સ-૧

Advertisement

છોકરો : મિત્રને કેય, પ્લીઝ ગીવ મી લીટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઇવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઇન રબર બેન્ડ.

છોકરી : વાવ… કેટલું સરસ અંગ્રેજી બોલે છે તે. શું માગ્યું???

છોકરાનો મિત્ર : કાચી પાંત્રીસ નો માવો.

જોક્સ-૨

ઘરમાં એક જ સફરજન હતું અને તેને ખાવા માટે ત્રણ છોકરા ઝઘડી રહ્યા હતા. ત્યાં મમ્મીએ આવીને કહ્યું, “કે જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ સફરજન મળશે.”

આ સાંભળીને નાનકો બોલ્યો : હાલો બહાર રમવા આ સફરજન તો પપ્પાને જ મળશે.

જોક્સ-૩

એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે

“’આ તમે ડોકા હલાવ હલાવ કરો છો પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને.. સમજાય છે ને ?”

છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ‘સાયેબ… અમારું તો જે થવું હોય એ થશે.. પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી’

જોક્સ-૪

ટીચર: 8 નાં અડધાં કેટલા થાય?

હોંશિયાર વિદ્યાર્થી : આડા કટકા કરીએ તો 0-0 અને ઉભાં કરીએ તો3-3…

ધોઈ નાખ્યો મેડમે

જોક્સ-૫

ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્ની અને સાળી બન્ને જોડિયા હોય તો તુ તારી પત્ની ને કેવી રીતે ઓળખિશ ?

વિદ્યાર્થી : એકદમ સરળ છે.

ટીચર : એ કેવી રીતે????

વિદ્યાર્થી : હુ બન્નેને ચીટીયો ભરીશ ચીડાઇ જશે તે પત્ની અને શરમાઈ જશે તે સાળી.

જોક્સ-૬

જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…

અમુક અમુક  “પનોતી”

તમારી જીંદગીમાંથી વય જાય તો ય જીંદગી જન્નત થઈ જાય.

જોક્સ-૭

બકો લગન માં જમવા ગયો…

ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં બકુડી એ રાડ પાડી. ખાતા નહીં,

હાવ મોળું સે…

જોક્સ-૮

એક ગરોળીની હરાજી થતી હતી,

પહેલી બોલી બોલાઈ :૧ લાખ.

બીજી બોલી બોલાઈ : ૧૦ લાખ.

ત્રીજી બોલી બોલાઈ : ૧ કરોડ.

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ: “આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત?”

કોઈ વ્યકિત એ જવાબ આપ્યો : “સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.”

પોલીસ ઇન્સપેકટર : ૧૦ કરોડ.

જોક્સ-૯

પત્ની : મારા માટે તો દૂર દૂરથી માંગા આવતા બોલો.

પતિ : નજીક રહેતા હોય એ તો ઓળખતા હોય ને.

જોક્સ-૧૦

ભૂરોઃ પપ્પા મારે તમને એક વાત કહેવી છે.

પપ્પાઃ બોલ શું કહેવુ છે?

ભુરોઃ પપ્પા મારે ફેસબુકમાં ૧૫ ફેક આઈડી છે.

પપ્પાઃ તો હરામખોર મને શું કામ એ બધુ કહે છે?

ભુરોઃ તમે ૧૦ દિવસથી જે દીપા ભાભીને ખેતરમાં બોલાવો છો પણ આવતા નથી એ હું જ છુ.

જોક્સ-૧૧

ગર્લફ્રેન્ડ : જાન તુ મારી માટે ચાંદ તોડી ને લાવી શકે?

બોયફ્રેન્ડ : તોડી તો લાવું પણ પછી પૃથ્વી ની ફરતે કોણ તારો બાપ આંટા મારશે?

Advertisement

Leave a Reply

Your email address will not be published.